June 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • જંત્રીદરમાં વધારો આવતા એક જ મહિનામાં રાજકોટને અધધધ રૂ. 80 કરોડની આવક
બ્રેકિંગ ન્યુઝ

જંત્રીદરમાં વધારો આવતા એક જ મહિનામાં રાજકોટને અધધધ રૂ. 80 કરોડની આવક

by gujarat paheredarMay 22, 20230
શેર 0

ગુજરાતમાં જંત્રીદરમાં વધારો આવ્યા બાદ પણ વિકાસની હરણફાળ ભરી રહેલા રાજકોટમાં મિલકતનાં રજીસ્ટ્રેશન-દસ્તાવેજ માટે જબરો ઘસારો જોવા મળી રહ્યો છે. જેથી રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીઓએ સરકારની તિજોરી છલકાવી દિધી છે. છેલ્લા એક મહિનામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની અધધધ રૂ. 80 કરોડની આવક થઇ છે. રાજકોટ જિલ્લામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે. જેમાં માત્ર માર્ચ મહિનામાં જ 19673 દસ્તાવેજની નોંધણી થઇ હતી. ત્યારબાદ 14 એપ્રિલથી 16 મેં સુધીમાં 14860 દસ્તાવેજોની નોંધણી થઈ છે. ઝોનવાઈઝ સ્થિતિ જોઈએ તો કોટડા સાંગાણીમાં 665 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.20 કરોડની આવક થઈ છે. તેવી જ રીતે કોઠારીયા ઝોનમાં 819 દસ્તાવેજની નોંધણીથી રૂ. 3.96કરોડની આવક થઈ છે. જામકંડોરણામાં 147 દસ્તાવેજની નોંધણીથી રૂ. 16.86 લાખની આવક થઈ છે. મવા ઝોનમાં 886 દસ્તાવેજની નોંધણીથી રૂ. 9.04 કરોડની આવક થઈ છે. ઉપલેટામાં 521 દસ્તાવેજની નોંધણીથી રૂ. 1.76 કરોડની આવક થઈ છે. મોરબી રોડ ઝોનમાં 1685 દસ્તાવેજની નોંધણીથી રૂ. 8.33 કરોડની આવક થઈ છે. વીંછીયામાં 89 દસ્તાવેજની નોંધણીથી રૂ. 9.42 લાખની આવક થઈ છે. રતનપર ઝોનમાં 1056 દસ્તાવેજની નોંધણીથી રૂ. 7.32 કરોડની આવક થઈ છે. રૈયામાં 1305 દસ્તાવેજની નોંધણીથી રૂ. 8.05 કરોડની આવક થઈ છે. ગ્રામ્ય ઝોનમાં 782 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.68 કરોડની આવક થઈ છે. જસદણમાં 690 દસ્તાવેજની નોંધણીથી રૂ. 3.87 કરોડની આવક થઈ છે. રાજકોટ 1 ઝોનમાં 986 દસ્તાવેજની નોંધણીથી રૂ. 6.35 કરોડની આવક થઈ છે. ગોંડલમાં 1464 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.26 કરોડની આવક થઈ છે. પડધરીમાં 321 દસ્તાવેજની નોંધણીથી રૂ. 97.74 આવક થઈ છે. લોધિકામાં 978 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.65 કરોડની આવક થઈ છે. જેતપુરમાં 808 દસ્તાવેજની નોંધણીથી રૂ. 2.71 કરોડની આવક થઈ છે. ધોરાજીમાં 306 દસ્તાવેજની નોંધણીથી રૂ. 94.85 લાખની આવક થઈ છે. મવડી ઝોનમાં 1352 દસ્તાવેજની નોંધણીથી રૂ. 8.65 કરોડની આવક થઈ છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
સુરત – તમારી ફેવરીટ બ્રાન્ડના પિત્ઝા ખાતા પહેલા ચેતી જજો, ચીઝ, માયોનીઝના નમૂના ફેલ
આગામી પોસ્ટ
અમદાવાદ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કર્યું સમન્સ, જાણો શું છે મામલો
gujarat paheredar

Related posts

‘ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ’માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

gujarat paheredarOctober 6, 2023

કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, ‘દારૂ નીતિ એક બહાનું છે, અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનું છે’

gujarat paheredarMarch 2, 2023

ભારત બનશે વિશ્વના વિકાસનું એન્જિન, BRICS સંમેલનમાં PM મોદીએ ગણાવી દેશની આ મોટી ઉપલબ્ધિઓ

gujarat paheredarAugust 23, 2023

World Most Richest: શું કરે છે દુનિયાના ટોપ 5 અમીરો, કેટલી છે પ્રોપર્ટી; બધું જાણો

gujarat paheredarFebruary 4, 2023

માર્ચ મહિનામાં સરકારની તિજોરી છલકાઈ, GST કલેક્શનમાં રેકોર્ડ વધારો: થઈ આટલા કરોડની આવક

gujarat paheredarApril 3, 2023

રણબીર અને આલિયા..કોના જેવી લાગે છે બેબી રાહા કપૂર? નીતુ કપૂરે જણાવ્યું ….

gujarat paheredarJanuary 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Was Sie über die Sicherheitsmaßnahmen bei Jaabet wissen sollten

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Az AmunRa kifizetes folyamata és a leggyorsabb tranzakciós módszerek

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Die Rolle von Casino Rewards bei der Förderung verantwortungsvollen Spielens

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter
  • Was Sie über die Sicherheitsmaßnahmen bei Jaabet wissen sollten
  • Az AmunRa kifizetes folyamata és a leggyorsabb tranzakciós módszerek
  • Die Rolle von Casino Rewards bei der Förderung verantwortungsvollen Spielens
  • Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139108
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક