July 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: મોદીનો ઝંઝાવાતી પ્રચાર, કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: મોદીનો ઝંઝાવાતી પ્રચાર, કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી

by AdminDecember 2, 20220
શેર 10

પીએમ મોદીએ કહ્યું – તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો મત આપજો. અમે કામ કર્યું હોય તો અમને મત આપજો. લોકોને વોટ આપવાની અપીલ કરતા મોદીએ કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી, ન થાય તો સામેથી ના પાડી દેવાની કે આ કામ નહીં થાય.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનો ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચાર જગ્યાએ મહાસભાને સંબોધિત કરવાના છે. ત્યારે હાલ બનાસકાંઠાના કાંકરેજમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરતા પહેલા વડાપ્રધાને ઓગડનાથજીના દર્શન કરી આશીર્વાદ લીધા.

Advertisement

આ પછી સભા સ્થળે આવીને જંગી જનમેદનીને સંબોધિત કરતા કહ્યું – દેવ દરબારની આ પવિત્ર ધરતી છે. અહીંની ગાયો વિશે વાત કરતા કહ્યું – ગૌવંશની વિરાસત ભારતની તાકાત છે. ગીર અને કાંકરેજની ગાય ગુજરાતનું ગૌરવ છે. દેશમાં જેટલું અનાજનું ઉત્પાદન થાય છે એનાથી વધારે દૂધનું ઉત્પાદન થાય છે. બનાસ ડેરીની બ્રાન્ચ બનારસમાં પણ બની ગઈ છે. બનાસ ડેરીનો વિસ્તાર ગામેગામ થઈ રહ્યો છે.

તેમણે સભાને સંબોધનમાં કહ્યું – હું કાશીનો સાંસદ છું, પશુપાલકનું કામ જાણું છું. સમગ્ર દેશ બનાસકાંઠાને બટાકાને કારણે ઓળખતો થયો. બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઈક્રો ઇરીગેશનથી થાય છે. દાડમના કારણે પણ બનાસકાંઠાની ઓળખ વધી. વડાપ્રધાન મોદીએ કહ્યું – ફર્સ્ટ-ટાઈમ વોટર્સમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર સંભળાય છે. આ વખતે દરેક જગ્યાએથી લોકો એક જ વાત કહે છે, કે ફરી એકવાર મોદી સરકાર. મોદીએ કહ્યું કે આ વખતે ભૂતકાળના બધા રેકોર્ડ તોડી ભાજપની જીત થશે.

પીએમ મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા, કહ્યું – પોતાનું ભલું ન દેખાય એવું કામ ન કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. કોંગ્રેસે બનાસકાંઠાને તરસ્યું રાખ્યું. જેણે બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એ માટે કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસ નર્મદા વિરોધીઓને સાથે લઈને પદયાત્રા કરે છે. નર્મદાનું પાણી રોકનારને ક્યારેય માફ ન કરાય, ગુજરાત વિરોધીને ગુજરાત કયારેય માફ નહીં કરે. તેમણે કહ્યું – સુજલામ સુફલામ અંતર્ગત પાણી પહોંચાડ્યું, નહીં તો કોંગ્રેસે અહીંના લોકો તરસ્યા માર્યા હોત.

પીએમ મોદીએ કહ્યું – તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો મત આપજો. અમે કામ કર્યું હોય તો અમને મત આપજો. લોકોને વોટ આપવાની અપીલ કરતા મોદીએ કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી, ન થાય તો સામેથી ના પાડી દેવાની કે આ કામ નહીં થાય. લટકાના,  ભટકાના ઔર અટકાના કોંગ્રેસનું કામ છે. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ આપ્યા વિના કામ નહોતા થતા. ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરી તો કેટલાકના પેટમાં તેલ રેડાયું. ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરી રહી છે. કોંગ્રેસના શાસનમાં 4 કરોડ ભૂતિયા રાશન કાર્ડ ચાલતા હતા.

શેર 10
અગાઉની પોસ્ટ
દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ
આગામી પોસ્ટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગૃહમંત્રી શાહનો પ્રચંડ પ્રચાર, કહ્યું – તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે
Admin

Related posts

વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજના એટલે નળ સે જળ યોજના દાહોદ જિલ્લામાં ફારસરૂપ સાબીત થઈ રહી છે.

gujarat paheredarJune 12, 2023

અમદાવાદ- કોર્પોરેશનનું 9482 કરોડ બજેટ રજૂ , 1082 કરોડનો ડ્રાફ્ટ બજેટ કરતા વધારો

gujarat paheredarFebruary 10, 2023

મુસાફરો મૂકીને ઉડી ગયું ગો ફર્સ્ટનું વિમાન, DGCAએ ફટકાર્યો 10 લાખનો દંડ

gujarat paheredarJanuary 27, 2023

રાશિ પ્રમાણે ઘરમાં આ વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તિજોરી પર બની રહે છે, ખિસ્સું ક્યારેય ખાલી નહીં થાય.

gujarat paheredarJanuary 28, 2023

અમદાવાદથી શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ કરાશે શરુ, બુકિંગ થયું, જાણો કેટલું હશે ભાડું

gujarat paheredarFebruary 6, 2023

ગુજરાતમાં સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનમાં 160 ટકાની વૃદ્ધિ જોવા મળી, ગુજરાતમાં 2276 સ્ટાર્ટઅપ માન્યતા પ્રાપ્ત થઈ

gujarat paheredarMarch 26, 2023March 26, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140054
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક