August 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ફ્લાઈટ
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • અબુધાબીથી કેરળ આવી રહેલી ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, પાછું ફર્યું પ્લેન
બ્રેકિંગ ન્યુઝવિદેશ

અબુધાબીથી કેરળ આવી રહેલી ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, પાછું ફર્યું પ્લેન

by gujarat paheredarFebruary 3, 20230
શેર 1

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીથી કેરળના કાલિકટ એરપોર્ટ પર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી, ત્યારબાદ વિમાન અબુ ધાબી પરત ફર્યું અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું.

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીથી કેરળના કાલિકટ એરપોર્ટ પર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી, ત્યારબાદ વિમાન અબુ ધાબી પરત ફર્યું અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું.

મળતી માહિતી અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX348 અબુ ધાબી એરપોર્ટથી કેરળના કાલિકટ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટના એન્જીન-1માં આગ લાગી ગયા બાદ એરક્રાફ્ટ અબુ ધાબી એરપોર્ટ પર પરત ફર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક ઓફ કરતા પહેલા પાયલોટે આ ખામીને ધ્યાનમાં લીધી ન હતી. આ વિમાનમાં 184 મુસાફરો છે. બધાએ સુરક્ષિત ઉતરાણ કર્યું છે.

Advertisement

DGCA એ જારી કર્યું નિવેદન 

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ પર DGCA દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AYC ઓપરેટિંગ ફ્લાઈટ IX 348 (અબુ ધાબી-કાલિકટ) ફ્લાઈટ દરમિયાન 1000 ફીટ પર પહોંચ્યું ત્યારે એન્જિન-1માં આગ લાગી, જેના કારણે ફ્લાઈટ પાછી ફરી ગઈ.”

30 જાન્યુઆરીએ પણ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી

આ પહેલા 30 જાન્યુઆરીએ રવિવારે રાત્રે શારજાહથી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી. આ અંગે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ અને તમામ મુસાફરોની સાથે ક્રૂ મેમ્બરને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય જાહેર કરવામાં આવી હતી.

18 જાન્યુઆરીએ વિસ્તારાની ફ્લાઇટમાં આવી હતી સમસ્યા 

બીજી તરફ 18 જાન્યુઆરીએ સિંગાપોરથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનને સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે પ્લેન સવારે 11 વાગે ટેકઓફ થયું હતું, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે પાઇલોટ્સે પ્લેનને સિંગાપોર પરત ખેંચી લીધું હતું.

શેર 1
અગાઉની પોસ્ટ
કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નઃ જેસલમેરમાં જબરદસ્ત તૈયારીઓ થઈ શરુ
આગામી પોસ્ટ
ગુજરાત વિધાનસભાનું સત્ર 23થી શરૂ થશે, મંત્રીઓને મુખ્યમંત્રીના વિભાગોના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી સોંપવામાં આવી
gujarat paheredar

Related posts

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

gujarat paheredarDecember 23, 2022

Apple Store : મુંબઈમાં ઓપન થયો ભારતનો પહેલો Apple Store, જુઓ તેની પહેલી ઝલક

gujarat paheredarApril 6, 2023

ટ્રીમ દાઢી, ટૂંકા વાળ અને સૂટ… બ્રિટન જતા જ નવા લુકમાં દેખાયા રાહુલ ગાંધી

gujarat paheredarMarch 1, 2023March 1, 2023

NCP-કોંગ્રેસના ગઠબંધનનો ભારે વિરોધ – સોદાબાજી નહીં ચાલે આ નારાઓથી ગૂંજી ઉઠ્યું કોંગ્રેસ ભવન

Prakash yadavNovember 15, 2022

બીજી સ્ત્રી સાથે રહેવા પર પતિને નહીં મળે છૂટાછેડા? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ મહત્ત્વનો નિર્ણય

gujarat paheredarSeptember 16, 2023

અમદાવાદ હીરાવાડી વિસ્તારમાં આગની ઘટના, વાયુવેગે પ્રસરે એ પહેલા 1 કલાક પાણીનો મારો ચલાવ્યો, 2 લોકો ફસાયા હતા

gujarat paheredarFebruary 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140837
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક