યુનિવર્સિટીમાં ત્રણ-ત્રણ વર્ષથી વિદ્યાર્થીને ટેબ્લેટ ફાળવ્યા નથી પણ બજેટ ફાળવાયું એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં સ્થગિત થઇ છે અને પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી પ્રવેશ ક૨ના૨ વિદ્યાર્થીને યોગ્ય અને ડિઝીટલ શિક્ષણ ગ્રેજ્યુએટ પણ થવા પામ્યા છે પરંતુ આ સુવિધાનો લાભ સ૨ળતાથી મળી રહે તે આશય સાથે સરકાર દ્વારા ટેબ્લેટ તેઓને મળી શક્યો નથી. એફવાયવાળાવિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયા અને માસ્ટર ડિગ્રી પણ મેળવી લેશે, યુનિ.નું તંત્ર ક્યારે જાગશે? વિદ્યાર્થીઓને વિવિધ વિષયના પુસ્તકો, એસઆઇમેન્ટ, સિલેબસ વગેરે અલગ અલગ રાખવાના બદલે ડિઝીટલ યુગમાં માત્ર એક ટેબ્લેટમાં સમાવી શકાય અને કોઇપણ સમયે તેનો સદ્ઉપયોગ કરી અભ્યાસ કાર્ય સરળ બનાવવા ટેબ્લેટ ઉત્તમ માધ્યમ સાબિત થયું છે અને વખતો વખત સરકારની ગ્રાન્ટમાંથી તેને અપડેઇટકરીવિતરણ કરાય છે. સામાન્ય રીતે એફવાયના વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ અપાય છે જેથી કોલેજના ત્રણ વર્ષ અને માસ્ટર ડિગ્રીમાં પણ ઉપયોગી બની શકે પરંતુ સરકારની આ યોજનાને પણ એરૂ આભડ્યો હોવાનું જણાય છે. કોરોના કાળના બે વર્ષ ઉપરાંત ચાલુ વર્ષે પણ એફવાયના વિદ્યાર્થીઓને યુનિ.માંથી ટેબ્લેટ ફાળવાયા નથી અને જે વિદ્યાર્થી એફવાયમાં હતા તે હાલ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી માસ્ટરમાં જશે તેઓને પણ આ સુવિધાનો લાભ મળ્યો નથી. જો કે, જાણવા મળ્યા મુજબ બજેટમાં ટેબ્લેટના નાણા ફાળવાયા છે પણડિઝીટલ ઇન્ડિયા..! વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ ફાળવાયા નથી. જ્યારે યુનિવર્સિટી દ્વારા વખતો વખત ડીમાન્ડ પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરી હોય તેવું જણાતું નથી. એક તરફ મોદી સરકાર ડીઝીટલ ઇન્ડિયાની વાતો કરે છે તો બીજી તરફ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ત્રણ-ત્રણ વર્ષ થવા છતાં ટેબ્લેટ અપાયા નથી કે આપવાના કોઇ એંધાણ પણ જણાતા નથી