February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

હાઈકોર્ટે
  • Home
  • ગુજરાત
  • મોરબી બ્રિજ દૂર્ધટના મામલે ગુજરાત હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, ઓરેવાએ કરવું પડશે આદેશનું પાલન
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

મોરબી બ્રિજ દૂર્ધટના મામલે ગુજરાત હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, ઓરેવાએ કરવું પડશે આદેશનું પાલન

by gujarat paheredarFebruary 22, 20230
શેર 1

મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો મૃતક પરીવારને વળતર મામલે આપવામાં આવ્યો છે. મૃતકના પરીવારને 10 લાખ વળતર આપવાનો આદેશ ઓરેવા ગ્રુપ કંપનીને આપવામાં આવ્યો છે.

મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો મૃતક પરીવારને વળતર મામલે આપવામાં આવ્યો છે. મૃતકના પરીવારને 10 લાખ વળતર આપવાનો આદેશ ઓરેવા ગ્રુપ કંપનીને આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં સતત સોમવારથી  સુનાવણી ચાલતી હતી ત્યારે આજે  બુધવારે ગુજરાત હાઈકોર્ટે મૃતક પરીવારને 10-10 વળતર આપવા તેમજ ઘાયલ પીડિતને 2-2 લાખ વળતર આપવા માટે આદેશ કર્યો છે.  રુપિયાથી ગયેલા જીવની કિંતન ના કરી શકાય તેમ પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું, આ સાથે વચગાળાનો આદેશ આપતા વળતરની સહાય ચુકવવા માટે કહ્યું છે. ઓરેવાએ કોર્ટના આદેશનું પાલન કરવું પડશે.

સમગ્ર દેશમાં હચમચાવનારી મોરબી કેબલ બ્રિજ દૂર્ઘટના બનતા ઓરેવા ગ્રુપ પર આંગળીઓ ચિંધવામાં આવી હતી. ઓરેવા ગ્રુપે જ બ્રિજનું સમારકામ કર્યું હતું ત્યારે ચાર્જસિટમાં જયસુખ પટેલનું નામ પણ મુખ્ય આરોપી તરીકે સામેલ છે ત્યારે કોર્ટે અત્યાર પુરતો વચગાળાનો આદેશ સહાય મામલે આપ્યો છે.

Advertisement

જયસુખ પટેલ તરફથી 5-5 લાખ વળતરની સહાયની હતી તૈયારી 

કોર્ટમાં મૃતક પરીવારને રુ. 5-5 લાખનું વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. ગઈકાલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી દૂર્ધટનામાં મૃતક પરીવારને 3.5 લાખ અને 1.5 લાખ ઘાયલ પીડિતોને ચૂકવવા માટે તૈયારી દર્શાવી હતી ત્યારે આજે 5 લાખના વળતરની તૈયારી દર્શાવ્યા બાદ વકીલ તરફથી એવું પણ રજૂઆત કરાઈ હતી કે, તેમની કેટલીક મર્યાદા છે. જો કે, હાઈકોર્ટ તરફથી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાતા 10-10 લાખ મૃતક પરીવારને ચુકવવા આદેશ આપવામાં આવ્યો છે.

 135 જેટલા લોકોનો જીવ ગયો
મોરબી દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો જીવ ગયો છે. ત્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમગ્ર દેશમાં કંપારી કરી દે તેવી હતી. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ મામલે સુઓમોટોનું સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીટની પણ ચરના કરવામાં આવી હતી. જેમાં જયસુખ પટેલ સહીતના તમામ આરોપીઓ અત્યારે જેલમાં છે.

શેર 1
અગાઉની પોસ્ટ
જો બાઇડનની યૂક્રેન મુલાકાતના એક દિવસ પછી રાષ્ટ્રપતિ પુતિનનું રશિયન સંસદમાં સંબોધન, જાણો શું કહ્યું?
આગામી પોસ્ટ
વિધાનસભા સત્ર પહેલા આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, અનુશાસનમાં રહેવા, વિપક્ષના સવાલોનો જવાબ આપવા રણનિતી
gujarat paheredar

Related posts

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: પ્રથમ યાદી જાહેર કર્યા બાદ AAPએ 60 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

gujarat paheredarApril 1, 2023

ગાંધીનગર – ભાજપ દ્વારા સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં મિલેટસ કાર્યક્રમ

gujarat paheredarApril 27, 2023

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

gujarat paheredarAugust 10, 2023

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધી બોલ્યા: “રાહુલ ગાંધી તમારા મગજમાં છે, મારા નહીં”

gujarat paheredarNovember 29, 2022

મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, આરોપ લગાવ્યો – આ રમખાણ નથી, ગુનાહિત હિંસા થઈ છે

gujarat paheredarApril 4, 2023

સુરતમાં ઝીંગા ઉદ્યોગ ફરી રોગની ચપેટમાં, ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગ ફેલાતા અંદાજિત રૂ. 100 કરોડનું નુકસાન થવાની ભીતિ

gujarat paheredarOctober 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક