June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રબીંગનો ગુનો નોંધાયો: બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડનાર મહિલા સહિતના લોકોની ધરપકડ
અપરાધગુજરાત

રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રબીંગનો ગુનો નોંધાયો: બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડનાર મહિલા સહિતના લોકોની ધરપકડ

by gujarat paheredarApril 5, 2023April 6, 20230
શેર 0

રાજય સરકાર દ્વારા લેન્ડ ગ્રબીંગનો કાયદો લાવવામાં આવ્યા બાદ ભૂમાફિયા સામે ઉંડી તપાસ કરી કમિટી દ્વારા ગુનો નોંધવા આદેશ કરવામાં આવે છે જે અંતર્ગત જંકશન પ્લોટમાં મકાનનો બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવા અંગેની મહિલા એડવોકેટ, નોટરી અને એક મહિલા સામે જ્યારે લક્ષ્મીવાડીના વિનૃત શિક્ષિકાનો પરસાણાનગરના ખુલ્લા પ્લોટમાં ત્રણ મહિલા સહિત સાત શખ્સોએ સાત મકાન ખડકી દીધાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણની ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધમેન્દ્ર રોડ પર કબા ગાંધીના ડેલા પાસે રહેતા જગદીશભાઇ પ્રાાગજીભાઇ મોચીએ મુળ ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામના અને હાલ જંકશન પ્લોટમાં રહેતા જીવતીબેન ઉર્ફે જાગુબેન નાનજીભાઇ ચનુરા, એડવોકેટ હર્ષાબેન મકવાણા અને નોટરી ડી.વી.ગાંગાણી સામે લેન્ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મીવાડી શેરી નં. 11/17ના ખૂણે રહેતા અને નિવૃત શિક્ષીકા લલીતાબેને જણાવ્યું છે કે 2013માં તેના પતિનું અવસાન થયું હતું. પતિના આગલા ઘરના ત્રણ પુત્ર અને તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. જામનગર રોડ પરના સાંઢીયા પૂલ પાસેના પરસાણાનગર-5માં આવેલો 1758.60 ચો.વારનો પ્લોટ તેના પતિએ મૂળ માલિક મૂળજીભાઈ પટેલ અને કાનાભાઈ પટેલ (રહે. બંને દિવાનપરા) પાસેથી 1963માં ખરીદ કર્યો હતો. બાદમાં તેના પતિએ આઠ સબપ્લોટીંગ કરી વેચાણ માટે અન્યને પ્લોટ આપી દીધો હતો. જેમાંથી 63 નંબરના પ્લોટ પૈકીનો સબપ્લોટ જેનું ક્ષેત્રફળ 349.84 ચો.મીટર હતું. તે કોઇને વેચ્યો ન હતો. પતિએ પરિવારના ભવિષ્યનો વિચાર કરી તેમના રહેવા માટે પ્લોટ રાખી દીધો હતો. જે પ્લોટ વોંકળાના કાંઠે આવેલો છે. પ્લોટનો તમામ વહીવટ તેના પતિ કરતા હતા. 2019 અને 20ની સાલમાં કોરોના આવતા ઘરના કબાટ સાફ કરતા તેમાંથી આ પ્લોટના દસ્તાવેજો નીકળ્યા હતા. જેથી પુત્ર વિજયભાઇએ પ્લોટમાં જઇ તપાસ કરતા ત્યાં સાત મકાન બની ગયાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે પ્લોટમાં દિવાળીબેન ચુનીભાઇ સોલંકી, સંજયભાઈ હરિભાઈ વાઘેલા, શાંતાબેન ધીરૂભાઈ પરમાર, નારણભાઈ છગનભાઈ પુરબીયા, અમૃતાબેન ઉર્ફે સોનલબેન ઉર્ફે સોનાબેન શ્રવણભાઈ ચૌહાણ, બટુક વિઠ્ઠલભાઈ વાઘેલા અને રમેશ અમરશીભાઈ ડાંગરે સાત મકાન ચણી લીધા છે. જેથી કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જેને કારણે સાતેય દબાણકારો પૈકીના શાંતાબેન અને રમેશભાઇએ તેમની સાથે સમજુતિ કરાર કરી જમીનનો કબજો સોંપી દીધો હતો. બાકીના પાંચ દબાણ કરનારા જમીન ખાલી કરતા ન હોવાથી ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓમાં કાના સોલંકી, સંજય હરિભાઈ વાઘેલા, નારણભાઈ છગનભાઈ પુરબીયા, અમૃતાબેન ઉર્ફે સોનલબેન શ્રવણભાઈ ચૌહાણ અને બટુકભાઈ વિઠ્ઠલભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે. સંજય, વિજય અને બટુકની ધરપકડ કરી બાકીના બે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
કેટરર્સનું કામ કરતી મહિલા પ્ર પૂર્વ પતિનો કહેર: રાત્રે મોડી આવતા પતિએ ઝગડી ઘરને આગ ચાંપી દીધી
આગામી પોસ્ટ
9 એપ્રિલે પાટનગરમાં 121 કેન્દ્રો પર પરીક્ષા, સીસીટીવી ઓબ્ઝર્વેશન માટે કુલ 140 શિક્ષકોને જવાબદારી સોંપાઈ
gujarat paheredar

Related posts

CM અને CR પાટીલનો આજથી દિલ્હીનો પ્રવાસ, ગુજરાત સંગઠનમાં ફેરબદલની ચર્ચા બની તેજ

gujarat paheredarJuly 7, 2023

First Chapati for Cow: જાણો પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કેમ બનાવવામાં આવે છે? અહીં જાણો કારણ….

gujarat paheredarDecember 3, 2022

વડાપ્રાધન મોદીનો આજથી ફરી ગુજરાત પ્રવાસ સુરત સહિત આજે 3 સભાને સંબોધશે

gujarat paheredarNovember 27, 2022

અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV કેમેરા: ટ્રાફિક નિયમો તોડનારની હવે ખેર નહીં

gujarat paheredarDecember 19, 2022

બાગાયતની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અપીલ

gujarat paheredarApril 26, 2023

અમદાવાદ – 18 જૂને રોજ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે, આશ્રમથી કાર્યાલય પગપાળા જશે

gujarat paheredarJune 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક