July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • પાકિસ્તાન જેવા દેશોને એક ચપટીમાં ખરીદી શકે છે આ અબજોપતિઓ, ઘણા દેશોની જીડીપી કરતા વધુ છે તેમની સંપત્તિ
બિઝનેસ

પાકિસ્તાન જેવા દેશોને એક ચપટીમાં ખરીદી શકે છે આ અબજોપતિઓ, ઘણા દેશોની જીડીપી કરતા વધુ છે તેમની સંપત્તિ

by gujarat paheredarJuly 3, 20230
શેર 1

વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ અબજોપતિઓ વધી રહ્યા છે. ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2023 એ વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક આ યાદીમાં પ્રથમ ક્રમે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર બીજા અને જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદીમાં અમેરિકાનો દબદબો યથાવત છે. આ યાદીમાં આઠ અબજોપતિઓ અમેરિકાના છે. આ સિવાય ફ્રાન્સ અને મેક્સિકોના એક-એક અબજોપતિ પણ આ યાદીમાં છે. આ તમામ અમીરોની સંપત્તિ ઘણા દેશોની જીડીપી કરતા પણ વધુ છે.

આ છે વિશ્વના સૌથી અમીર અબજોપતિઓ

Advertisement

વિશ્વના ટોચના 10 અબજોપતિઓમાં એલન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર, જેફ બેઝોસ, લેરી એલિસન, બિલ ગેટ્સ, વોરેન બફેટ, સ્ટીવ બોલમર, લેરી પેજ, કાર્લોસ સ્લિમ હેલુ અને માર્ક ઝકરબર્ગ સામેલ છે.

અપાર સંપત્તિના માલિક

એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ $234.1 બિલિયન (19 લાખ 20 હજાર 723 કરોડ) છે. તેઓ ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લા અને સ્પેસ એક્સ્પ્લોરેશન કંપની સ્પેસએક્સ સહિત અનેક મોટી કંપનીઓના સીઈઓ છે. હાલમાં તેઓ ટેસ્લામાં 23 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે જ તેમણે ટ્વીટર પણ ખરીદી લીધું હતું. બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ચીજવસ્તુઓની કંપની Moët Hennessy Louis Vuitton (LVMH) ના CEO અને ચેરમેન છે, જેમાં લગભગ 70 જાણીતી ફેશન અને કોસ્મેટિક્સ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આર્નોલ્ટ અને તેના પરિવારની કુલ સંપત્તિ $230.3 બિલિયન (18, 89, 545 કરોડ) છે. જેફ બેઝોસ પાસે $151.7 બિલિયન (12,44,655 કરોડ)ની કુલ સંપત્તિ છે. તેઓ 59 વર્ષના છે. લેરી એલિસનની કુલ સંપત્તિ $146.3 બિલિયન (12,00,349 કરોડ) છે. તેઓ 78 વર્ષના છે.

શેર 1
અગાઉની પોસ્ટ
શેરબજારમાં તેજીનો દોર ચાલુ, તોફાની વૃદ્ધિ સાથે સેન્સેક્સ 65000ને પાર, આ શેરોમાં કમાણીની તક
આગામી પોસ્ટ
અમદાવાદ: અમરાઇવાડીમાં ખેલાયો ખૂની ખેલ, જૂના ઝઘડાની અદાવતમાં યુવકને લાકડી-ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી, બે ફરાર
gujarat paheredar

Related posts

G-20 લીડર્સ સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, હાલ જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે

gujarat paheredarJanuary 14, 2023

મહિને 1,000 રૂપિયાની બચત કરીને બનો કરોડપતિ, આ રહ્યો ખૂબ જ સરળ ફોર્મ્યુલા

gujarat paheredarAugust 28, 2023

સરકારી અધિકારીઓ શેરબજારમાં કેટલું રોકાણ કરે છે? કેન્દ્રએ IAS, IPS, IFS પાસેથી માંગ્યો હિસાબ

gujarat paheredarMarch 30, 2023

બ્રિટિશ PM સુનકની પત્ની અક્ષતા મૂર્તિને મળશે 68.17 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આ આવક

gujarat paheredarApril 14, 2023

ઉછીના રૂપિયા લઈ શરૂ કરી ઈનવેસ્ટમેન્ટ કંપની, હવે છે ભારતના 10મા સૌથી ધનિક વ્યક્તિ: 25 વર્ષમાં ઉદય કોટક સફળતાના શિખરે પહોંચ્યા

gujarat paheredarApril 29, 2023

સસ્તા થઈ શકે છે સિનેમાઘરોમાં પોપકોર્ન, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ, આવતા સપ્તાહે આવી શકે છે GST પર મોટો નિર્ણય

gujarat paheredarJuly 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક