July 11, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • ખુશખબર / વરિષ્ઠ નાગરિકો માટે રેલવેનો નવો નિયમ, સાંભળીને ખુશીથી ઉછળી પડશે ટ્રેનથી મુસાફરી કરતા મુસાફરો
બિઝનેસ

ખુશખબર / વરિષ્ઠ નાગરિકો માટે રેલવેનો નવો નિયમ, સાંભળીને ખુશીથી ઉછળી પડશે ટ્રેનથી મુસાફરી કરતા મુસાફરો

by gujarat paheredarApril 28, 20230
શેર 4

Indian Railways Latest News: જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર ચોક્કસ જાણી લેજો. રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભેટ આપવામાં આવી છે. રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત તમે ટિકિટ બુક કરાવી શકો છો. આવો જાણીએ રેલવેના નવા નિયમ વિશે વિશે…

લોઅર બર્થ અલોટ કરવાની જાણકારી આપી

Advertisement

રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેની સેવાને અપગ્રેડ કરી રહી છે. જેનાથી મુસાફરોને મુસાફરી કરવામાં સરળતા રહેશે. IRCTC એ વરિષ્ઠ નાગરિકોને સરળતાથી નીચેની બર્થ ફાળવવાની માહિતી આપી છે. હાલમાં જ એક મુસાફરે ટ્વીટ કર્યું હતું કે, મેં મારા કાકા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. તેમાં, મેં લોઅર બર્થને પ્રાથમિકતા આપી હતી કારણ કે તેમના પગમાં સમસ્યા હતી. તેમ છતાં રેલવેએ તેમને અપર બર્થ ફાળવી હતી.

આવી રીતે કરો બુકિંગ

મુસાફર દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં રેલવેએ માહિતી આપી હતી કે, જો તમે સામાન્ય ક્વોટા હેઠળ ટિકિટ બુક કરો છો તો સીટની ફાળવણી ઉપલબ્ધતાના આધારે કરવામાં આવે છે. પરંતુ જો તમે રિઝર્વેશન ચોઈસ બુક હેઠળ બુકિંગ કરો છો તો જ લોઅર બર્થ ફાળવવામાં આવશે તો તમને લોઅર બર્થ મળશે.

રેલવેએ જણાવ્યું હતું કે, સામાન્ય ક્વોટા હેઠળ બુકિંગ કરાવનારાઓને માત્ર ઉપલબ્ધતાના આધારે ફાળવણી કરવામાં આવે છે. પહેલા આવો, પહેલા મેળવો પોલિસી તેમાં કામ કરે છે. સામાન્ય ક્વોટામાં કોઈપણ રીતે માનવીય હસ્તક્ષેપ નથી હોતો. આ સિવાય, આવી સ્થિતિમાં તમે TTEનો સંપર્ક કરી શકી શકો છો અને લોઅર બર્થ માટે વાત કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ નાગરિકો માટે રેલવે દ્વારા વિશેષ સુવિધા આપવામાં આવે છે. રેલવે વરિષ્ઠ નાગરિકોને લોઅર બર્થ આપે છે. પરંતુ તેના માટે તમારે તે ક્વોટા હેઠળ ટિકિટ બુક કરવી પડે છે.

શેર 4
અગાઉની પોસ્ટ
બ્રિટનમાં પહેલું જગન્નાથ મંદિર લંડનમાં બનશે, ઓડિયા સમુદાય કરશે મદદ
આગામી પોસ્ટ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ કેટની પરીક્ષામાં ૨૧૨૮૪વિદ્યાર્થી ગેરહાજર .
gujarat paheredar

Related posts

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

gujarat paheredarApril 9, 2023

સાવધાન / AC કોચમાં મુસાફરી કરતા લોકો માટે નવો નિયમ, આ ભૂલ કરી તો નહીં કરી શકો મુસાફરી

gujarat paheredarApril 5, 2023

15000 રૂપિયામાં 3 લાખની કમાણી! આ ખેતી તમને બનાવશે માલામાલ, કેવી રીતે કરવી શરૂઆત: આ રહી સમગ્ર પ્રોસેસ

gujarat paheredarJune 1, 2023

અદાણી ગ્રૂપને વધુ એક ઝટકો, ICRAએ અદાણી ટોટલ ગેસનું રેટિંગ આઉટલુક ડાઉનગ્રેડ કરીને ‘સ્ટેબલ’થી ‘નેગેટિવ’ કર્યું

gujarat paheredarMarch 5, 2023March 5, 2023

Investment Tips / અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા

gujarat paheredarJune 2, 2023

અજમેર શરીફ દરગાહના ઉર્સમાં ચઢાવવા પીએમ મોદીએ મોકલી ચાદર, ટ્વીટ કરીને કહી આ વાત

gujarat paheredarJanuary 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139728
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક