July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

કોલેસ્ટ્રોલ
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • કામનું / ફક્ત 2 રૂપિયામાં દૂર થઈ જશે કોલેસ્ટ્રોલની સમસ્યા, નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલ નીકળી જશે બહાર
બ્રેકિંગ ન્યુઝહેલ્થ અને ફિટનેસ

કામનું / ફક્ત 2 રૂપિયામાં દૂર થઈ જશે કોલેસ્ટ્રોલની સમસ્યા, નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલ નીકળી જશે બહાર

by gujarat paheredarFebruary 13, 20230
શેર 1

Reduce Bad Cholesterol: કોલેસ્ટ્રોલ એક મીણ જેવું દેખાતું તત્વ છે, જે લોહીમાં જોવા મળે છે. તે હેલ્ધી સેલ્સના નિર્માણમાં મદદ કરે છે, પરંતુ જો તેનું લેવલ નીચે આવે છે, તો જીવનનું જોખમ પણ રહે છે. નસોમાં કોલેસ્ટ્રોલમાંથી મુક્ત થતા ફેટી પદાર્થો જમા થવાના કારણે લોહીના ફ્લોમાં અવરોધ આવે છે. તેનાથી હ્રદયના રોગે, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ (LDL cholesterol) સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે, ભારતમાં 25-30 % શહેરી લોકો અને 15-20% ગ્રામીણ લોકો હાઈ કોલેસ્ટ્રોલથી પીડાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો એ ચિંતામાં છે કે, કોલેસ્ટ્રોલનું સ્તર કેવી રીતે ઘટાડવું ? આપને જણાવી દઈએ કે ખરાબ કોલેસ્ટ્રોલ અનહેલ્ધી ફૂડ (ફ્રાઈડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, વધુ ફેટવાળો ખોરાક વગેરે) થી વધે છે. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ વધારે છે, તો તમારે તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ અને દરરોજ 30-45 મિનિટ કસરત પણ કરવી જોઈએ. કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે દવાઓ પણ ઉપલબ્ધ છે, પરંતુ તે લેતા પહેલા, ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા

Advertisement

હાર્વર્ડ હેલ્થ મુજબ, ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવા માટે સ્ટેટીન દવાઓને તવજ્જો આપવામાં આવે છે. આ દવાની 10 ગોળીઓ 24 રૂપિયામાં મળી જાય છે, તેથી કોલેસ્ટ્રોલનું લેવલ 2.5 રૂપિયામાં ઘટાડી શકાય છે. આ દવાઓ ધીમે ધીમે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડશે અને તમે ફરી એકવાર કોલેસ્ટ્રોલ ફ્રી જીવન જીવી શકશો. જો કે ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા ન લેવી જોઈએ.

નોર્મલ કોલેસ્ટ્રોલ લેવલ

એલડીએલ અને એચડીએલ કોલેસ્ટ્રોલનું સંયુક્ત રીતે 200 mg/dL (મિલિગ્રામ પ્રતિ ડેસીલીટર) કરતા નોર્મલ લેવલ છે. 200 થી 239 mg/dL નું કોલેસ્ટ્રોલ લેવલ હાઈ બોર્ડર લાઈન હોય છે. 240 mg/dL અને તેથી ઉપરનું કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ હોય છે. આ લેવલમાં એથેરોસ્ક્લેરોસિસ, હૃદય રોગ અને હાર્ટ એટેક થવાનો જોખમ વધારે છે. તમારા કોલેસ્ટ્રોલના લેવલની હંમેશા તપાસ કરાવો અને તેને સામાન્ય શ્રેણીમાં રાખવાનો પ્રયાસ કરો.

શેર 1
અગાઉની પોસ્ટ
યુનિવર્સિટીમાં ત્રણ-ત્રણ વર્ષથી વિદ્યાર્થીને ટેબ્લેટ ફાળવ્યા નથી પણ બજેટ ફાળવાયું
આગામી પોસ્ટ
ઠંડી બાદ ગરમીની શરુઆત, આ સપ્તાહમાં 37 ડીગ્રી સુધી પહોંચશે પારો
gujarat paheredar

Related posts

કર્ણાટક ચૂંટણીને લઈ BJPમાં કાઉન્ટડાઉન શરૂ! પીએમ મોદી, અમિત શાહ અને અધ્યક્ષ નડ્ડાએ બનાવી રણનીતિ!

gujarat paheredarFebruary 19, 2023

વોટ્સએપમાં આવી રહ્યું છે વધુ એક શાનદાર ફીચર, નામ છે કોલ બેક, આ હશે ફાયદા

gujarat paheredarJune 16, 2023

અમરેલી ભુ માફીયાઓનો આતંક રેતી ચોરીમાં અમરેલી નંબર વન…વારંવાર રજૂઆત છતાં તંત્ર ચૂપ કેમ ?

gujarat paheredarJanuary 1, 2023

મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા લાડલી બહેના યોજનાનો સીએમએ કરાવ્યો પ્રારંભ, જાણો શું છે આ મોટી યોજના

gujarat paheredarMarch 6, 2023

IND Vs AUS: PM મોદીએ રોહિત શર્માને કેપ સોંપી, ત્યારબાદ કર્યું એવું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સહિત સ્ટીવ સ્મિથ થઈ ગયા ખુશ

gujarat paheredarMarch 9, 2023March 9, 2023

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ.

gujarat paheredarDecember 8, 2022December 8, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133012
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક