March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • શેર બજારમાં તેજી, રોકાણકારો માલામાલ; જુલાઈમાં કેવી રહેશે બજારની સ્થિતિ?
બિઝનેસ

શેર બજારમાં તેજી, રોકાણકારો માલામાલ; જુલાઈમાં કેવી રહેશે બજારની સ્થિતિ?

by gujarat paheredarJuly 1, 20230
શેર 3

શેર બજારમાં તેજી ચાલુ છે. દરમિયાન, શુક્રવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 296.48 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું. BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ સતત ત્રીજા કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ થયો. તે 803.14 પોઈન્ટ અથવા 1.26 ટકા ઉછળીને 64,718.56ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ થયો. આ રીતે, BSE ઇન્ડેક્સ ત્રણ ટ્રેડિંગ દિવસોમાં કુલ 1,748.56 પોઈન્ટ એટલે કે 2.77 ટકા સુધી ચઢી ગયો છે.

તેજી વચ્ચે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રૂ. 296 લાખ કરોડ (2,96,48,153.59) પર પહોંચી ગયું. માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5,80,740.05 કરોડનો વધારો થયો છે. અગાઉ 21 જૂને BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 294.36 લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટી પર રહ્યું હતું. ચાલો સમજીએ કે જુલાઈ મહિનામાં માર્કેટની સ્થિતિ કેવી જોવા મળી શકે છે.

Advertisement

30 જૂન 2023ના રોજ સેન્સેક્સે પ્રથમ વખત 64000નો આંકડો પાર કર્યો હતો. સેન્સેક્સને તાજેતરના 1000ના આંક સુધી પહોંચવામાં 144 સેશન એટલે કે 7.1 મહિનાનો સમય લાગ્યો હતો.

નવીનતમ 5000 પોઈન્ટ જમ્પ નોંધવામાં 443 સત્રો અથવા 21.7 મહિના લાગ્યા. છેલ્લા 20 વર્ષોમાં પ્રાઈસ રીટર્ન ઈન્ડેક્સ દ્વારા માપવામાં આવેલ સેન્સેક્સ સીએજીઆર 15.5% હતો અને ઈન્ડેક્સ કુલ વળતર 17.2% હતું.

જૂન-2003માં રૂ. 100000નું રોકાણ 30-જૂન-23 સુધીમાં TRI (અને PRI મુજબ રૂ. 18 લાખ)ની દૃષ્ટિએ આશરે રૂ. 24 લાખ જેટલું થશે.

એપ્રિલ 2017માં ઇન્ડેક્સને 30,000 સુધી પહોંચવામાં 31.3 વર્ષ લાગ્યા હતા. આગામી 30000 પોઈન્ટ આગામી 4.4 વર્ષમાં પૂર્ણ થયા. એટલે કે આગામી સમયમાં બજારમાં તેજી જોવા મળે તેવી ધારણા છે.

BSE ની કુલ માર્કેટ મૂડી રૂ. 296.5 લાખ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ તાજેતરની 1000 માર્કની રેલીમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું ઇક્વિટીમાં રોકાણ $10 બિલિયનને વટાવી ગયું છે, જે સતત વધી રહ્યું છે. આ માર્કેટમાં વધુ ઊંચાઈ બનાવશે.

ચીનમાં જારી કરાયેલા ડેટા દર્શાવે છે કે જૂનમાં સતત ત્રીજા મહિને ફેક્ટરી પ્રવૃત્તિ ધીમી પડી હતી, જે ભારતના હિતમાં છે. આ કારણે રોકાણકારો ભારત તરફ વળ્યા છે.

ઇક્વિટી જેવી જોખમી અસ્કયામતો પર સટ્ટાબાજીની ધારણામાં નોંધપાત્ર સુધારો થયો છે, જે ભારતીય બજારોમાં રોકાણકારોના વર્તનમાં સ્પષ્ટપણે દેખાય છે.

જુલાઈ મહિનામાં નિફ્ટીના વર્ષ વિશે વાત કરીએ તો, તે જાણીતું છે કે દર વર્ષે સરેરાશ 3.2% રિટર્ન રહે છે.

છેલ્લા 20 વર્ષમાં નિફ્ટીએ જુલાઈમાં 16 વખત સકારાત્મક વળતર આપ્યું છે. 2014 થી, નિફ્ટી જુલાઈમાં માત્ર એક જ વાર નકારાત્મક રહ્યો છે. આ વખતે જૂન મહિનાથી સારા સંકેત દેખાઈ રહ્યા છે.

શેર 3
અગાઉની પોસ્ટ
Business Idea: માત્ર 10000 રૂપિયામાં કેળાના પાઉડરનો બિઝનેસ કરો શરૂ, એક વર્ષમાં તો કરતા થશો બમ્પર કમાણી
આગામી પોસ્ટ
રાજકોટનાં લોકમેળાનું નામ: “રસરંગ”, સ્ટોલ્સ-પ્લોટ ફાળવણી માટે અરજીપત્રકનું વિતરણ ૩લી જુલાઈથી શરૂ
gujarat paheredar

Related posts

ગાંધીનગર ખાતે G 20 અંતર્ગત આજથી આપત્તિ વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

gujarat paheredarMarch 30, 2023

ઈન્સ્યોરન્સથી બચશે ટેક્સ, રૂપિયા વધારવામાં પણ મળશે મદદ: આ ફાયદા પણ થશે

gujarat paheredarMay 31, 2023

આઝાદ ભારતના પ્રથમ અબજોપતિ, એક સમયે હતા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ: આજે પણ બેંકમાં છે 3 અબજથી વધુ રૂપિયા

gujarat paheredarJune 14, 2023

G20 સમિટમાં યજમાનીના ચક્કરમાં ભારતે વિકસિત દેશો કરતાં પણ વધુ નાણાં ખર્ચ્યા, જાણો સંપૂર્ણ વિગતો

gujarat paheredarSeptember 13, 2023

ગરમીથી બચવા દેશી ઈલાજ: પાટણના એક વ્યક્તિએ ગાડીમાં ઠંડક રહે તે માટે છાણમાટીનું લિંપણ કર્યું

AdminMarch 30, 2022

બિઝનેસ / ગૌતમ અદાણી ખરીદી શકે છે દેશની આ મોટી કંપનીમાં ભાગેદારી, જાણો કેમ ખાસ છે આ ડીલ

gujarat paheredarJanuary 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136131
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક