July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પશ્ચિમ રેલવે
  • Home
  • દેશ
  • પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનનું કામ પૂર્ણ
દેશબ્રેકિંગ ન્યુઝ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનનું કામ પૂર્ણ

by gujarat paheredarFebruary 20, 20230
શેર 1

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનને કારણે હવે ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે. આ કારણોસર ટ્રેન નં.20938 દિલ્હી સરાય રોહિલ્લા– પોરબંદર એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંક્શન સ્ટેશનથી નીકળ્યા બાદ તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર અને ભાણવડ સ્ટેશને પહોંચશે અને તે મુજબ જ ઉપડશે. આ ટ્રેન હાલમાં પોરબંદર સ્ટેશને 9:00 કલાકે પહોંચે છે. જે સ્પીડ વધાર્યા બાદ પોરબંદર સ્ટેશને 8:25 કલાકે પહોંચશે. રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનનું કામ પૂર્ણ થવાને કારણે હવે ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ 23/02/2023થી તેના ગંતવ્ય સ્થાને પોરબંદર 35 મિનિટ વહેલા પહોંચશે. આ રીતે મુસાફરો લગભગ અડધો કલાક વહેલા પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનને કારણે હવે ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે. આ કારણોસર ટ્રેન નં.20938 દિલ્હી સરાય રોહિલ્લા– પોરબંદર એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંક્શન સ્ટેશનથી નીકળ્યા બાદ તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર અને ભાણવડ સ્ટેશને પહોંચશે અને તે મુજબ જ ઉપડશે. આ ટ્રેન હાલમાં પોરબંદર સ્ટેશને 9:00 કલાકે પહોંચે છે.  હવે ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ 23/02/2023થી તેના ગંતવ્ય સ્થાને પોરબંદર 35 મિનિટ વહેલા પહોંચશે. જે સ્પીડ વધાર્યા બાદ પોરબંદર સ્ટેશને 8:25 કલાકે પહોંચશે. રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
સ્વીટ ખાવાના શોખીન ગુજરાતીઓ માટે ડ્રાયફ્રૂટ્સ ગુલાબ જામુનની સરળ રેસિપી
આગામી પોસ્ટ
પૂર્વ આઈપીએસને બદનામ કરવાના કેસ મામલે અમદાવાદ પોલીસ કરશે તપાસ, જાણો શું હતો મામલો
gujarat paheredar

Related posts

પાકિસ્તાનમાં ફરી બર્બરતા, સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી હિંદુ મહિલા, ડોક્ટરોએ કર્યો ગેંગરેપ

gujarat paheredarSeptember 4, 2023

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ

gujarat paheredarMarch 7, 2023

કોવિડના નવા વેરિયન્ટ થી ગભરાશો નહીં : ડો. સુરેશ ગાંધી

gujarat paheredarDecember 28, 2022

એક મહાનગર પાલિકા અને 20 નગરપાલિકા મળીને કુલ 21 બેઠકો પર ભાજપનો વિજય

gujarat paheredarAugust 8, 2023

ગાંધીનગર ખાતે G 20 અંતર્ગત આજથી આપત્તિ વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

gujarat paheredarMarch 30, 2023

ગીતાપ્રેસ ગોરખપુરના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું- ‘મારી મુલાકાત વિરાસત અને વિકાસ બંને સાથે જોડાયેલી’

gujarat paheredarJuly 8, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક