June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત, ક્રેન તૂટી પડતા 1નું મોત, 6 ઘાયલ
ગુજરાત

વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત, ક્રેન તૂટી પડતા 1નું મોત, 6 ઘાયલ

by gujarat paheredarAugust 3, 2023August 3, 20230
શેર 0

વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક  બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન પડી હતી, જેના કારણે અકસ્માતમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. વડોદરામાં કરજણના કંબોલા પાસે આ ઘટના બની હતી. બુલેટ ટ્રેનના નિર્માણ સ્થળ પર દુર્ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. જોકે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ હજુ સુધી આ અકસ્માત અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

ચોકીદારી રાખતી વખતે અકસ્માત

Advertisement

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NNSRCL)ની દેખરેખ હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં આવતા કંબોલા ખાતે ગાર્ડ રાખવાની કામગીરી ચાલી રહી હતી. આજે સવારે શ્રમજીવીઓ ક્રેન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ક્રેન પડી હતી,  જેના કારણે ક્રેનની નીચે સાત શ્રમજીવી દબાઇ ગયા હતા.

ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની તપાસ 

આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સ્થાનિક પ્રશાસને ત્વરિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘટનાની માહિતી મળતા કરજણ પોલીસ અને કરજણ SDM સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.18 કિમી છે. હાલમાં આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

શેર 0
અગાઉની પોસ્ટ
રક્ષાબંધન પર રાખડી બાંધતા પહેલા કરો આ ઉપાય, દૂર થશે પૈસાની તંગી, વધશે ભાઈ-બહેન વચ્ચે પ્રેમ
આગામી પોસ્ટ
CR પાટીલ સહીત ભાજપના નેતાઓને બદનામ કરવાના ષડયંત્રમાં ત્રણ શખ્સ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ
gujarat paheredar

Related posts

જુનાગઢ નરસિંહ મહેતા બ્યુટીફિકેશન: કોંગ્રેસ, એનસીપી, ‘આપ’ના એક સુરે ભાજપ પર ગંભીર આક્ષેપ

gujarat paheredarMay 1, 2023

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

gujarat paheredarDecember 23, 2022

ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી નર્મદાની પરિક્રમાને મળી શકે છે વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો

gujarat paheredarMay 16, 2023May 16, 2023

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલના જીવને ખતરો? ઓમર અબ્દુલ્લાએ ‘Z પ્લસ’ સુરક્ષા પાછી ખેંચવા પર કર્યું આવું ટ્વીટ

gujarat paheredarMarch 15, 2023March 15, 2023

સુરતની યુવતીએ તાવડીને નવો રૂપરંગ આપી શરૂ કર્યું સ્ટાર્ટઅપ, અનોખી કલાકારી જોઈ લોકો મોહિત થયા, મળી રહ્યો છે સારો પ્રતિસાદ

gujarat paheredarMarch 29, 2023

વિવાદો રહેશે… ચર્ચા પણ તો થવી જોઈએ… વિપક્ષને બજેટ પર હસતાં-હસતાં ઘણું કહી દીધું મોદીએ

gujarat paheredarJanuary 31, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક