હાલમાં રિઅલ ટાઈમ મોનિટરિંગની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાનો એક રેકોર્ડ પણ એકત્ર થશે. જેથી ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોઈ ફરિયાદ આવે તો તેના માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી શકાય.
સંવેદનશીલ મતદાન મથકો માટે રિઅલ ટાઈમ મોનિટરિંગની સિસ્ટમ ગોઠવાઈ પ્રથમ તબક્કાના મતદાનમાં ૧,૮૦૦થી વધુ કોલ કરવામાં આવ્યાં દરમિયાન જ્યાં કઈ પણ ગેરરીતિ જણાય તો તાત્કાલીક ચૂંટણી પંચ દ્વારા મૂકાયેલા અધિકારીઓને જાણ કરવામાં આવે છે. પ્રથમ તબક્કાના મતદાનના દિવસે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પરથી આવા ૧૮૦૦થી વધુ કોલ કરવામાં આવ્યાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગુજરાત શિક્ષણ વિભાગનું ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા તીસરી આંખની ભુમિકા અદા કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમા સંવેદશનીલ મતદાન મથકો પર વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. મતદાન મથકો પર મૂકાયેલા સીસીટીવી કેમેરાનું રિઅલ ટાઈમ મોનેટરિંગ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે રાજ્યની તમામ સ્કૂલો કનેક્ટ કરેલી છે. ગાંધીનગરમાં બેઠા બેઠા કોઈપણ સ્કૂલની એક્ટિવિટી જાણી શકાય છે. જેથી હાલમાં વિધાનસભાની ચૂંટણીમા જે મતદાન મથકો સંવેદનશીલ હતા તેઓની એક વિશાલ વાજાના સસરાજી, ક્રિશિવ, યાદી તૈયાર કરી તેના પર રિઅલ તુષાર, કુલદીપ, હર્ષિત અને જયમીનના ટાઈમ મોનેટરિંગ હાથ ધરવામાં દાદા, ગં.સ્વ.નાનીબેન (ટીડીબેન) આવેલું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કુલ કાંતિભાઈ ચુડાસમાના જમાઈ, ૪૭ જણનો સ્ટાફ સતત મોનિટરિંગ ગણેશભાઈ (પપ્પુભાઈ), દિનેશભાઈ કરી રહ્યો છે. જેમાં તથા જીતેશભાઈ ચડાસમાના બનેવી વર્માનીઓને વહેંચણી કરી અપાઈ છે. જેથી સતત રેન્ડમલી મોનિટરિંગ કરવામાં આવે છે. જેમાં મતદાન મથક પર ભીડ હોય, કોઈ વોટર્સ મોબાઈલ સાથે લઈ ફોટોગ્રાફી કે વિડીઓ ગ્રાફી કરતુ હોય તેમજ આ સિવાય ક્યાંય ગેરરીતિ જણાય તો તાત્કાલીક જાણ કરવામાં આવે છે. આ સિવાય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તેના માટે પણ રેન્ડમલી કોલ કરવામાં આવે છે. હાલમાં રિઅલ ટાઈમ મોનિટરિંગની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાનો એક રેકોર્ડ પણ એકત્ર થશે. જેથી ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોઈ ફરિયાદ આવે તો તેના માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી શકાય.