May 18, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગુજરાતને ઉદ્યોગ,મૂડીરોકાણ,રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું મોદી સાહેબે સેવેલું સ્વપ્ન આજે 100 ટકા સફળ થયું છે – ભુપેન્દ્રભાઇ પટેલે
ગુજરાત

ગુજરાતને ઉદ્યોગ,મૂડીરોકાણ,રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું મોદી સાહેબે સેવેલું સ્વપ્ન આજે 100 ટકા સફળ થયું છે – ભુપેન્દ્રભાઇ પટેલે

by gujarat paheredarSeptember 27, 20230
શેર 2

આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાતની આગવી ઓળખ એવી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત  “સમિટ ઓફ સક્સેસ” કાર્યક્રમ માં   ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી સંબોધન કરતા જણાવ્યું કે, આજે વાઇબ્રન્ટ સમિટના પ્રણેતા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતની જનતા વતી જી-20 સમિટિની સફળતા બદલ અભિનંદન પાઠવું છું. આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશો ભારત સાથે સહભાગીતા માટે તત્પર છે જેના કારણે ભારતમાં નવી ટેક્નોલોજી,નવા ઉદ્યોગ અને રોજગારની નવી તકો વધી રહી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં નવી ટેકનોલોજી,ઉદ્યોગો,રોજગારીનું સર્જન વધે તે માટે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી.

 વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતની સક્ષમતા વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 28 સપ્ટેમ્બર 2003માં વાવેલુ વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે એક વટવૃક્ષ તરીકે ઉભર્યુ છે. ગુજરાતને ઉદ્યોગ,મૂડીરોકાણ,રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સેવેલું સ્વપ્ન આજે 100 ટકા સફળ થયું છે. આ સમિટ ઓફ સક્સેસ એ માત્ર નામ નથી પરંતુ રાજયના સર્વાંગી વિકાસનો પર્યાય બન્યો છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતમાં આર્થિક વિકાસ સાથે દરેક વર્ગ અને સમાજ સુધી વિકાસ પહોંચ્યો છે. વાઇબ્રન્ટ સમિટે ગુજરાતની પ્રગતીના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું અગ્રીમ એક્સોપોર્ટ સ્ટેટ બન્યું છે. આજે ગુજરાતમાં ઘણી મોટી કંપનીઓએ કારોબાર પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત પ્રોએક્ટીવ પોલીસી અને પ્રોપીપ્લસ ગવર્નન્સની નેમ સાથે યોગદાન આપવા કટીબદ્ધ છે.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
LifeStyle: આ શાકભાજીનો રસ દૂર કરશે ડાયાબિટીસ, જાણો તેને પીવાનો શ્રેષ્ઠ સમય
આગામી પોસ્ટ
20 વર્ષ પહેલા આપણે એક નાનું બીજ વાવ્યું હતું,આજે એ એટલુ વિશાળ વાઇબ્રન્ટ વૃક્ષ બન્યું છે – નરેન્દ્રભાઇ મોદી
gujarat paheredar

Related posts

BJPએ પોસ્ટર દ્વારા કર્યો AAP પર પ્રહાર, ‘સિસોદિયા-સત્યેન્દ્ર ઝાંખી, હજુ કેજરીવાલ બાકી’

gujarat paheredarMarch 10, 2023

વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ તંત્ર તૈયાર – અમતિ શાહ

gujarat paheredarJune 14, 2023

કર્ણાટકમાં જેપી નડ્ડાનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસનું કામ મની પાવર, મસલ ​​પાવર, સમાજને તોડવાનું…

gujarat paheredarMarch 19, 2023March 19, 2023

PM મોદીએ રક્ષા ક્ષેત્રમાં 70,500 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને આપી મંજૂરી, મહત્ત્વનું છે આ પગલું

gujarat paheredarMarch 19, 2023

દ્વારકા: પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને 978 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રિજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ

gujarat paheredarAugust 2, 2023

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે માણસા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું

gujarat paheredarApril 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137791
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક