June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રધાનોને અભિનંદન આપ્યા, ટ્વીટ કરી આપી શુભેચ્છા
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રધાનોને અભિનંદન આપ્યા, ટ્વીટ કરી આપી શુભેચ્છા

by gujarat paheredarDecember 12, 20220
શેર 1

ભૂપેન્દ્ર પટેલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધીગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા

ભાજપે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત બહુમતી સાથે જીતી હતી. આજે ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા છે.

Advertisement

ભૂપેન્દ્ર પટેલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધીગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સતત બીજી મુદત છે. ગવર્નર આચાર્ય દેવવ્રતે  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યના 18માં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શપથ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા અને ટ્વિટ કર્યું, “ભૂપેન્દ્રભાઇ પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ ઘણા અભિનંદન. હું પ્રધાન તરીકે શપથ લેનારા બધાને અભિનંદન આપવા માંગું છું. વધુ નવી ઉંચાઈઓ સર કરે.

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ કે જેમાં 16 મંત્રીઓને સમાવવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ આજે શપથ લીધા છે. ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ બની ગયું છે. ત્યારે શપથ વિધી બાદ આજે પ્રથમ કેબિનેટ પણ નવા મંત્રીઓ સાથે ગાંધીનગરમાં મળી રહી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન, સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસાગર છલકાયો
આગામી પોસ્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.
gujarat paheredar

Related posts

વડોદરા : જાહેર માર્ગ પર છેડતી કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમની મદદથી બરાબરનો પાઠ ભણાવ્યો, માગી માફી

gujarat paheredarJune 16, 2023

ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોરોને પડી મજા! 34 નેતાઓને મળી જીત

gujarat paheredarDecember 11, 2022

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

gujarat paheredarApril 4, 2023

નાગપુરમાં ગૃહમંત્રી શાહે કહ્યું- મોદી સરકારના શાસનમાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકાનો ઘટાડો થયો

gujarat paheredarFebruary 19, 2023

કેજરીવાલનું મિશન ગુજરાત – આ જિલ્લાઓમાં આવતી કાલથી સભા-રોડ શો કરશે

gujarat paheredarNovember 25, 2022

વાવાઝોડા ખતરાને જોતા સીઆર પાટીલે ગુજરાતના નાગરિકોને આપ્યો મહત્વનો સંદેશો

gujarat paheredarJune 15, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક