June 29, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો PSU, લિસ્ટેડ કંપનીઓ માટે ડિવીડન્ડ વિતરણ અને બોનસ શેરના મિનીમમ લેવલ માટેની પોલિસી જાહેર કરી
ગુજરાત

ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો PSU, લિસ્ટેડ કંપનીઓ માટે ડિવીડન્ડ વિતરણ અને બોનસ શેરના મિનીમમ લેવલ માટેની પોલિસી જાહેર કરી

by gujarat paheredarApril 26, 20230
શેર 1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગના મુલ્યાંકનમાં વધારા સાથે શેર હોલ્ડર્સને પણ લાભ થાય તેવી એક મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી છે.
રાજ્ય સરકારે લિસ્ટેડ કંપનીઓ અને રાજ્યના પબ્લિક સેકટર અંડર ટેકિંગ માટે શેર હોલ્ડર્સને ડીવીડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન અને બોનસ શેર ઇસ્યુ કરવા માટે આ નવી પોલિસીની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં તા.ર૪ એપ્રિલ-ર૦ર૩ ના જારી કરેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે કરવેરા પછીના નફા (પ્રોફિટ આફ્ટર ટેક્સ)ના લઘુત્તમ 30% અથવા નેટવર્થના 5%, બેમાંથી જે વધારે હોય તે શેર હોલ્ડર્સ  માટે જાહેર કરાયેલ ડિવિડન્ડનું મિનીમમ લેવલ હોવું જોઇએ.
સરકારી ઠરાવમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માત્ર મિનિમમ લેવલ છે અને ડિવિડન્ડનું મેક્સિમમ પરમિસિબલ લેવલ જાહેર કરવું જોઈએ.

Advertisement

જેની નેટવર્થ ઓછામાં ઓછી રૂ.2000 કરોડ અને કેશ તેમજ બેંક બેલેન્સ ઓછામાં ઓછું રૂ.1000 કરોડ હોય, તેવા દરેક સ્ટેટ PSUને આ નવી પોલિસી અન્વયે પોતાના શેર્સ બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

જે સ્ટેટ PSU પાસે પેઇડઅપ ઇક્વિટી શેર કેપિટલની ૧૦ ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારીત રિઝર્વ અને સરપ્લસ છે એવા સ્ટેટ PSU એ તેમના શેર હોલ્ડર્સને બોનસ શેર ઇસ્યૂ કરવા જરૂરી છે એમ પણ આ નવી પોલિસીમાં સૂચવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, નવી પોલિસી પ્રમાણે, જ્યારે સ્ટેટ PSUsના શેર્સની માર્કેટ પ્રાઇસ (બજાર કિંમત) અથવા તો તેની બુક વેલ્યુ (ચોપડે કિંમત) તેના મૂલ્યના 50  ગણા કરતા વધી જાય ત્યારે, રાજ્ય સરકારે આવા શેરનું વિભાજન ફરજિયાત કર્યું છે, પરંતુ આવા કેસમાં શેરની પ્રવર્તમાન ફેસ વેલ્યુ રૂ. ૧ કરતા વધુ હોવી જોઇએ તેવું પણ પોલિસીમાં ઠરાવવામાં આવ્યું છે.
શેરધારકો માટે ફરજિયાત ડિવિડન્ડ અને બોનસ શેર માટે જાહેર કરાયેલી આ નવી પોલિસીથી ગુજરાત રાજ્યના PSUsના મૂલ્યાંકનમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે હાલ ગુજરાતના તમામ ૭ લિસ્ટેડ PSU નફો કરી રહ્યા છે.

શેર 1
અગાઉની પોસ્ટ
જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન કરાયું
આગામી પોસ્ટ
Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ
gujarat paheredar

Related posts

સ્વામી પ્રસાદ મૌર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે’, રામચરિતમાનસ વિવાદ પર બોલ્યા શ્રી રામ ભદ્રાચાર્ય, ધીરેન્દ્ર શાસ્ત્રીનું કર્યું સમર્થન

gujarat paheredarJanuary 26, 2023

કોઇ કોઇનું નથી : જશુ પટેલના કૉંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર, તમામ લોકો એક જ લાઈનના, લોકોની સેવા કરવાનો નિર્ણય

gujarat paheredarNovember 19, 2022

રાજકોટ મનપાનાં કર્મચારીએ વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો: પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરી

gujarat paheredarApril 1, 2023

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

gujarat paheredarMarch 4, 2023

ભાવનગરમાં “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ યોજાયો રાજકીય અગ્રણીઓએ હાજરી આપી

gujarat paheredarMarch 27, 2023

હઝરત પીર મહંમદશાબાપુ વાડીવાળાનો ચાર દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો સંદલના ઝુલુસનું ઠેરઠેર સ્વાગત કરાયુ ઃ હિન્દુ મુસ્લીમ એક્તાના દર્શન થયા

gujarat paheredarMay 11, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133005
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક