May 26, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વાવઝોડા બાદ સ્થિતિને પૂર્વવત કરવા તથા આરોગ્ય તેમજ ભોજન-પાણીની વ્યવસ્થા મુદે આયોજન કરવા કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન સાથે સૂચના આપી
ગુજરાત

વાવઝોડા બાદ સ્થિતિને પૂર્વવત કરવા તથા આરોગ્ય તેમજ ભોજન-પાણીની વ્યવસ્થા મુદે આયોજન કરવા કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન સાથે સૂચના આપી

by gujarat paheredarJune 13, 20230
શેર 2

કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે ૭ સંવેદનશીલ તાલુકામાં કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લામાં તૈયારીની સમીક્ષા હેતુ પધારેલા કેન્દ્રીય મંત્ મનસુખભાઇ માંડવીયાએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને જિલ્લા કલેકટરશ્રી પાસેથી અત્યારસુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણીને ખાસ કરીને દરીયાકાંઠાના ૦ થી ૫ કિ.મીના વિસ્તારમાં કાચા મકાનમાં તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે સંપૂર્ણ સ્થળાંતર કરવા સુચના આપી હતી. આ સાથે વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા તેમાં ખાસ કરીને ભોજન,પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત થાય તે જોવા તાકીદ કરી હતી. આજની આ બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજ કુમાર જોડાઇને કચ્છની તૈયારી અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચના આપી હતી.

        કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષ સ્થાને તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ તેમજ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર અમિત અરોરાએ અત્યાર સુધી કચ્છના સાત તાલુકામાં કરાયેલા સર્વે મુજબ ૦ થી ૧૦ કિ.મીમાં ૧૨૦ ગામ તથા ૦ થી ૫ કિ.મીમાં ૭૨ ગામમાં અંદાજે ૨૧૩૬૦ લોકો કાચા મકાનમાં રહેતા હોવાનું જણાઇ આવતા તેમાંથી જરૂરીયાત મુજબ સોમવારથી સ્થળાંતર કામગીરી શરૂ કરાઇ હોવાની વિગત જણાવી હતી. જેમાં અત્યારસુધી ૮ હજાર લોકોનું સ્થળાંતર થઇ ચુકયું હોવાનું જણાવીને બાકીના લોકોને જરૂરીયાત મુજબ સાંજ સુધી ખસેડી લેવામાં આવશે તેવી વિગત આપી હતી. આ સાથે શેલ્ટર હોમ, સંચાર વ્યવસ્થા, મેડીકલ, કંટ્રોલરૂમ, પાણી, ભોજન, જેસીબી, ટ્રેકટર સહિતના સાધનો, નડતરરૂપ વૃક્ષોના ડાળી કટીંગ, હોર્ડીંગ્સ ઉતારવા,સોલાર પેનલ ઉતારી લેવાની સુચના,આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર મુકવા, વિન્ડ કંપનીઓને સલામતીના પગલા ભરવાની સૂચના,શેલ્ટર હોમમાં તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિકારી અને કર્મચારીની નિમણૂક, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ, આ સાથે આરપીએફ,બીએસએફ, કોસ્ટગાર્ડ, આર્મી ,નેવી સહિતની તમામ એજન્સી સાથે સંકલન સહિતની તૈયારી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી જણાવી હતી.
        બેઠકમાં પશ્ચિમ કચ્છ એસ.પી ડો.કરણરાજ વાઘેલા તથા પૂર્વ કચ્છના એસ.પી મહેન્દ્ર બગડીયા દ્વારા દરીયાકાંઠાના ખાલી કરાવાયેલા ગામ તથા વિસ્તારમાં પોલીસની તૈનાતી સાથે વાવાઝોડા દરમિયાન કયાંક પણ રસ્તા બ્લોક ન થાય તેમજ સંચાર વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વાયરલેસ સિસ્ટમ સાથેની તમામ તૈયારી કરાઇ હોવાની માહિતી કેન્દ્રીય મંત્રીને આપી હતી.
        બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ચીફ સેક્રેટરીએ જોડાઇને કચ્છ જિલ્લામાં વહીવટીતંત્રની તૈયારી તથા અત્યારસુધી થયેલા સ્થળાંતર સહિતની વિગતો મેળવીને જિલ્લા કલેકટરને દરીયાકાંઠાના ગામોમાં ત્વરીત સ્થળાંતર કરાવવા તેમજ વાવાઝોડાની સ્થિતિ દરમિયાન સંચાર વ્યવસ્થા જળવાઇ રહે, ત્વરાએ ઇલેકટ્રીક સપ્લાર્ય પુર્વવત થાય, રસ્તા બ્લોક ન રહે, આરોગ્ય સુવિધા ત્વરીત મળી રહે તે જોવા સૂચના આપી હતી. આ સાથે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજો રાખવા જણાવ્યું હતું.
        કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવાનો તંત્રને આદેશ આપ્યો હતો. ખાસ કરીને પ્રાથમિક જરૂરીયાત જેવી કે, વીજળી, પાણીની વિતરણ સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલી તકે ફરીથી સ્થાપિત થઇ શકે તે બાબતની ખાસ તકેદારી રાખીને દરિયાકાંઠાના ૦ થી ૧૦ કિ.મીમાં આવતા ગામોમાં કાચા મકાન તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું ૧૦૦ ટકા સ્થળાંતર કરવા સુચના આપી હતી. વાવાઝોડા બાદ આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે અત્યારથી જ જિલ્લાના મુખ્ય તથા અન્ય આરોગ્ય કેન્દ્રોમાં બેડ, તથા અન્ય આનુસંગિક વ્યવસ્થા અંગેની ચકાસણી કરી લેવા તથા પહેલાથી ભોજન,ફુડ પેકેટ સહિતની તમામ જરૂરી તૈયારીનું આયોજન ઘડી કાઢવા ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત મુખ્ય કંટ્રોલરૂમ અને ડયુટી પર મુકાયેલા અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થાય તે રીતનું આયોજન ઘડી કાઢવા કલેકટરશ્રીને સુચના આપી હતી.
મંત્રીશ્રીએ વાવઝોડા બાદ જાન-માલના નુકશાનની સ્થિતીને પહોંચી વળવા જરૂર પડશે તો દિલ્લીથી ખાસ ડિજીટલ ટેકનોલોજીથી સજ્જ ભીષ્મ કયુબ ફેસીલીટીને કચ્છમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. આ કયુબ ફેસીલીટીમાં ૩૪ કયુબ હોય છે જેમાં આપત્તિની સ્થિતીમાં જરૂરી જીવન જરૂરીયાતની ચીજોથી લઇને આરોગ્ય સુધીની તમામ ચીજવસ્તુની કીટ એક કમાન્ડથી મેળવી શકાય છે. આ કયુબ કાર્ગોને જરૂર પડે તો તત્કાલ ગમે તે સ્થળે હેલીકોપ્ટરની મદદથી કે વાહન દ્વારા ખસેડી શકાય છે. આ સેવા પ્રયોગ દેશમાં પ્રથમવાર જરૂર પડશે તો કચ્છમાં કરાશે તેવું ઉમેર્યું હતું.
        બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા નેવી,આર્મી, કોસ્ટગાર્ડ, એનડીઆરએેફ, એરફોર્સના અધિકારીશ્રીઓએ તેમની તૈયારી અંગે છણાવટ કરીને દરેક સ્થિતિને પહોંચી વળવા તેમની ટીમો તૈયાર હોવાનું જણાવ્યું હતું.
        આજની બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષીકેશ પટેલે વાવઝોડા બાદ પાણી નિકાલ, વીજ પુરવઠો ત્વરાએ પુર્વવત થાય તેમજ ખાસ કરીને પમ્પીંગ હાઉસ તેમજ હેડવર્કસમાં વીજળી પૂર્વવત કરવા પર ભાર મૂકયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા એનજીઓ સાથે મળીને કરાયેલા પ્લાનીંગને બિરદાવતા લોકોના સ્થળાંતર માટેની કામગીરી તથા સમજુતીમાં સ્થાનિક પદાધિકારીઓની મદદ લેવા સુચન કર્યું હતું . લોકો સાથે પશુઓની સલામતીને પણ જોવા તંત્રને જણાવ્યું હતું.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
જો તમારા હાથમાં પણ છે આ યોગ, જીવનમાં હંમેશા મળશે ધન અને સમૃદ્ધિ
આગામી પોસ્ટ
તંત્ર દ્વારા સૌથી વધુ નુકસાન થતા બંદરો પર તમામ તૈયારીઓ કરવામાં આવી, જરુર પડે આર્મી, નેવીની મદદ લઈશું
gujarat paheredar

Related posts

PM મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને આપ્યો મત, જાણો કેટલું થયું મતદાન

gujarat paheredarDecember 5, 2022

પાટણની રાધનપુર 16 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર થયા જાહેર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઈ દેસાઈને કોંગ્રેસ દ્વારા રીપીટ કરાયા, વેપારીયો સાથે મિટિંગ યોજી

Prakash yadavNovember 15, 2022

ગાંધીનગર: BJPના કેન્દ્ર સંગઠનના માળખામાં ફેરફાર પહેલા દિલ્હીમાં મહત્ત્વની બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ પણ દિલ્હી જશે

gujarat paheredarJuly 4, 2023

કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી

gujarat paheredarDecember 19, 2022

રાજકોટ શહેર ખાતે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવા માટે મહિલા મોરચાની બેઠક યોજાઇ હતી

gujarat paheredarNovember 22, 2022

ગાંધીનગર શહેરમાં બે દિવસમાં અકસ્માતના 85 કેસ . . .

gujarat paheredarJanuary 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137997
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક