July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચોરી ના 10 લેપટોપ સાથે વડોદરા ના ભેજાબાજ ઈસમ ની ધરપકડ કરી
અપરાધ

ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચોરી ના 10 લેપટોપ સાથે વડોદરા ના ભેજાબાજ ઈસમ ની ધરપકડ કરી

by gujarat paheredarMay 9, 20230
શેર 1

ભેજા બાજે ભારે કરી -ભરૂચ માં ચોરીના લેપટોપ સાથે એક ભેજાબાજ ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

એક પેમફ્લેટ છપાવી ભેજાબાજે આણંદ-ખેડાનાં 6 યુવાનોને નોકરી આપવાનું કહી વડોદરા બાદ ભરૂચની હોટલમાં બોલાવી રુપિયા 1.55 લાખનાં 6 લેપટોપ લઈ ભાગી જતા અનોખી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ખેડાના ઠાસરા ગામે રહેતા જયાનંદ અશોકભાઈ મેકવાનને એક મહિના પહેલા એક પેમફ્લેટ મળ્યું હતું. જેમાં લખ્યું હતું, નોકરી માટે મળો. યુવાને 22 એપ્રીલે ફોન કરતા સામેથી વ્યક્તિએ પોતાનું નામ હસમુખ પટેલ જણાવી વડોદરાની કાઠિયાવાડી હોટલમાં મળવા બોલાવ્યો હતો. વડોદરા હોટલમાં જયાનંદને તેના ખેડા અને આણંદ જિલ્લાના ઠાસરા તેમજ ઉમરેઠ ગામના અન્ય 5 યુવાનો પ્રતીક રાજુ વસાવા, કિરણ અર્જુન ભોઈ, અનિલ મોહન સોલંકી, કિશન અશોક ઠાકોર અને વિશાલ કનુ પરમાર મળ્યા હતા.

Advertisement

ભેજાબાજ હસમુખ પટેલે ઉમિયા ફર્ટિલાઈઝરમાં ફિલ્ડવર્કની નોકરી અને મહિને 23 હજાર રુપિયા પગારની વાત કરી હતી. જોકે શરત માત્ર એક નવું કે જૂનું લેપટોપ જોઈશે. તેમ કહી એક મે ના રોજ તમામ નોકરી વાંચ્છુક યુવાનોને ભરૂચ બોલાવ્યા હતા. બપોરે યુવાનો ઝાડેશ્વર ચોકડી ઉતરતા હોટલ સીટીઝન આવવા કહ્યું હતું. જ્યાં ભેજાબાજે યુવાનો પોતાની સાથે લાવેલ બેગ અને લેપટોપ રૂમમાં જ મુકાઈ દઈ કોર્ટમાં નોટરી કરવા લઈ ગયો હતો. કોર્ટ બહાર યુવાનોને ઉભા રાખી ભેજાબાજ અંદર સ્ટેમ્પ લેવા ગયો હતો અને કલાકો વીતવા છતાં પરત આવ્યો ન હતો. અંતે 6 યુવાનો હોટલ પર જઈ જોયું તો તેમનાં બેગમાંથી 6 લેપટોપ કે જેની કિંમત રૂપિયા 1.55 લાખ હતી ગાયબ થઈ ચૂક્યા હતા. નોકરીના બહાને લેપટોપની છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસ મથકે ભેજાબાજ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી,

જે બાદ ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ નેશનલ હાઇવે 48 ઉપર વોચ માં હતા દરમ્યાન એક સફેદ કલર ની એક્ટિવા લઈ પસાર થઈ રહેલા ઈસમને રોકી તેની પુછપરચા હાથધરી હતી તેમજ થેલા મ તપાસ કરતા તેમાંથી લેપટોપ મળી આવ્યા હતા, પોલીસે મામલે પૂછતાં તેણે સંતોષ કારક જવાબ ન આપ્યો હતો, બાદ માં પોલીસ પૂછતાજ થી ભાંગી પડેલ અને પોતે અંતરીયાળ વિસ્તારના યુવાનોને શહેરી વિસ્તારમાં નોકરી ની લાલચે લેપટોપ લઈ બોલાવતો હતો અને હોટલ માં ઇન્ટરવ્યૂ ના બહાને યુવનોને રૂમ આપવતો હતો બાદ માં નોકરી વાંછું યુવાનોને બાહર કામ અર્થે મોકલી આપી તેઓના રૂમ માંથી લેપટોપ ચોરી કરી લઈ ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો,

ભરૂચ ક્રાઇમ બ્રાંચ્ચે મામલે ભાવેશ કુમાર મંગળ ભાઈ પટેલ રહે, અલન્કાર ટાવર,સયાજી ગંજ વડોદરા ના ઈસમ ની મામલે ધરપકડ કરી તેની પાસેથી 10 લેપટોપ, ગુનામાં વપરાયેલ મોપેડ, મોબાઈલ સહિત કુલ 2,41,600 નૉ મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ સી ડિવિઝન સહિત અમદાવાદ ના ગુના નૉ ભેદ ઉકેલી ભેજાબાજ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શેર 1
અગાઉની પોસ્ટ
કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ
આગામી પોસ્ટ
Whatsapp પર ઈન્ટરનેશનલ કોલ દ્વારા થઈ રહ્યું છે કૌભાંડ, જાણો બચવાનો શું છે ઉપાય
gujarat paheredar

Related posts

રાજકોટમાં અંધ શ્રદ્ધાની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા

AdminApril 17, 2023

શ્રી રાજપૂત કરણી સેનાની બેઠકમાં ફાયરિંગ, પ્રમુખ ભંવર સિંહને વાગી ગોળી, હોસ્પિટલમાં સારવાર ચાલુ

gujarat paheredarAugust 14, 2023

ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો

AdminMarch 30, 2022

વડોદરા: અકોટાના કોન્ટ્રાક્ટરની હત્યાના 12 દિવસ બાદ ભેદ ઉકેલાયો, મોબાઇલ ચેટ અને 8 વર્ષની દીકરીના નિવેદનથી મળી મદદ, હત્યારા દંપતીની ધરપકડ

gujarat paheredarSeptember 23, 2023

યુ.એસ.ડોલર અને ગિફ્ટ મોકલવા લાલચ આપી 18 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

gujarat paheredarMay 5, 2023

શામળાજી નજીક લકઝરી બસમાં 8.41 લાખના દાગીના સાથે બેઠેલ મુસાફર નીચે ઉતર્યોને ગઠિયો દાગીનાનો થેલો ભરી રફુચક્કર

gujarat paheredarOctober 30, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133012
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક