December 12, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

વેક્સિન
  • Home
  • ગુજરાત
  • વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં
ગુજરાતબ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

by gujarat paheredarJanuary 3, 20230
શેર 3

વડોદરામાં પણ વેક્સિનની અછત અન્ય જિલ્લાઓ અને શહેરોની જેમ જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં લોકો વેક્સિન લેવા માટે આવે છે પરંતુ તેમને વીલા મોંએ પાછા ફરવું પડશે.

વડોદરાના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનની અછત જોવા મળી છે. વડોદરામાં 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો છે જયાં વેક્સિનનો પુરતો જથ્થો જ નથી.  વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કા સેન્ટરો પર ખાવા પડી રહ્યા છે.

વડોદરામાં પણ વેક્સિનની અછત અન્ય જિલ્લાઓ અને શહેરોની જેમ જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં લોકો વેક્સિન લેવા માટે આવે છે પરંતુ તેમને વીલા મોંએ પાછા ફરવું પડશે. વેક્સિનની અછત રાજ્યભરમાં છે ત્યારે જ્યાં સુધી વેક્સિનનો જથ્થો નવો નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ લોકોની રહેશે.

Advertisement

ખાસ કરીને પ્રથમ અને બીજો ડોઝ લોકોએ લીધો છે ત્યારે ત્રીજા ડોઝ માટે લોકો વેક્સિન સેન્ટર સુધી પહોંચી રહ્યા છે. નવા ઓમિક્રોન વેરીયન્ટની દહેશત વચ્ચે વેક્સિનનો જથ્થો જ વડોદરામાં ખૂટી રહ્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારે વેક્સિન મંગાવી છે. પરંતુ અત્યારની પરિસ્થિના હિસાબથી વેક્સિન જ નથી. વડોદરામાં અર્બન હેલ્થ સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે શહેરના આવા 34 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન ખૂટી પડી છે જ્યારે 3 પીએચસી સેન્ટરો પર પણ વેક્સિન નથી. બેથી ત્રણ દિવસમાં વેક્સિન આવે તેવી શક્યતા છે.

અગાઉ આરોગ્ય મંત્રીએ થોડા દિવસ પહેલા વેક્સિનને લઈને જણાવ્યું હતું કે,  12 લાખ ડોઝ રસીના મંગાવવામાં આવ્યા છે. લોકોની ઉદાસીનતાના કારણે ત્રીજો ડોઝ નથી લેવાયો, ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તેને લઈને વ્યવસ્થા કરવામાં આવશે. ભારતની રસી સૌથી સારી સાબિત થઈ છે. રસીકરણ સારુ થવાથી દેશમાં સ્થિતિ સારી છે. તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ત્યારે હજુ સુધી ડોઝ આવ્યા નથી જેના કારણે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. લોકોને શહોરોની અંદર આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સહીતના શહેરોમાં પણ છે.

શેર 3
અગાઉની પોસ્ટ
લાલ નિશાન પર ખુલ્લું બજાર; સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે, નિફ્ટી 18200 ની નીચે
આગામી પોસ્ટ
સાવધાન.. ઓમિક્રોનનો ખતરનાક XBB વેરિઅન્ટ ભારતમાં ફલાઇ રહ્યો છે બમણી ગતીથી, INSACOGએ કર્યો ખુલાસો
gujarat paheredar

Related posts

“સચિન પાયલટની જેમ ડીકે શિવકુમારને પણ છેતરવા માંગે છે ગાંધી પરિવાર”, ભાજપના નેતા અમિત માલવીયએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

gujarat paheredarMay 18, 2023

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટી જીત અપાવવા શરુ કરી રણનિતી, શું કોંગ્રેસના દિગ્ગજો જોડાશે ભાજપમાં

gujarat paheredarJune 9, 2023

નીતીશને બનાવવામાં આવી શકે છે I.N.D.I.A.ના સંયોજક, વધી શકે છે વિપક્ષી ગઠબંધનનું જૂથ

gujarat paheredarAugust 25, 2023

અમદાવાદમાં ભગવંત માને કહ્યું, 75 લાખ ઘરોમાંથી 61 લાખ ઘરોમાં વીજળીનું બિલ જીરો આવ્યું

gujarat paheredarNovember 30, 2022

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની S.I.Tની રચના કરાઈ

gujarat paheredarMarch 5, 2023March 5, 2023

સેમિકંડકટરની મેન્યુફેકચરિંગ યુનિટ ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થાય તે ગૌરવની વાત

gujarat paheredarJuly 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134153
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક