June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • કોંગ્રેસે કહ્યું, ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ, બીબીએ ભણવું વધારે મોંઘુ?, યુનિવર્સિટીની મોંઘી ફીના જાહેર કર્યા આંકડા
બ્રેકિંગ ન્યુઝ

કોંગ્રેસે કહ્યું, ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ, બીબીએ ભણવું વધારે મોંઘુ?, યુનિવર્સિટીની મોંઘી ફીના જાહેર કર્યા આંકડા

by gujarat paheredarJune 2, 20230
શેર 1

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને પોહચાડી છે. ગુજરાત રાજ્યમાં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે.

ગુજરાતની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણમાં ટોપ યુનિવર્સિટી ક્લબમાં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ ને લૂંટવા માં વન મિલિયન ફી ક્લબમાં જવા ની ઘેલછા છે. ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએ ની ફી મેડિકલની ફી કરતા પણ મોંઘી. ગુજરાતની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટીના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સની ફી જોઈએ અને સરકારની કોલેજની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે. અમદાવાદ યુનિવર્સિટી ના જે બિલ્ડિંગ માં સવારે બીકોમમાં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવામાં આવે છે, તે જ કેમ્પસમાં બપોરે ગુજરાત યુનિવર્સિટીની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવામાં આવી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવે છે
વધુમાં તેમણે કહ્યું કે, નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએના વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર  દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે. કોંગ્રેસના શાસનમાં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીસ પણ માફ કરવામાં આવી છે.

તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણુકની માંગ
વિદ્યાર્થીઓને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે. તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટીનાં સત્તાધીશોથી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે. તેમ તેમણે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા કોલેજ ફીના આંકડાઓ 

પ્રાઈવેટ યુનિવર્સિટી    બી.કોમ    બી.એ.    બી.બી.એ.
અમદાવાદ યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ)    ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)    ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)    ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ)    ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)    ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)    ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
નિરમા યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ)    ૧૩,૬૮,૦૦૦ (ચાર વર્ષ)    –    ૧૯,૬૫,૦૦૦ (પાચ વર્ષ ઈન્ટીગ્રેટેડ)
કર્ણાવતિ યુનિવર્સિટી    –    ૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ)    ૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ)
ઈન્ડસ યુનિવર્સિટી    ૨,૦૦,૦૦૦ (ચાર વર્ષ)    –    ૨,૫૫,૦૦૦ (ત્રણ વર્ષ)
નોંધઃ ૧૦૮ યુનિવર્સિટી પૈકી ઉદાહરણ રૂપે માત્ર પાંચ મુકી છે. અન્ય ૧૦૩ પણ આજ રીતે મોંઘી ફી લઈને પ્રજાને લુટી રહી છે.

સરકારી યુનિવર્સિટી    બી.કોમ    બી.એ.    બી.બી.એ.
ગુજરાત યુનિવર્સિટી ગર્વમેન્ટ અને ગ્રાન્ટ ઈન એઈડ    છોકરા-૧૦,૦૪૦
છોકરીઓ-૫,૨૪૦
(ચાર વર્ષ)    છોકરા-૮,૭૬૦
છોકરીઓ-૬,૯૬૦
(ચાર વર્ષ)    –
ગુજરાત યુનિવર્સિટી સેલ્ફ ફાઈનાન્સ    ૬૦,૦૦૦ (ચાર વર્ષ)    ૮૪,૦૦૦ (ચાર વર્ષ)    ૧,૦૪,૦૦૦ (ચાર વર્ષ)
ભાવનગર યુનિવર્સિટી    ૯,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૧૭,૨૦૦ (એચ.પી.પી.)    ૧૭,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૮૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)    ૮૦,૦૦૦ (ચાર વર્ષ)

એમ.એસ. યુનિવર્સિટી    છોકરા-૩૦,૮૮૦
છોકરીઓ-૨૬,૪૮૦
(ચાર વર્ષ)    છોકરા-૩૧,૨૮૦
છોકરીઓ-૨૭,૨૮૦
(ચાર વર્ષ)    ૧,૧૨,૦૦૦
૨,૩૨,૦૦૦
૩,૯૨,૦૦૦
(કટ ઓફ વાઈઝ ચાર વર્ષ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી    ૮,૬૦૦ (ગ્રાન્ટેડ)
૬૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ)    ૮,૬૦૦ ગ્રાન્ટેડ (ચાર વર્ષ)    ૮૦,૦૦૦ (ચાર વર્ષ)
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી    ૧૨,૦૦૦ (ગર્વમેન્ટ)
૨૦,૦૦૦ (ગ્રાન્ટેડ)
૪૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ)    ૮,૦૦૦ (ગર્વમેન્ટ)
૧૬,૦૦૦ (ગ્રાન્ટેડ)
૩૬,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ)    ૮૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ (ચાર વર્ષ)
નોંધઃ કોલેજ અને યુનિવર્સિટીની અંદાજીત ફી આ સિવાયની અલગ અલગ હેડ હેઠળ અન્ય ફી પણ લેવાય છે.

શેર 1
અગાઉની પોસ્ટ
Investment Tips / અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા
આગામી પોસ્ટ
રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો
gujarat paheredar

Related posts

અમદાવાદ – PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી, ચોથા માળે સિફ્ટ કરાયા, આવતી કાલે થશે ડીસ્ચાર્જ

gujarat paheredarDecember 29, 2022

શું રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે? યુપી કોંગ્રેસ અધ્યક્ષે જાહેરાત કરી, પ્રિયંકા ગાંધી વિશે કહી આ વાત

gujarat paheredarAugust 19, 2023

મોટી રાહત / ગેસના સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે નવો ભાવ

gujarat paheredarApril 1, 2023

વ્હાઇટ હાઉસમાં હજુ સુધી ગુંજી રહ્યો છે PM મોદીના શક્તિશાળી સંબોધનનો અવાજ, અમેરિકાએ કહ્યા – વિશ્વના લોકપ્રિય નેતા

gujarat paheredarJuly 21, 2023

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

gujarat paheredarMarch 4, 2023

ભારતીય નાગરિકે હવે અમેરિકામાં આ કાર્ડ માટે નહીં જોવી પડશે રાહ, સાત સમંદર પારથી આવ્યા સારા સમાચાર

gujarat paheredarJuly 31, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક