February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં
બ્રેકિંગ ન્યુઝગુજરાત

છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં

by gujarat paheredarNovember 17, 20220
શેર 3

માંજલપુર બેઠકનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરીથી રિપીટ કરાયા છે. આ બેઠકમાં વિલંબ થતા બધાને લાગતું હતું કે, યોગેશ પટેલનું પણ પત્તુ કપાશે

આખરે ભાજપની 182માંથી બાકી રહી ગયેલી 1 ટિકિટનું કોકડું જે ગુંચવાયું હતું તે ઉકેલાયું છે. માંજલપુર બેઠકનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરીથી રિપીટ કરાયા છે. આ બેઠકમાં વિલંબ થતા બધાને લાગતું હતું કે, યોગેશ પટેલનું પણ પત્તુ કપાશે પરંતુ તેઓ રિપીટ થતા ટિકિટનું ટેન્શન તેમના માટે પણ દૂર થયું છે.

Advertisement

આનંદીબેનના પુત્રી અનાર પટેલના નામની પણ ચર્ચા હતી. જો કે મોડી રાત્રે જુના જોગી યોગેશ પટેલને રિપીટ કરાતા તેઓ આઠમી વખત ચૂંટણી લડશે. આ ઉપરાંત અતુલ પટેલના નામની પણ ચર્ચા હતી.  આ બેઠક એવી હતી કે જ્યાં ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલા સુધી કોઈ નામ નક્કી થઈ શક્યું ન હતું પરંતુ આખરે જૂના જોગીને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ દ્વારા 182મી ટિકિટોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી ભાજપનું જીત એ જ માત્ર લક્ષ્યાંક આ વખતે રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે માંજલપુર વિધાનસભા બેઠક પરથી યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવતા તેમણે તેમનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેમણે રેલી કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રેલીમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત ભાજપના સમર્થકો પણ તેમની રેલીમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે હું બહુમતીથી જીતીશ જો કે, ઘણા લાંબા સમયથી તેઓ જીતતા આવ્યા છે. અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે.

શેર 3
અગાઉની પોસ્ટ
ભારત જોડો યાત્રા દરમિયાન રાષ્ટ્રગીતને બદલે વાગ્યું બીજું ગીત, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
આગામી પોસ્ટ
ED સમક્ષ હાજર થતા પહેલા CM સોરેને કહ્યું- સરકારને પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, કૌભાંડનો આધાર સમજની બહાર
gujarat paheredar

Related posts

ભાજપ એક્શનમાં-બોટાદ, મહેસાણા, ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખના રાજીનામા લેવાયા

gujarat paheredarMarch 1, 2023

World: કંગાળ પાકિસ્તાનની દયનીય સ્થિતિ, ગરીબી 34.2થી વધીને 39.4 ટકા થઈ, 95 મિલિયન લોકો ગરીબ

gujarat paheredarSeptember 25, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાત રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.

gujarat paheredarDecember 13, 2022

‘ભગવાન રામના નારામાં સીતાને પણ જોડે BJP-RSSના લોકો’, રાહુલ ગાંધીની સલાહ

gujarat paheredarDecember 3, 2022

સુરત: રત્નકલાકારને ફ્લેટ પર બોલાવી યુવતી સાથે અશ્લીલ ફોટા-વીડિયો બનાવી 5 લાખ માગ્યા, મહિલા સહિત 5ની ધરપકડ

gujarat paheredarMarch 10, 2023

અરવલ્લીના ભિલોડા-શામળાજી-મેઘરજમાં સ્વયંભૂ બંધ, આદિવાસી સમાજ દ્વારા અપાયેલ બંધના એલાનને લોક સમર્થન

gujarat paheredarJuly 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક