June 30, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • ભાજપે ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી
દેશ

ભાજપે ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, ચાર રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી

by gujarat paheredarJuly 8, 20230
શેર 2

ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષના અંતમાં યોજાનારી ચાર રાજ્યોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચારેય રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. પાર્ટીએ પ્રહલાદ જોશીને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે. આ સાથે નિતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ ઓમ પ્રકાશ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા તેમના સહ-પ્રભારી તરીકે કામ કરશે.

ભૂપેન્દ્ર યાદવ મધ્યપ્રદેશના ચૂંટણી પ્રભારી બન્યા

Advertisement

બીજી તરફ, મધ્યપ્રદેશ માટે, પાર્ટીએ ભૂપેન્દ્ર યાદવને પ્રભારી તરીકે મોકલ્યા છે, તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમના સહ-પ્રભારી તરીકે કામ કરશે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તેલંગાણામાં ચૂંટણી પ્રભારીનું કામ સંભાળશે અને સુનિલ બંસલ સહપ્રભારીની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

આ ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જ્યાં ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે થશે તો તેલંગાણામાં પણ ત્રિકોણીય જંગ નિશ્ચિત છે. અહીંની વર્તમાન સરકાર ચલાવી રહેલી BRS ખૂબ જ મજબૂત પાર્ટી છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. આ સિવાય તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે.

શેર 2
અગાઉની પોસ્ટ
ગીતાપ્રેસ ગોરખપુરના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું- ‘મારી મુલાકાત વિરાસત અને વિકાસ બંને સાથે જોડાયેલી’
આગામી પોસ્ટ
શું રાહુલ ગાંધી હવે 2024ની ચૂંટણી લડી શકશે નહીં? જાણો કેટલો મુશ્કેલ બની ગયો રસ્તો
gujarat paheredar

Related posts

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી આપશે રાજીનામું, જાણો આમ કરવાનું કારણ

gujarat paheredarJanuary 23, 2023

શું તમે પણ LICની પોલિસી લીધી છે? ફટાફટ પતાવી લો આ કામ, નહીંતર આવી શકે છે સમસ્યા; થઈ શકે છે મોટું નુકશાન

gujarat paheredarFebruary 9, 2023

વેધર અપડેટઃ આજે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે, 6 જાન્યુઆરીથી કોલ્ડ ડે ચાલુ રહેશે, યલો એલર્ટ જારી

gujarat paheredarJanuary 4, 2023

દેશની 4 સરકારી બેંકોમાં FD પર 8.85% વ્યાજ, ફક્ત આ કસ્ટમર્સ જ મેળવી શકશે લાભ

gujarat paheredarMarch 14, 2023

મનીષ સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન નહીં, દેશની દયનીય સ્થિતિથી ચિંતિત: કેજરીવાલ

gujarat paheredarMarch 8, 2023

સાવધાન.. ઓમિક્રોનનો ખતરનાક XBB વેરિઅન્ટ ભારતમાં ફલાઇ રહ્યો છે બમણી ગતીથી, INSACOGએ કર્યો ખુલાસો

gujarat paheredarJanuary 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Discover the Supabets Casino: A World of Exciting Games and Bonuses

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Jakie są najlepsze strategie gry na Winshark kasyno dla początkujących?

AdminJune 23, 2026June 25, 2026
June 23, 2026June 25, 20260

En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással
  • Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино
  • Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders
  • Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139273
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક