May 26, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • ભારતના કારણે કટોરો લઈને ભીખ માંગી રહ્યું પાકિસ્તાન, હવે બિલાવલ ભુટ્ટો જશે જાપાન
વિદેશ

ભારતના કારણે કટોરો લઈને ભીખ માંગી રહ્યું પાકિસ્તાન, હવે બિલાવલ ભુટ્ટો જશે જાપાન

by gujarat paheredarJuly 1, 20230
શેર 2

આજે પાકિસ્તાન તેના ખરાબ ઈરાદાઓને કારણે આખી દુનિયાથી અલગ થઈ ગયું છે. હવે પાકિસ્તાન ઘરે-ઘરે ઠોકર ખાવા અને કટોરા સાથે અહીં-ત્યાં ભીખ માંગવા મજબૂર બની ગયું છે. ભારતે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ઘેરીને તેને એવી હાલતમાં મૂકી દીધું છે. આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાનની વૈશ્વિક મંચ પર ભારત એવી ધોલાઈ કરી રહ્યું છે, જેના કારણે હવે દુનિયાના તમામ દેશો તેને નફરત કરવા લાગ્યા છે. હવે કોઈ પણ દેશ પાકિસ્તાનને મદદ કરવા તો દૂર તેને સાંભળવા પણ તૈયાર નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો તેમના સંબંધો સુધારવા અને આર્થિક સ્થિતિમાં રાહતની આશા માટે જાપાન જઈ રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે બિલાવલ ભુટ્ટો ઝરદારી 1 થી 4 જુલાઈ સુધી જાપાનની મુલાકાત લેશે. પાકિસ્તાને તેના સદાબહાર મિત્ર ચીન અને તેના વિરોધી જાપાન સાથે સંતુલન જાળવવાનો સખત પ્રયાસ કર્યો છે. વિદેશ કાર્યાલયે જણાવ્યું કે મુલાકાત દરમિયાન બિલાવલ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને મળશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તાકિયો અકીબા સાથે પણ બેઠક કરશે. વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, “વિદેશ મંત્રીની મુલાકાત લાંબા સમય પછી જાપાન સાથે નેતૃત્વ સ્તરના સંબંધોને પુનઃજીવિત કરવાની કવાયતનો સંકેત આપે છે.”

Advertisement

જાપાન પાસેથી નાણાકીય સહાયની અપેક્ષા

બિલાવત ભુટ્ટોનો જાપાન જવાનો હેતુ આર્થિક મદદ મેળવવાનો પણ છે. આ પહેલા પણ જાપાને પાકિસ્તાનને ઘણી વખત મદદ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલાવલ જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. તેઓ ‘એશિયન ડેવલપમેન્ટ બેંક ઈન્સ્ટિટ્યૂટ’માં પ્રવચન પણ આપશે. તેઓ અગ્રણી બિઝનેસ હાઉસના વરિષ્ઠ અધિકારીઓને પણ મળવાના છે. નોંધપાત્ર વાત એ છે કે જાપાનના પાકિસ્તાન સાથે જૂના સંબંધો છે અને તેણે દેશને આર્થિક મદદ પણ કરી છે. પરંતુ તાજેતરના વર્ષોમાં, જાપાનના ભારત સાથેના સંબંધો ઝડપથી વિકસ્યા છે, જ્યારે પાકિસ્તાને ચીન સાથે સંબંધો મજબૂત કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બિલાવલની આ મુલાકાત ચીન અને જાપાન સાથેના સંબંધોને સંતુલિત કરવા માટે છે.

શેર 2
અગાઉની પોસ્ટ
રાજકોટનાં લોકમેળાનું નામ: “રસરંગ”, સ્ટોલ્સ-પ્લોટ ફાળવણી માટે અરજીપત્રકનું વિતરણ ૩લી જુલાઈથી શરૂ
આગામી પોસ્ટ
કાશ્મીરમાં જોવા મળ્યું ધાર્મિક એકતાનું ઉદાહરણ, મુસ્લિમોએ કર્યું અમરનાથ યાત્રીઓનું પુષ્પહારથી સ્વાગત
gujarat paheredar

Related posts

ચાલુ ટ્રકમાં આગ ભભૂકી: ભુજના નારણપર પાસે ટ્રકમાં આગ લાગતાં ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ, સદભાગ્યે જાનહાનિ ટળી

AdminMarch 30, 2022

જો બાઇડનની યૂક્રેન મુલાકાતના એક દિવસ પછી રાષ્ટ્રપતિ પુતિનનું રશિયન સંસદમાં સંબોધન, જાણો શું કહ્યું?

gujarat paheredarFebruary 22, 2023

પરમાણુ હથિયારોનો ભંડાર તૈયાર કરી રહ્યું છે ચીન, ભારતે જરૂર છે એલર્ટ રહેવાની, જાણો કેમ

gujarat paheredarNovember 30, 2022

ટીનએજમાં હમણાં ચાલતા ક્રેઝ મુજબ મુવી ના એક્ટર કે એક્ટ્રેસ ને જોઈને ડાયટિંગનું ઘેલું લાગ્યું છે. ૧૪વરસની છોકરીઓ નક્કી કરી નાખે છે કે મારે તો જે તે હિરોઈન જેવું જ દેખાવું છે ને જાડા થવાના ડરથી આ તરુણાવસ

gujarat paheredarNovember 21, 2022

‘હું પીએમ મોદીના ભારતમાં મુક્તપણે રહું છું’: મુસ્લિમ નેતાનો યુએસ સાંસદ ઇલ્હાન ઉમરને જડબાતોડ જવાબ, કહ્યું – ઝેર ઓકવાનું બંધ કરો

gujarat paheredarJune 22, 2023

કિરેન રિજિજુઃ ‘રાહુલ ગાંધી દેશ માટે ખતરો છે, વિદેશીઓ નથી જાણતા કે તેઓ..’, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ નેતા પર ભડક્યા

gujarat paheredarMarch 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137996
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક