June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

by gujarat paheredarFebruary 12, 20230
શેર 1

વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
તુર્કી-સીરિયા ભૂકંપ મૃત્યુઆંક 30,000 ની નજીક; 85,000 થી વધુ ઘાયલ..
આગામી પોસ્ટ
કુંભારવાડા સર્કલ પાસે જેટકોના અંડરગ્રાઉન્ડ કેબલને લાખોનું નુકસાન થતાં પોલીસ ફરિયાદ
gujarat paheredar

Related posts

વડોદરા – રીક્ષા પલટી ખાતા, દારુની થઈ રેલમછેલ, 48 નંગ દારુની બોટલો જપ્ત કરાઈ

gujarat paheredarJanuary 11, 2023January 11, 2023

ગાંધીનગર – ઓબીસી અનામત બચાવો સમિતીના દ્વારા કેટલીક માગોને લઈને વિરોધ

gujarat paheredarAugust 23, 2023

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

gujarat paheredarFebruary 26, 2023

ઇસરી પોલીસ સ્ટેશનનું નવનિર્માણ ક્યારે…?? 12 વર્ષથી ક્વાટર્સમાં જ પોલીસ સ્ટેશનનું કામકાજ હંકારે રાખ્યું છે

gujarat paheredarSeptember 11, 2023

પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાઓ માટે સારા સમાચાર: હવે સીધાં માસ્ટર ડિગ્રી માટે મળશે પ્રવેશ

gujarat paheredarMay 23, 2023

સરકારની નવી યોજના! તમામ ટીવી ચેનલો મોબાઈલ પર ચાલી શકશે, જાણો વિગતો

gujarat paheredarAugust 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક