June 18, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ભરૂચની દુર્વા મોદીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠ્યા વાહ ભાઈ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

ભરૂચની દુર્વા મોદીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠ્યા વાહ ભાઈ

by gujarat paheredarApril 21, 20230
શેર 0
ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભરૂચના મહેમાન બન્યા હતા. આજે મુખ્ય પ્રધાને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં હાજરી આપવા હેલિકોપ્ટર દ્વારા ભરૂચ પહોંચેલા ભુપેન્દ્ર પટેલ જીએનએફસી હેલિપેડ ખાતે પહોંચ્યા ત્યારે સીએમ સાથે એક બાળકી નજરે પડી હતી હતી તેજી સાથે થોડો સમય મુખ્ય પ્રધાને વાતચીત પણ કરી હતી. કાર્યક્રમ સ્થળે કાફલા સાથે રવાના થયેલા ભુપેન્દ્ર પટેલે આ 9 વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી. આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે.
ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતીસિંહ અટોદરિયા અને મહામંત્રી નિરલ પટેલના પ્રયત્નોથી ભરૂચના જીએનએફસી હેલિપેડ ખાતે મુખ્ય પ્રધાનને આવકાર આપનાર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે એક ૯ વર્ષની બાળકી દુર્વા અંકિત મોદી પણ નજરે પડી હતી. આ બાળકી ક્રમમાં સૌથી આખરે ઉભી હતી પણ આવકાર ઝીલતા આ બાળકી સુધી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેમનું ધ્યાન સૌથી વધુ ૯ વર્ષની દુર્વા મોદીએ ખેંચ્યું હતું. દુર્વાએ ભુપેન્દ્ર પટેલને કહ્યું હતું કે ” ૧૦૦ દિસવમાં આપણી સરકારે ગુજરાતની સમસ્યા દૂર કરી છે, આપના પગલે ચાલી હું સમાજ માટે ઉપયોગી કર્યો કરવા માંગુ છું.આપના મને આશીર્વાદ આપશો” દૂર્વાની આખી વાત સાંભળી પીઠ થપથપાવી સીએમ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા
દુર્વા આમતો અન્ય સામાન્ય બાળકો જેવીજ છે પણ તેણે નાનકડી ઉંમરમાં કેટલાક એવા કાર્ય કર્યા છે કે તે સરકારી કાર્યક્રમોથી લઈ ઘણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન પામી ચુકી છે.
દુર્વા નાનપણથી ગરીબ અને જરૂરિયાત બાળકોને લઈ ખુબ સંવેદનશીલ છે. દુર્વા મોદી હાલ માત્ર ૯ વર્ષની છે. આ બાળકી નાનપણથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો તરફ ખુબ સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે. આ સ્વભાવ તેણે પરિવારની દોરવણી કે પ્રોત્સાહનથી નહીં પણ કુદરતી મળ્યો છે. રસ્તા ઉપર ફરતા બાળકોને પોતાના અને નાના ભાઈના કપડાં ઉતારી પહેરાવી દેવા, ભીખ માંગતા નજરે પડતા બાળકો માટે શક્ય તેટલી મદદ કરવી અને પોતાના દરેક જન્મદિવસની ઉજવણીને ગરીબ બાળકોને સમર્પિત કરવાનો દુર્વા ઇતિહાસ ધરાવે છે.
દુર્વાએ રસ્તા ઉપર ફરી ૪૦ ગરીબ બાળકીઓ માટે સ્કૂલ ફી એકઠી કરી હતી
ગત વર્ષે કોરોનાકાળમાં ઘણા લોકોની આથી સ્થિતિ ડામાડોળ થઈ હતી. અંક્લેશ્વની કન્યાશાળામાં ૪૦ બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમા કરાવી શકાય ન હતા. આ બાબતે શાળાએ ડેટા શોધવાનું શરૂ કરતા દુર્વાએ ડોનેશન બોક્સ બનાવી રોડ ઉપર ફરી ૧ મહિનામાં ૪૦ વિદ્યાર્થીઓની એક નહીં પરંતુ ૨ વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી બાળકોને અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું.
કોરોનાકાળમાં પોલીસ સાથે બાળકો માટે કેમપેઇન ચલાવ્યું હતું
કોરોનકાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ્પ રહ્યા હતા. દુર્વાએ ટીવીમાં નિર્વસ્ત્ર બાળકોને જોયા હતા. શાળા અને મિત્રોનું ગ્રુપ બનાવી દરેક બાળકના ઘરેથી નવા કપડાં, ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ SOG ની મદદથી 100 થઈ વધુ બાળકોને આ ભેટ આપવામાંઆવી હતી. આ કેમપેઇન દુર્વાએ ઉપાડ્યું હતું જે ખુબ સફળ રહ્યું હતું.

શેર 0
અગાઉની પોસ્ટ
પુંછમાં સેનાના વાહન પર હુમલાની જવાબદારી PAFFએ લીધી, NIA કરશે તપાસ, આતંકીઓની શોધ ચાલુ
આગામી પોસ્ટ
ભાજપની માંઠી બેઠી: રાજકોટ મનપા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ આવ્યું સામે
gujarat paheredar

Related posts

રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દાહોદમાં આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત સાથે એક્શન મોડમાં

gujarat paheredarDecember 29, 2022

કોંગ્રેસે કહ્યું, ગુજરાતમાં મેડિકલ એજ્યુકેશન કરતા બીકોમ, બીએ, બીબીએ ભણવું વધારે મોંઘુ?, યુનિવર્સિટીની મોંઘી ફીના જાહેર કર્યા આંકડા

gujarat paheredarJune 2, 2023

શેર બજાર સંબંધિત નિયમોમાં SEBIએ કર્યો ફેરફાર, રોકાણ કરતા પહેલા આ સમાચાર અવશ્ય વાંચી લો

gujarat paheredarFebruary 17, 2023

યુપીના આ ગામમાં નથી થતું ‘હોલિકા દહન’, ભગવાન શિવ સાથે છે આનું કનેક્શન

gujarat paheredarMarch 8, 2023

CM મમતા બેનર્જીએ CPM-BJP પર કર્યો પ્રહાર, કહ્યું- ‘રામ-વામ’ એક થઈ ગયા

gujarat paheredarJanuary 3, 2023

અમદાવાદ – રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીએ ચૂકાદા બાદ કહી આ વાત

gujarat paheredarJuly 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138819
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક