February 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • G-20 લીડર્સ સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, હાલ જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે
દેશબિઝનેસબ્રેકિંગ ન્યુઝ

G-20 લીડર્સ સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, હાલ જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે

by gujarat paheredarJanuary 14, 20230
શેર 2

વિશ્વને એકજૂટ કરવામાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આધુનિકીકરણ અપનાવવા માટે પણ જ્યોર્જીવાએ ભારતની સરાહના કરી હતી. IMFના એમડીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન કઇ રીતે ભારતે આધુનિકીકરણ અપનાવ્યું તે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને પબ્લિક પોલિસી તેમજ પ્રાઇવેટ સેક્ટર ગ્રોથમાં ભારતની નોંધપાત્ર ભૂમિકા રહી છે.

વિશ્વ જ્યારે આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૌગોલિક-રાજકીય તણાવમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતના G-20 નેતૃત્વ પર મીટ માંડી રહ્યો છે. G-20ની અધ્યક્ષતા કરનાર ભારત એક એવો દેશ છે જેણે વૈશ્વિક સરેરાશ કરતાં સારી ટકાવારીએ શ્રેષ્ઠ પરફોર્મ કર્યુ છે તેવુ ઇન્ટરનેશનલ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું હતું. ભારતે 1 ડિસેમ્બરના રોજ ઔપચારિક રીતે જી-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું. આગામી G-20 લીડર્સ સમિટ 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે. વિશ્વને એકજૂટ કરવામાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આધુનિકીકરણ અપનાવવા માટે પણ જ્યોર્જીવાએ ભારતની સરાહના કરી હતી. IMFના એમડીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન કઇ રીતે ભારતે આધુનિકીકરણ અપનાવ્યું તે મહત્વપૂર્ણ છે.

Advertisement

ખાસ કરીને પબ્લિક પોલિસી તેમજ પ્રાઇવેટ સેક્ટર ગ્રોથમાં ભારતની નોંધપાત્ર ભૂમિકા રહી છે. પબ્લિક પોલિસીમાં ડિજીટલ ઓળખ અને ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ડિજીટલ પ્લેટફોર્મ પર પોલિસી સપોર્ટ શક્ય બન્યો છે અને આધુનિકીકરણને કારણે સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન પણ અસરકારક રીતે પાર પડ્યું હતું. ભારતે કેટલાક એવા સુધારાત્મક પગલાં લીધા છે જે હવે ફળ આપી રહ્યાં છે. દેશમાં હવામાનની દૃષ્ટિએ કેટલાક પડકારો જોવા મળ્યા હતા જેની કૃષિ વધ્યું ક્ષેત્ર પર નાટ્યાત્મક અસર જોવા મળી હતી. ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ અને ઉચ્ચ તાપમાન જોવા મળ્યું હતું. એશિયામાં થયેલા બદલાવની ભારત પર ચોક્કસપણે અસર જોવા મળી છે. શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો વધુ વોલેટાઇલ રહ્યાં છે. તદુપરાંત ચીનમાં પણ ફરીથી સ્લોડાઉન જોવા મળી રહ્યું છે જેને કારણે સમગ્ર એશિયા પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી છે.

શેર 2
અગાઉની પોસ્ટ
ખુશખબર / હવે પરિણીત લોકોની ઝોલી ભરશે સરકાર, એકાઉન્ટમાં દર મહિને જમા થશે 44,793 રૂપિયા
આગામી પોસ્ટ
શું તમે પણ સ્વેટર પહેલીને ઊંઘો છો? તો થઈ જાવો સાવધાન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ મોટું નુકશાન
gujarat paheredar

Related posts

TMC નેતાની કર્ણાટકના ધારાસભ્યોને અપીલ, કહ્યું- ભાજપમાં જોડાવું કરતા સારું છે…

gujarat paheredarMay 14, 2023

વોટ્સએપ પર આવી રહ્યું છે મોટું અપડેટ, ગ્રુપ કોલમાં એકસાથે જોડાઈ શકશે 31 લોકો

gujarat paheredarSeptember 18, 2023

અમેરિકામાં હિમવર્ષા વચ્ચે વાવાઝોડાને કારણે તીવ્ર ઠંડીમાં દેશના 60 ટકા લોકો ફસાયા, એક દિવસમાં 5000 ફ્લાઈટ રદ

gujarat paheredarDecember 24, 2022December 24, 2022

હવે સૂર્ય પણ દૂર નથી! ચંદ્રયાન-3 પછી ISRO એ આદિત્ય L1 લોન્ચ કર્યું, જાણો સંપૂર્ણ વિગતો

gujarat paheredarSeptember 2, 2023

કોણ છે નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ? પુત્રી પરકલાના સાદગીપૂર્ણ થયા લગ્ન

gujarat paheredarJune 9, 2023

જાણી લો / હવાઈ મુસાફરી કરો છો તો થઈ જાવ સાવધાન, આ આંકડા ચોકાવી દેશે

gujarat paheredarJune 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135299
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક