July 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ

by gujarat paheredarDecember 2, 20220
શેર 6

દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ

વૃદ્ધ, દિવ્યાંગ, અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિતની સુવિધાઓ
મતદાન મથકે હેલ્પડેસ્ક ઉપરથી મતદારને તમામ મદદ કરાશે
 દાહોદ જિલ્લામાં આગામી તા. ૫ ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લાના ૧૫.૮૩ લાખથી વધુ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. જિલ્લાના કોઇ પણ લાયક મતદાર તે વૃદ્ધ હોય, દિવ્યાંગ હોય તમામ મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં ઉભી કરાઇ છે.
જિલ્લામાં કુલ ૧૬૬૨ મતદાન મથકો છે અને ૧૧૫૫ મતદાન મથક લોકેશન છે. જે પૈકી ૧૨૪ મતદાન મથક શહેરી વિસ્તારના છે. જેના ૫૫ લોકેશન છે. જયારે ૧૫૩૮ મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે. જેના ૧૧૦૨ લોકેશન છે. આ તમામ મતદાન મથકોએ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ કરાઇ છે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, પીડબલ્યુડી પોલીગ સ્ટેશન પણ ઉભા કરાયા છે. દેવગઢ બારીયા ખાતે યુવા મતદાન મથક પણ ઉભું કરાયું છે જયાં ૨૫ વર્ષથી નીચેના યુવાઓ દ્વારા સંચાલન કરાશે.
તમામ મતદાન મથકે પીવાના પાણી, શૌચાલય સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરાઇ છે. તેમજ હેલ્પડેસ્ક ઉપરથી મતદારને તમામ માહિતી પણ મળી રહેશે. કોઇ દિવ્યાંગ મતદાર હોય તો તેના માટે વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરાઇ છે. તેમજ PwD-Personal with Disablility મોબાઈલ એપની પણ દિવ્યાંગો મતદાર મદદ લઇ શકે છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.
 દરેક મતદાન મથકે મતદાર માટે જરૂરી સાઇનેઝની વ્યવસ્થા કરાઇ છે. જેથી તેઓ ઝડપથી મતદાન કરી શકે. મતદાન મથકે કોઇ મતદારને આકસ્મિક સારવારની જરૂર પડે તો પ્રાથમિક સારવારની કીટ પણ તૈયાર રખાઇ છે. તેમજ હેલ્પડેસ્ક ઉપરથી મતદાર મુંઝવણમાં હોય તો માર્ગદર્શન પણ મેળવી શકે છે.
 મતદારોએ મતદાન વખતે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કરાયેલા ૧૨ પૂરાવા પૈકીનો કોઇ એક અસલ પુરાવો સાથે રાખવાનો રહેશે. મતદારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મતદાન વખતે તેઓ પોતાની સાથે મોબાઇલ રાખી શકશે નહી જેથી આ અંગે અગાઉથી જ યોગ્ય વ્યવસ્થા કરી લે. મતદાન કરતી વખતે મતદાનની ગુપ્તતાની જાળવવી પણ ખૂબ જરૂરી છે. પોતે જેને મત આપ્યો હોય તે જાહેર કરવું એ ગુનાહિત કૃત્ય છે. તેમજ મતદાન કર્યા પછી શક્ય એટલી ઝડપથી મતદાન મથક છોડી દેવાનું રહેશે. સીઆરપીસી ૧૪૪ નું જાહેરનામું લાગું થયું હોવાથી મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ભીડ એકઠી ના થાય એ માટે એે જરૂરી છે.
 મતદાન કરવા માટે માત્ર મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC) પૂરતું નથી. મતદાર યાદીમાં મતદારનું નામ હોવું જરૂરી છે. એટલું જ નહિં, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન માટે મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા માત્ર વોટર ઈન્ફર્મેશન સ્લીપ ઉપયોગમાં લઈ શકાશે નહિં.
મતદાર ફોટો ઓળખપત્ર(એપીક કાર્ડ)ની અવેજીમાં આધાર કાર્ડ, મનરેગાના જોબ કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ્સ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. અંતર્ગત આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શનના દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઈસ્યુ કરેલાં સરકારી ઓળખપત્રો, યુનિક ડિસએબિલીટી આઈ-કાર્ડ તથા બિન નિવાસી ભારતીયોઓની જો મતદાર તરીકે નોંધણી થઈ હોય તો, તેઓ મતદાન મથકે અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.
Advertisement

શેર 6
અગાઉની પોસ્ટ
Pearl Gemstone: આ લોકોએ ભૂલથી પણ મોતી ન પહેરવા જોઈએ, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે….
આગામી પોસ્ટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: મોદીનો ઝંઝાવાતી પ્રચાર, કહ્યું – જે કહું તે કરવાનું તેનું નામ મોદી
gujarat paheredar

Related posts

ભારત સહિતના આ દેશોને મળે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક, બ્રિટને કરી યુએનમાં માંગ

gujarat paheredarNovember 18, 2022

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

gujarat paheredarMarch 3, 2023

15 ઓગસ્ટ-રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

gujarat paheredarJuly 31, 2023

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

AdminMay 19, 2023May 20, 2023

Cholesterol: આ ખાસ તેલથી કંટ્રોલ થશે હાઈ કોલેસ્ટ્રોલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

gujarat paheredarFebruary 15, 2023

અમદાવાદ SG હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી તેજ

gujarat paheredarFebruary 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140163
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક