June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ‘આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી ઘટનાઓના કવરેજ પર તમારી જવાબદારી સમજો’, અનુરાગ ઠાકુરે આપી મીડિયાને સલાહ
બ્રેકિંગ ન્યુઝદેશ

‘આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી ઘટનાઓના કવરેજ પર તમારી જવાબદારી સમજો’, અનુરાગ ઠાકુરે આપી મીડિયાને સલાહ

by gujarat paheredarNovember 29, 20220
શેર 4

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે મીડિયાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદી હુમલાના લાઈવ રિપોર્ટિંગથી હુમલાખોરોને સુરાગ ન મળે અને તેમના દુષ્ટ ઈરાદાઓને પ્રોત્સાહન ન આપવું જોઈએ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે 59મી એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલીના ઉદઘાટન સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન અનુરાગ ઠાકુરે મીડિયાને સલાહ પણ આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ભૂકંપ, આગ અને આતંકવાદી હુમલામાં મીડિયાએ જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવાની જરૂર છે.

Advertisement

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે મીડિયાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદી હુમલાના લાઈવ રિપોર્ટિંગથી હુમલાખોરોને સુરાગ ન મળે અને તેમના દુષ્ટ ઈરાદાઓને પ્રોત્સાહન ન આપવું જોઈએ. એટલા માટે મીડિયાએ ભૂકંપ, આગ અને આતંકવાદી હુમલાઓની ઘટનાઓમાં જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવાની જરૂર છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે કોવિડ-19 એ વિશ્વના દરેક વ્યક્તિ માટે કસોટીનો સમય રહ્યો છે. લોકડાઉન દરમિયાન મીડિયાએ લોકોને બહારની દુનિયા સાથે જોડ્યા. આવી સ્થિતિમાં સાચી અને સમયસર માહિતી આપવાની જવાબદારી મીડિયાની છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતીય બ્રોડકાસ્ટર્સ અને સામાન્ય રીતે ભારતીય મીડિયાએ સુનિશ્ચિત કર્યું છે કે કોવિડ-19 દરમિયાન જાગરૂકતા સંદેશ, મહત્ત્વપૂર્ણ સરકારી માર્ગદર્શિકા અને મફત ઓનલાઈન પરામર્શ અને ડૉક્ટરો આ દેશના દરેક ખૂણે દરેક વ્યક્તિ સુધી પહોંચે.

શેર 4
અગાઉની પોસ્ટ
એલોન મસ્કે હવે એપલ સામે ખોલ્યો મોરચો, જાણો આ વોરમાં કોને થશે વધુ નુકસાન
આગામી પોસ્ટ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું ગુજરાતમાં વિવાદસ્પદ નિવેદન: પીએમ મોદીને ગણાવ્યાં રાવણ
gujarat paheredar

Related posts

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

gujarat paheredarDecember 21, 2022December 21, 2022

અમદાવાદ જિલ્લામાં ૭ તારીખથી તમામ ગામોમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત “e-KYC” કેમ્પનું આયોજન

gujarat paheredarDecember 6, 2022

BJPએ પોસ્ટર દ્વારા કર્યો AAP પર પ્રહાર, ‘સિસોદિયા-સત્યેન્દ્ર ઝાંખી, હજુ કેજરીવાલ બાકી’

gujarat paheredarMarch 10, 2023

1 ઓગસ્ટથી ભંગાર બની જશે આ સ્માર્ટફોન, ચેક કરો લિસ્ટ, તમારો ફોન તો સામેલ નથી ને!

gujarat paheredarJuly 25, 2023

ચાણક્ય નીતિઃ આ 3 કામ માટે પૈસા ખર્ચતી વખતે કંજૂસાઈ ન કરો, વધે છે ધન-સંપત્તિ

gujarat paheredarFebruary 26, 2023February 26, 2023

વડોદરા – રીમાન્ડ મળ્યા બાદ પ્રદીપ નાયક અને જીત નાયકની ઉલટતપાસ કરવામાં આવશે

gujarat paheredarFebruary 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132991
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક