May 17, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પરષોત્તમ સોલંકી
  • Home
  • દેશ
  • મંત્રી પરષોત્તમ સોલંકીના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો થશે પ્રારંભ
દેશબ્રેકિંગ ન્યુઝ

મંત્રી પરષોત્તમ સોલંકીના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો થશે પ્રારંભ

by gujarat paheredarFebruary 17, 20230
શેર 0

મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો તા. ૧૦ ફેબ્રુઆરીના પ્રારંભ

મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો તા. ૧૦ ફેબ્રુઆરીના પ્રારંભ તળાવો ઊંડા ઉતારવા, જળાશયોના ડી-શીલ્ટિંગ, રીપેરિંગ સહિતના કામો ૩૧મી મે સુધી થશે “પાણીના ટીપે ટીપામાંથી બને છે મહાસાગર, પાણીથી જ થાય છે જીવન ઉજાગર.” સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા.૧૭ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપર ખાતે રાજ્યના મત્સ્યોધ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્તે સવારે ૯.૩૦ કલાકે આ અભિયાનનો પ્રારંભ થશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. અત્રે નોંધનીય છે કે, આ સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. ગુજરાતમાં અનિયમિત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ-સ્તર નીચે ઉતરતા હોવાથી તેમજ ક્ષારયુક્ત-ફલોરાઈડવાળા પાણીથી ખેતી અને માનવજાતને થતા નુકસાનથી ઉગારવાના ઉપાય રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ૨૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે શરૂ થયું છે.રાજ્ય સરકારના જુદા જુદા ૬ વિભાગો એકસાથે મળીને આ અભિયાનના ઉદ્દેશ્ય પૂર્ણ કરવા જળ-સંચયને લગતા વિવિધ કામો લોકભાગીદારીથી કરે છે. આ અભિયાન અન્વયે ૨૦૨૩ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ડિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે.

શેર 0
અગાઉની પોસ્ટ
વડોદરા- ભગવાન શિવની 111 ફૂટની ઉંચી સુવર્ણ પ્રતિમાના શહેરીજનોને થયા દર્શન, શિવરાત્રીએ સીએમ કરશે અનાવરણ
આગામી પોસ્ટ
‘ઓવૈસીના મોંમાંથી નીકળે છે ઝેર, જિન્ના જતા રહ્યા પણ ઘણા વારસદારો બચ્યા છે’: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
gujarat paheredar

Related posts

PM મોદીએ તેમના જન્મદિવસે વિશ્વકર્મા યોજના શરૂ કરી, દેશને ‘યશોભૂમિ’ અર્પણ કરી

gujarat paheredarSeptember 17, 2023

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી

gujarat paheredarApril 14, 2023

ટાટા મોટર્સે ડિસેમ્બરમાં વ્હીકલનું જોરદાર કર્યું વેચાણ, સ્થાનિક વેચાણમાં કુલ 10%નો ઉછાળો

gujarat paheredarJanuary 2, 2023

પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્રારા હાથ સે હાથ જોડો પદયાત્રા કાઢવામા આવી

gujarat paheredarFebruary 18, 2023

પાકિસ્તાન થયું કંગાળ, 10000 રૂપિયાનો LPG સિલિન્ડર, ખુલ્લા સ્ટેડિયમમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા 30 હજાર બાળકો, હવે આગળ શું થશે?

gujarat paheredarJanuary 5, 2023

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 17 એકરમાં બાળનગરી, 11 લાખથી વધુ ફૂલછોડનો ગ્લો ગાર્ડન, લાઈટ સાઉન્ડ શો બનાવાયો.

gujarat paheredarDecember 15, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137783
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક