February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને નિહાળી અભિભૂત થતા તમિલ અતિથિઓ
દેશ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને નિહાળી અભિભૂત થતા તમિલ અતિથિઓ

by gujarat paheredarApril 29, 20230
શેર 0

સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ થકી તમિલ અતિથિઓ એકતાનગરના આંગણે પધાર્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની નિગારનીમાં સ્વાગત આવકાર માટે લાયઝનિંગ અધિકારી દ્વારા સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમિલ બાંધવો એકતાનગર ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થયા હતા અને SOU પરિસરમાં જ “સરદાર સાથે સેલ્ફી” લઈને ધન્યતા અનુભવી હતી.

            સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રાસંગીક, ઐતિહાસિક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યની ઝીણવટપૂર્ણ માહિતી તસવીરી પ્રદર્શન દ્વારા નિહાળી હતી. ગાઈડમિત્રોએ તમિલ બાંધવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણકાર્યથી વાકેફ કર્યા હતા. તમિલ પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરી પરથી વિંદ્યાચલ-સાતપુડા ગિરિમાળાના પ્રાકૃતિક સૌંદર્યના અદભુત દર્શન કરાવ્યા હતા.
           મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રિયન તમિલ અતિથિઓની સરદાર સાહેબની પ્રતિમાના દર્શનનો લાભ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ થકી મળ્યો છે. તેનો શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે.
           “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” માં બે રાજ્યોની કલા અને સંસ્કૃતિના આદાન-પ્રદાન થાય અને એકતાનો આ સંબંધો વધુ ગાઢ બને તેવા ઉમદા આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં પધારેલા બાંધવોએ “ભારત માતા કી જય” ના નારા સાથે ખરેખર એકતાની ભાવનાને ઉજાગર કરી હતી. અહીં પધારેલા બાંધવો “એક ભારત, શ્રેષ્ઠ ભારત” નો સંદેશ આપી રહ્યા છે.
         સોમનાથ, દ્વારકા બાદ ત્રીજા પડાવમાં એકતાનગરના આંગણે પધારેલી તમિલ અતિથિઓની નવમી બેચનું ટેન્ટસિટી-૦૨ ખાતે નાયબ કલેકટર પ્રોટોકો એન.એફ.વસાવા સહિત સંગઠનના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
ખેડૂત બન્યો આત્મનિર્ભર, બે પ્રકારની શક્કર ટેટીથી ખેડૂત થયા માલામાલ
આગામી પોસ્ટ
સલમાન ખાનની ફિલ્મમાં સલમાન આ બાબતે હંમેશા રહે છે એલર્ટ, જાણો શું કહ્યું દબંગ ખાને
gujarat paheredar

Related posts

આ કંપનીએ બે સસ્તા રિચાર્જ કર્યા લોન્ચ, ડેટા-કોલિંગ અને SMS સર્વિસ 78 દિવસ માટે ઉપલબ્ધ

gujarat paheredarMarch 18, 2023

ગોવામાં યોગ ગુરુ બાબા રામદેવનો મોટો દાવો, કહ્યું- કોરોનાકાળ બાદ દેશમાં…

gujarat paheredarFebruary 19, 2023

હવે અમેરિકાએ પણ લગાવી મહોર, 9 વર્ષમાં ભારત ઘણું બદલાયું, મોદી સરકારના આ 10 કામોની પ્રશંસા

gujarat paheredarJune 1, 2023

મનીષ સિસોદીયાની ધરપકડ બાદ દેશના વિપક્ષના નેતાઓએ મળીને પીએમ મોદીને લખ્યો પત્ર, જણાવી આ વાત

gujarat paheredarMarch 6, 2023

કંગાળ પાકિસ્તાનની ગરીબ વિચારસરણી, વિંગ કમાન્ડર અભિનંદનને ચા આપવાનું બિલ જારી કર્યું

gujarat paheredarMarch 2, 2023

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનનું કામ પૂર્ણ

gujarat paheredarFebruary 20, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક