February 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • કેલિફોર્નિયામાં ખુલશે રાહુલ ગાંધીના ‘મોહબ્બત કી દુકાન’, ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ
બ્રેકિંગ ન્યુઝ

કેલિફોર્નિયામાં ખુલશે રાહુલ ગાંધીના ‘મોહબ્બત કી દુકાન’, ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ

by gujarat paheredarMay 28, 20230
શેર 0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં 10 દિવસના યુએસ પ્રવાસે જશે. તેમના પ્રવાસને સફળ બનાવવા માટે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ એકત્ર થઈ છે. તેમણે રાહુલના એક કાર્યક્રમમાં ભારતીયોને એકત્ર કરવા માટે પ્રચારના વીડિયો બહાર પાડ્યા છે.

વિડિઓ પ્રમોશન

Advertisement

રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી છે. આ માટે કોંગ્રેસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાની ઝલક આ વીડિયોમાં બતાવવામાં આવી છે. તે કહે છે કે આ યાત્રાએ લાખો લોકોને ભેગા કર્યા છે અને દેશને એક કર્યો છે. આ કાર્યક્રમોમાં ભારતીય મૂળના લોકોને રાહુલ ગાંધી સાથે ખાસ વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સ્પેશિયલ ટોક ન્યૂયોર્કના જૈવિટ્સ સેન્ટરમાં થશે.

5 હજાર લોકો હાજરી આપે તેવી અપેક્ષા 

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, રાહુલની મુલાકાતનો ઉદ્દેશ્ય વાસ્તવિક લોકશાહીના સહિયારા મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય રાહુલ ગાંધી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. આયોજકોએ 4 જૂને યોજાનાર આ કાર્યક્રમમાં 5 હજાર લોકો ભાગ લેવાની આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યુએસ મુલાકાતનો ઉદ્દેશ્ય ‘વાસ્તવિક લોકશાહી’ના સહિયારા મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે.

કેલિફોર્નિયામાં લવ શોપ ખુલશે

રાહુલ ગાંધીની આ મુલાકાત સાન ફ્રાન્સિસ્કોથી થશે. અહીં તેઓ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી પણ જશે અને ત્યાંના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. વોશિંગ્ટન ડીસીમાં ધારાશાસ્ત્રીઓ અને થિંક ટેન્ક સાથે બેઠક યોજશે. રાહુલ ગાંધી 30 મેના રોજ કેલિફોર્નિયાના સાંતા ક્લેરામાં લવ શોપ બનાવશે, જેના માટે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નામ ‘મોહબ્બત કી દુકાન’ રાખવામાં આવ્યું છે.

શેર 0
અગાઉની પોસ્ટ
‘અચ્છે દિન’, ‘ઘર ઘર મોદી’, ‘અબ કી બાર મોદી સરકાર’…જ્યારે નારાઓએ ચૂંટણીનું પરિણામ બદલી નાખ્યું!
આગામી પોસ્ટ
જુનાગઢ જનમંચમાં લોક ફરિયાદોનો ખડકલો, વિરોધ પક્ષ કોંગ્રેસ હવે લોકોના પ્રશ્નો સાંભળવા મેદાનમાં ઊતર્યા
gujarat paheredar

Related posts

“દેશને બદનામ કરવો તેમની આદત”, ચીનની ઘૂસણખોરીવાળા રાહુલ ગાંધીના નિવેદન પર રવિશંકર પ્રસાદે કર્યો વળતો પ્રહાર

gujarat paheredarAugust 21, 2023

‘મેક ઇન ઇન્ડિયા’ની મોટી અસર, ભારતનું મોબાઇલ ઉત્પાદન 2 અબજને પાર

gujarat paheredarAugust 17, 2023

સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો 30 સ્ટેમ્બર સુધી રાજ્યમાં યોજાશે

gujarat paheredarSeptember 4, 2023

‘વોટર વિઝન 2047’: પીએમ મોદીએ જળ સંરક્ષણ માટે આપ્યા અનેક મંત્ર, કહ્યું- મનરેગા હેઠળ પાણી પર મહત્તમ કામ કરવું જોઈએ

gujarat paheredarJanuary 5, 2023

જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં

gujarat paheredarNovember 23, 2022

આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી થાય છે ભારે નુકશાન, જાણો કઈ છે સાચી દિશા

gujarat paheredarMarch 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

The Modern Revolution in Real-time Financial Systems serving Australian Online Gambling

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Comprehending PayID Gaming Financial Services: A Contemporary Transaction Revolution

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Quick and Safe PayID Payouts at AU Online Casinos

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Online Gambling PayID-based Payout: Quick plus Safe Payment for AU Users

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Lightning-Fast PayID Cashouts at Australia-based Internet Gambling Platforms: Your Handbook to Lightning-Fast Cash Access

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Rapid Cashouts: The Evolution of Internet Casino Play throughout Australia

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Complete Manual to Choosing Top-tier PayID Gaming Sites in Australia

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024
  • Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único
  • Enjoy Instant Transactions through PayID-based Gaming Systems
  • The Modern Revolution in Real-time Financial Systems serving Australian Online Gambling
  • Comprehending PayID Gaming Financial Services: A Contemporary Transaction Revolution

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135753
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક