June 18, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • પોલીસ ફરિયાદ: લાલપુર તાલુકામાં હત્યા પ્રયાસ કેસના આરોપીએ વકીલને ધમકી આપી
અપરાધગુજરાતદેશબિઝનેસબ્રેકિંગ ન્યુઝમનોરંજનરમતગમતલાઈવ વિડિયોવિદેશસામાજિકસ્થાનિક સમાચાર

પોલીસ ફરિયાદ: લાલપુર તાલુકામાં હત્યા પ્રયાસ કેસના આરોપીએ વકીલને ધમકી આપી

by AdminMarch 30, 20220
શેર 0

જામનગરએક કલાક પહેલા

Advertisement

કૉપી લિંકઆરોપીઓ સમય મર્યાદામાં સોલવંસી

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈકાલે સાપર ગામના એક શખ્સે વકીલ તરીકે કાર્યરત એક યુવાનને ધમકી આપી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ દફતરમાં નોંધાવાઈ છે. જેમા આરોપી અને તેના ભાઈ સહિતનાઓ સામે નોંધાયેલ હત્યા પ્રયાસ સબંધિત કેસમાં ભોગગ્રસ્ત વકીલ કેસ લડે છે આ કેસ સંદર્ભે જ આરોપીએ ધમકી આપી હોવાનું જાહેર થયું છે.

લાલપુરમાં પ્રગટેશ્વર સોસાયટીમાં મહાદેવ ભુવનમાં રહેતા નીલેશ પ્રવીણભાઈ બોડા નામના વકીલને ગઈ કાલે સાંજે સાડા ચારેક વાગ્યે આરોપી બલદેવ સવદાસભાઈ ગોરાણીયાએ ધમકી આપી હતી. અગાઉ બલદેવ તથા તેની સાથે અન્ય છ મળી ને કુલ સાત આરોપીઓ વીરુધ અગાઉ હત્યા પ્રયાસ સબંધિત ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાઈ હતી. આ કેસ લાલપુર કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપી તરફે વકીલ નીલેશભાઈ રોકાયા હતા. ગઈ કાલે તમામ આરોપીઓ નુ ચાર્જશીટ કમીટ કરવાનુ હતું.

જેથી તમામ આરોપીઓ કોર્ટ મા આવેલ હોય જેમા આરોપી બલદેવના ભાઈ મનોજ ઉર્ફે સંજય તથા આરોપી કેસુ લખમણ તથા રાજેસ સોમાના જામીન વખતે કોર્ટ એ ત્રીસ દીવસમા સોલવંસી રજુ કરવા હુકમ કર્યો હતો. જે સોલવંસી આરોપીઓ સમય મર્યાદામા કોર્ટમા રજૂ ન કરી શકતા કોર્ટ દ્વારા જેલ વોરન્ટ ભરી આપવામાં આવ્યો હતો. આ બાબતના ખારને લઈને આરોપીએ વકીલને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે લાલપુર પોલીસે બલદેવ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

શેર 0
અગાઉની પોસ્ટ
ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો
આગામી પોસ્ટ
આરોપી ઝડપાયો: ફતેપુરા તાલુકાની સગીરાનું અપહરણ કરનારો શખ્સ સુરતથી પકડાયો, સાથે સગીરા પણ મળી આવી
Admin

Related posts

FDમાં પૈસા રોકતા પહેલા જાણો TDS, ટેક્સ અને પેનલ્ટીનું ગણિત, ચકનાચૂર થઈ શકે છે પૈસા કમાવવાનું સપનું

gujarat paheredarAugust 10, 2023

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક સાથે ૨૫૩૧ નવા કર્મયોગીઓ જોડાયા, સીએમએ આપ્યા નિમણૂકપત્રો

gujarat paheredarMarch 7, 2023

ફોટા પડાવવામાં મિલિંદ સોમનનો પરસેવો છૂટી ગયો, અભિનેતાને ફોટોગ્રાફર પાસે આવુ કામ કર્યું…

gujarat paheredarJanuary 6, 2023

ગત વર્ષે કોરોનામાં ફ્લાવર શો, વાયબ્રન્ટ રહ્યા હતા મોકુફ, આ વખતે G-20 સહીતના કાર્યક્રમોની તૈયારી વચ્ચે કોરોનાની દહેશત

gujarat paheredarDecember 22, 2022

Emerging Women’s Asia Cup: એશિયા કપ માટે બીસીસીઆઇએ જાહેર કરી ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે 17 જૂને ટક્કર

gujarat paheredarJune 3, 2023

રાજ્યમાં સિઝનનો 49.21 ટકા વરસાદ વરસ્યો, કચ્છમાં સિઝનનો 112 ટકા વરસાદ ખાબક્યો

gujarat paheredarJuly 14, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132957
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક