June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • દિવસ ભર ફ્રેશ રહેવા અને ઊંઘથી દૂર રહેવા માટે તમે પણ આ ટીપ્સને ફોલો કરો
હેલ્થ અને ફિટનેસ

દિવસ ભર ફ્રેશ રહેવા અને ઊંઘથી દૂર રહેવા માટે તમે પણ આ ટીપ્સને ફોલો કરો

by gujarat paheredarJune 14, 20230
શેર 1

જો તમે દરરોજ ઓફિસમાં કામ કરતા હોય તો ફ્રેશ રહેવું જરૂરી હોય છે. જો તમે આખો દિવસ ફ્રેશ રહો તો કામમાં પણ મન લાગે છે. ઘણી વખત કામ દરમિયાન ઊંઘ આવતી હોય છે. સાથે જ આળસ પણ આવે છે. આની પાછળ ઘણા બધા કારણો હોય છે. અપૂરતી ઊંઘને કારણે પણ આવું થતું હોય છે. આથી તમારે ઊંઘનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે પોતાની દિનચર્યામાં બદલાવ લાવો તો ઊંઘથી છુટકારો મેળવી શકો છો. સાથે જ તમે એનર્જી સાથે કામ પણ કરી શકો છો. આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.
‌‌‌‌‌       જો‌ ‌તમે દિવસ ભર ફ્રેશ રહેવા માંગતા હોવ તો તમારે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે. દિવસ પર ફ્રેશ રહેવા માટે તમારે ડીહાઈડ્રેશનથી બચવું જોઈએ. પર્યાપ્ત માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ. કામ દરમિયાન વચ્ચે વચ્ચે ઊભા થવું જોઈએ. વચ્ચે વચ્ચે બ્રેક લેવાથી તમારું માઈન્ડ ફ્રેશ રહે છે. આ સિવાય તમે વર્કિંગ અર્સ દરમિયાન થોડીવાર બહાર પણ નીકળી શકો છો. આ સિવાય ચા કે કોફીનું સેવન કરી શકો છો. આનાથી પણ તમારી ઊંઘ દૂર થાય છે. જો દરરોજ સવારે તમે એક્સરસાઇઝ કરો છો તો એનાથી પણ તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહો છો. સવારે ઓછામાં ઓછી 15 મિનિટ એક્સરસાઇઝ જરૂરથી કરવી જોઈએ. આનાથી તમને ફાયદો થાય છે. આ સિવાય તમે યોગા પણ કરી શકો છો. દરરોજ સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ જરૂરી હોય છે. જલ્દી બ્રેકફાસ્ટ સાથે તમારા શરીરને એનર્જી મળે છે. આ સિવાય તમે ફ્રુટ્સનું પણ સેવન કરી શકો છો. ફ્રુટ જ્યુસ તમારા માટે ફાયદાકારક રહેશે. આ બધી વસ્તુનું ધ્યાન રાખીને તમે દિવસભર એનર્જી સાથે કામ કરી શકશો.
‌         દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
સપનામાં આ 5 વસ્તુઓ દેખાય, તો દેવી લક્ષ્મીના આગમનનો હોય છે સંકેત
આગામી પોસ્ટ
સાવધાન / વાહન ચલાવતા સમયે ભૂલથી પણ આ ભૂલ ના કરો, કપાશે 10,000 રૂપિયાનું ચલણ
gujarat paheredar

Related posts

અચાનક લો બીપી થવા પર કામ આવે છે આ 3 ઘરગથ્થુ ઉપચાર, સમય બગાડ્યા વિના તરત જ અજમાવો

gujarat paheredarJuly 15, 2023July 15, 2023

પાકિસ્તાનમાં ભૂખમરાથી સ્થિતિ વણસી, મફતનો લોટ લેતી વખતે 11ના મોત, 60 ઘાયલ

gujarat paheredarMarch 30, 2023

જો તમે રોજ માત્ર આટલા સ્ટેપ પણ ચાલશો તો રહેશો ફિટ! બસ આજથી તમારી દિનચર્યામાં આ બાબતોનો કરો સમાવેશ

gujarat paheredarOctober 6, 2023

LifeStyle: આ શાકભાજીનો રસ દૂર કરશે ડાયાબિટીસ, જાણો તેને પીવાનો શ્રેષ્ઠ સમય

gujarat paheredarSeptember 27, 2023

બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, બાળક નહીં છુપાવે કોઈ વાત

gujarat paheredarSeptember 2, 2023

અસ્થમાના દર્દીઓએ ઉનાળામાં આ જ્યુસ અવશ્ય પીવું, તે પાચન અને વજનમાં મદદ કરશે

gujarat paheredarMarch 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક