February 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દેશમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ: સરકારે જારી કર્યું એલર્ટ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

દેશમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ: સરકારે જારી કર્યું એલર્ટ

by gujarat paheredarDecember 4, 20220
શેર 5

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ડ્રગ લાયસન્સ સત્તાવાળાઓને એલર્ટ કરી દીધા છે કારણ કે દેશમાં નકલી દવાઓના રેકેટના પર્દાફાશ થયો છે. આ નકલી દવાઓ નામાંકિત કંપનીઓના બ્રાન્ડ નેમ હેઠળ બનાવવામાં આવતી હતી. સેન્ટ્રલ ડ્રગ એજન્સીએ આ અંગે દેશભરના ડ્રગ લાયસન્સવાળાઓને એલર્ટ કરી દીધા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ બનાવટી દવાઓ ત્રિજલ ફોર્મ્યુલેશન, બદ્દી દ્વારા તૈયાર કરવામાં આવી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા વીજી સોમાની દ્વારા હિમાચલના ડ્રગ કંટ્રોલર નવનીત મારવાહ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પછી 1 ડિસેમ્બરે વી.જી સોમાણી દ્વારા જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
જાણો કઈ કઈ કંપનીઓનાં નામનો થતો હતો ઉપયોગ:
22 અને 24 નવેમ્બરની વચ્ચે, ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને બદ્દી સ્થિત ત્રિજલ ફોમ્ર્યુંલેશનના એક કાર, બે ગોડાઈન અને અનઅધિકૃત ઉત્પાદન એકમમાંથી આ નકલી દવાઓ રિકરવ કરી છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે નકલી દવાઓની કુલ કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ત્યારે જપ્ત કરેલી દવાઓમાં મોન્ટેર, એટોર્વા, રોઝડે, ઝીરોડોલ, ટીએચ24, ડાયટોર, ડિલજેમ એસઆર, યુવિસ્પાસ અનો બાયોડી3 કેપ્સ્યુલ્સ છે. જે કંપનીઓના નામે નકલી દવાઓ બને છે તેમના નામ સિપ્લા, ઝાયડસ કેડિલા, યુએસવી પ્રાઈવેટ લિમિટેડ અને આઈપીસીએ છે.
મળતી માહિતી અનુસાર ઝડપાયેલ નકલી દવાઓ બજારમાં હોઈ શકે છે
નકલી દવાઓ બજારમાં હોઈ શકે છે જે નકલી દવાઓને જથ્થો ઝડપાયો છે એવી આશંકા છે કે તેમાંથી મોટી સંખ્યામાં બજારમાં હાજર છે. દરોડા દરમ્યાન આ બનાવટી દવાઓ પૈકી મોન્ટેર-10 ટેબ્લેટની 2.89 લાખની ગોળીઓ(અસ્થમાંને રોકવા માટે વપરાય) જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય 1.90 લાખ ગોળીઓ ઝીરોડોલ TS4 ની છે. જેનો ઉપયોગ સ્નાયુઓની સારવારમાં થાય છે. 32,500 ગોળીઓ એટોર્વા-10 ની છે અને 1.63 લાખ ટેલ્બેટ રોઝડે-10 ની છે. આ બંને કોલેસ્ટ્રોલ માટે આપવામાં આવે છે. ઉપરાંત બાયોડી-3 પ્લસની 1300 થી વધુ કેપ્સ્યુલ્સ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે, જે વિટામિન ડી પૂરક છે.
ઉલ્લેખનિય છે કે નકલી દવાઓ નામાંકિત કંપનીઓના બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવતી હતી તેથી સેન્ટ્રલ ડ્રગ એજન્સીએ દેશભરના ડ્રગ લાયસન્સ સત્તાવાળાઓને એલર્ટ કરી દીધા છે.

Advertisement

શેર 5
અગાઉની પોસ્ટ
સંવેદન શીલ મતદાન મથકો માટે રિઅલ ટાઈમ મોનિટરિંગની સિસ્ટમ ગોઠવાઈ
આગામી પોસ્ટ
ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ ફાળવણીને લઈ અમદાવાદ જામા મસ્જિદના ઇમામનું ચર્ચાસ્પદ નિવેદન
gujarat paheredar

Related posts

અસદુદ્દીન ઓવૈસીની અમદાવાદમાં આજે થશે જનસભા, ગુજરાતમાં તેઓ 17 રેલીઓ કરશે

gujarat paheredarNovember 21, 2022

શું તમે ચાવો છો પાન? ફાયદાની સાથે નુકસાન પણ જાણી લો…

gujarat paheredarDecember 23, 2022

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર: રેસકોર્સ મેદાનમાં આગામી 1 અને 2 જૂનના પધારશે બાબા બાગેશ્વર

gujarat paheredarMay 16, 2023

આજે પ્રધાનમંત્રી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધશે

gujarat paheredarNovember 23, 2022

થર્ટી ફર્સ્ટમાં ગુજરાતમાં નવા વર્ષમાં ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવાનું ષડયંત્ર એટીએસ અને કોસ્ટગાર્ડે ભારત પાક બોર્ડર પર નિષ્ફળ બનાવ્યું

gujarat paheredarDecember 26, 2022

શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર, ‘વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, 11 અને 12ના વિદ્યાર્થીઓએ ભણવી પડશે બે ભાષાઓ’

gujarat paheredarAugust 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Rapid Payout Gaming Platform Ontario Province: Receive One’s Winnings Fast

AdminFebruary 9, 2026February 10, 2026
February 9, 2026February 10, 20260

Wildrobin – Kompleksowy Podręcznik po Zaawansowanej Zabawie Hazardowej

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Spinsmama Online Casino: Jouw Perfecte Bestemming voor Digitaal Entertainment

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Slotbunny – Erikoinen Pelielämys ja Kattava Valikoima

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Kādā veidā #casinobrand# revolucionizē interneta spēļu izdzīvojumu LV

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Αυτό το Book of Dead Demo: Μια Τέλεια Περιπέτεια Περιπέτειας στην Μυστική Γη του Νείλου

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Välkommen på 321crypto – Er Perfekta Destination gällande Krypto Casinospel

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Przewodnik po rejestracji i logowaniu do Magius Kasyno Online

AdminFebruary 7, 2026February 8, 2026
February 7, 2026February 8, 20260

The Ultimate Gaming Location: Discover High-end Fun at MaxCunt platform

AdminFebruary 5, 2026February 5, 2026
February 5, 2026February 5, 20260

Aerobet Gaming Site: Your Top Premier Hub for Internet Gambling Quality

AdminFebruary 5, 2026February 6, 2026
February 5, 2026February 6, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135512
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક