April 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

અંગદાન
  • Home
  • ગુજરાત
  • નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

by gujarat paheredarFebruary 28, 20230
શેર 0

 

ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે ૧૬ અંગદાતા પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા ૪૭ કર્મીઓનું સન્માન કરાયું

અંગદાન કરનારા ૧૮ પરિવારો ઈશ્વરીય દૂતો સમાન, જેમણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું: ગૃહરાજયમંત્રી
ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન પ્રશંસા સહ અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના હસ્તે અંગદાન કરનાર ૧૬ પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા ૪૭ કર્મીઓનું સન્માન કરાયું કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સિવિલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કરી અંગદાનનું મહત્વ અને જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો.
                આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સિવિલ હોસ્પિટલ સાથે એક અલગ પ્રકારનો સંબધ રહ્યો છે, સિવિલના આંગણામાં સુખઃદુખની અનેક ઘટનાઓના સાક્ષી થયો છું, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર અંગદાન તરફ આગેકુચ કરી સીમાચિહ્નરૂપ કામગીરી કરી રહ્યું છે, જે સરાહનીય છે.
                છેલ્લા છ મહિનામાં ૧૮ પરિવારોએ સ્વજન બ્રેન ડેડ થવાના કિસ્સામાં સિવિલ હોસ્પિટલના સહયોગથી અંગદાન કર્યું છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, અંગદાતા પરિવારોની માનવસેવા શબ્દોમાં ન આંકી શકાય એટલી અમૂલ્ય છે. આ ૧૮ પરિવાર ઈશ્વરીય દૂતો છે,જેમણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે. દુ:ખની ઘડીમાં પણ સમયસર, યોગ્ય અને સાચો નિર્ણય લઈને અન્ય દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવામાં નિમિત્ત બન્યા છે એમ જણાવી તેમની હિંમત અને માનવસેવાની ભાવનાને બિરદાવી હતી. પોતાના સ્વજનોનું અંગદાન કરવા માટે તૈયાર થાય છે.આ પરિવારને રાજ્યના નાગરિક તરીકે વંદન કરું છું એમ તેમણે ઉમેર્યું હતું.
                  તેમણે પોલીસ વિભાગની ફરજની સરાહના કરતા ઉમેર્યું કે, દાનમાં મળેલા ઓર્ગનને એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રાન્સફર કરતા સમયે પ્રત્યેક ક્ષણ મહત્ત્વની હોય છે. જેમાં સમગ્ર રસ્તાને ક્લિયર કરીને ઓર્ગન લઈ જતા વાહન માટે ગ્રીન કોરિડોર બનાવી તમામ સિગ્નલ ગ્રીન કરી દેવામાં આવે છે, જેથી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલનું અંતર ટૂંકા સમયગાળામાં પહોંચી શકાય. ગ્રીન કોરિડોર માટે લોકલ ઓથોરિટી તેમજ પોલીસના કોઓર્ડિનેશન બદલ શહેર પોલિસ ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
અમેરિકામાં ફરીવાર ભારતવંશી લહેરાવશે પરચમ! ભારતીય મૂળના દર્શના પટેલ USમાં લડશે ચૂંટણી, જાણો સંપૂર્ણ માહિતી
આગામી પોસ્ટ
મોટા સમાચાર-PSIની ભરતીમાં મામલે ગૃહ વિભાગ કરી રહ્યું છે તપાસ, થશે મોટો ખુલાસો, જાણો શું છે મામલો
gujarat paheredar

Related posts

પાન કાર્ડ હાલના સમયમાં સૌથી મહત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ્સમાનું એક છે. પાન કાર્ડનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ કામોમાં થાય છે. બેંક ખાતું ખોલાવવું હોય, લોન લેવી હોય, 50,000 રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવું હોય કે ITR ફાઈલ કરવું હોય. આ તમામ કામોમાં પાન કાર્ડનો ઉપયોગ થાય છે. જેના કારણે પાન કાર્ડની સુરક્ષા પણ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે પાન કાર્ડનો દુરુપયોગ થતો હોય છે. આના દ્વારા ઘણી વખત નકલી લોન લેવાના સમાચાર પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તમારા પાન કાર્ડના ટ્રાન્ઝેક્શન ઇતિહાસ વિશે જાણવું જોઈએ. ચાલો જાણીએ તેને જાણવાની રીત. આ રીતે તમે PAN કાર્ડનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જાણી શકો જો તમે તમારા PAN કાર્ડનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જાણવા માગો છો, તો તમે તેને કેટલીક વેબસાઇટ્સ દ્વારા શોધી શકો છો. તમારા PAN કાર્ડની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જાણવા માટે સૌથી પહેલા તમે તેનાથી સંબંધિત વેબસાઇટ પર જાઓ. આ પછી તમારે ત્યાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. આ વિગતોમાં જન્મ તારીખ, ઈમેલ આઈડી, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાન કાર્ડ નંબરનો સમાવેશ થાય છે. આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરો. આ પછી તમે તમારા પાન કાર્ડનો ક્રેડિટ સ્કોર અથવા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જાણી શકશો. સાયબર ઠગ્સ તમને PAN દ્વારા છેતરી શકે તમને જણાવી દઈએ કે આજના સમયમાં સાયબર ક્રાઈમ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. જો તમે તમારું PAN કાર્ડ ઘણી જગ્યાએ શેર કર્યું છે તો સાયબર ઠગ્સ દ્વારા તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. સાયબર ઠગ તમારા PAN નો બેંક ખાતા ખોલાવવાથી લઈને નાણાકીય વ્યવહારો સુધી દુરુપયોગ કરી શકે છે. આવા ઘણા અહેવાલો પણ સામે આવ્યા છે કે ઠગ કોઈ પણ વ્યક્તિના આધાર અને પાન કાર્ડ દ્વારા નકલી લોન લઈ રહ્યા છે. આ સિવાય તમારા PAN નો દુરુપયોગ કરીને તમે લોન, ક્રેડિટ કાર્ડ પણ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે જો તમારા પાન કાર્ડનો દુરુપયોગ થયો છે, તો તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ, Incometax.intelenetglobal.com/pan/pan.asp પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.

gujarat paheredarFebruary 26, 2023

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

gujarat paheredarDecember 20, 2022

“ભાજપ કરે છે સરકારી એજન્સીઓનો દુરુપયોગ અને અમે નફરતના શહેરમાં ખોલી મોહબ્બતની દુકાન”: સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધી

gujarat paheredarMay 31, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTCની નવી 151 બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ

gujarat paheredarFebruary 13, 2023

આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો

gujarat paheredarDecember 2, 2022

પાકિસ્તાનમાં મોંઘવારીએ તોડી જનતાની કમર, 20 કિલો લોટનો ભાવ પહોંચ્યો અઢી હજાર

gujarat paheredarDecember 25, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137209
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક