July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

વડોદરા
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • વડોદરા: કોરોના મહામારીના કેસ વધતા તંત્ર એલર્ટ, સયાજી-ગોત્રી હોસ્પિટલમાં મેયરની સરપ્રાઇઝ વિઝીટ!
બ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

વડોદરા: કોરોના મહામારીના કેસ વધતા તંત્ર એલર્ટ, સયાજી-ગોત્રી હોસ્પિટલમાં મેયરની સરપ્રાઇઝ વિઝીટ!

by gujarat paheredarMarch 28, 20230
શેર 2

શહેર-જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી શહેર આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. રવિવારે વડોદરામાં 14 કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

વડોદરા શહેરમાં કમોસમી વરસાદ થયા પછી રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે કોરોના મહામારીએ પણ માથું ઊંચક્યું છે. શહેર-જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી શહેર આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. રવિવારે વડોદરામાં 14 કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

સોમવારેમાં કોરોના મહામારીના કેસ વધતા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલની મેયરે મુલાકાત લીધી હતી અને હોસ્પિટલોમાં કોરોના મહામારી સામે તંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. માહિતી મુજબ, સોમવારે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં વડોદરા મહાનગર સેવા સદનના મેયર નિલેશ રાઠોડ અને આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહ પહોંચ્યા હતા અને તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. જણાવી દઈએ કે, હાલ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નથી. પરંતુ, પૂર્વ  તૈયારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 25 જેટલા બેડ, વેન્ટિલેટર, દવાઓનો સ્ટોક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

મેયરે લોકોને સાવચેત રહેવા કરી અપીલ

ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધા પછી મેયરનો કાફલો સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો. જણાવી દઈએ કે, સયાજી હોસ્પિટલમાં રવિવારે કોરોનાના 14 જેટલા પોઝિટિવ દર્દી દાખલ હતા. આ દર્દીઓ માટે સયાજી હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તબીબો દ્વારા જૂની ગાઇડલાઇન મુજબ જ સારવાર કરાઈ રહી છે. મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ સાથે તેમણે લોકોને પણ સાવચેત રહેવા અને કોરોનાની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે.

શેર 2
અગાઉની પોસ્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ થયા
આગામી પોસ્ટ
વિદેશી દારૂની મોંઘી બોટલોમાં નકલી સસ્તો દારૂ ભરવાની ફેકટરી ઝડપાઈ ખેડૂતવાસના શખ્સની અટકાયત ઃ વિદશી દારૂ અને ખાલી બોટલો બરામત
gujarat paheredar

Related posts

ભારત પર મહાભારત: ઇન્ડિયા અને ભારતની ચર્ચામાં કૂદી પડ્યા બોલિવૂડ સ્ટાર્સ, કંગના રનૌતે જણાવી દીધો દેશના નામનો સંપૂર્ણ ઇતિહાસ

gujarat paheredarSeptember 6, 2023

વાસ્તુ ટિપ્સ: આ દિશામાં બેસીને પૂજા કરવી માનવામાં આવે છે શુભ, ભૂલથી પણ ન કરો આ ભૂલો

gujarat paheredarMarch 25, 2023March 25, 2023

પાકિસ્તાનના રક્ષા મંત્રીનું મોટુ નિવેદન! કહ્યું- દેશ નાદાર, આતંકવાદ આપણું મુકદ્દર!

gujarat paheredarFebruary 20, 2023

કંગાળ પાકિસ્તાનની ગરીબ વિચારસરણી, વિંગ કમાન્ડર અભિનંદનને ચા આપવાનું બિલ જારી કર્યું

gujarat paheredarMarch 2, 2023

દરરોજ સુતા પહેલા ચહેરા પર નારીયેળ તેલ લગાવવાના ફાયદાઓ વિશે તમે પણ જાણો

gujarat paheredarJune 15, 2023

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા ભાજપને રામે રામ કહ્યા

gujarat paheredarNovember 18, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક