ભાવનગર મહાનગર અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજા, ભાવનગર મહાનગર મંત્રી અરવિંદભાઈ રાઠોડ, બજરંગ દળ સહ સંયોજક જયભાઈ ટાકોલીયા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૫૧ બજરંગીઓએ ત્રિશુલ દિક્ષા લીધી હતી. આ કાર્યક્રમમાં સંત કિરણદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ ત્રિશુલ દીક્ષાર્થીને પ્રતિજ્ઞા સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંગઠન મંત્રી કીરીટભાઈ મિસ્ત્રી દ્વારા લેવડાવવામાં આવી હતી.
ભાવનગરમાં ૧૫૧બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા લીધી : શૌર્ય સંચલન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા રવિવારે શ્રી ભવનાથ મહાદેવ મંદિર, ચિત્રા બેન્ક કોલોની ખાતે સામુહીક ત્રીશુલ દિક્ષાંત અને શોર્ય સંચલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટય કરીને સંત કિરણદાસ બાપુ (હનુમાન મઢી, હાદાનગર) ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંગઠન મંત્રી કીરીટભાઈ મિસ્ત્રી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સંજયભાઈ મકવાણા, ભાવનગર વિભાગ મંત્રી જગદિશભાઈ રૈયાણી, ભાવનગર મહાનગર અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજા, ભાવનગર મહાનગર મંત્રી અરવિંદભાઈ રાઠોડ, બજરંગ દળ સહ સંયોજક જયભાઈ ટાકોલીયા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૫૧ બજરંગીઓએ ત્રિશુલ દિક્ષા લીધી હતી. આ કાર્યક્રમમાં સંત કિરણદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ ત્રિશુલ દીક્ષાર્થીને પ્રતિજ્ઞા સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંગઠન મંત્રી કીરીટભાઈ મિસ્ત્રી દ્વારા લેવડાવવામાં આવી હતી.ભાવનગર મહાનગર અધ્યક્ષ ચંદ્રસિંહ જાડેજા, ભાવનગર મહાનગર મંત્રી અરવિંદભાઈ રાઠોડ, બજરંગ દળ સહ સંયોજક જયભાઈ ટાકોલીયા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૫૧ બજરંગીઓએ ત્રિશુલ દિક્ષા લીધી હતી. આ કાર્યક્રમમાં સંત કિરણદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ ત્રિશુલ દીક્ષાર્થીને પ્રતિજ્ઞા સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંગઠન મંત્રી કીરીટભાઈ મિસ્ત્રી દ્વારા લેવડાવવામાં આવી હતી.