May 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • અમેરિકામાં 60 વાવાઝોડાએ મચાવી તબાહી, 8 કરોડ લોકો પ્રભાવિત, કટોકટી લાદી, 25થી વધુ લોકોના મોત!
બ્રેકિંગ ન્યુઝવિદેશ

અમેરિકામાં 60 વાવાઝોડાએ મચાવી તબાહી, 8 કરોડ લોકો પ્રભાવિત, કટોકટી લાદી, 25થી વધુ લોકોના મોત!

by gujarat paheredarApril 3, 20230
શેર 2

અહીં સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં વાવાઝોડાને કારણે બગડેલી પરિસ્થિતિમાં ડઝનેક લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આપત્તિ સંબંધિત ઘટનાઓમાં ઘણા લોકોના મોત થયા છે.

અમેરિકામાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. માહિતી મુજબ,અત્યાર સુધીમાં યુએસના કુલ 7 રાજ્યોમાં લગભગ 60 તોફાન આવ્યા છે, જેના કારણે કરોડો લોકોના જનજીવનને અસર થઈ છે. વિવિધ સ્થળોએ વીજ થાંભલા તૂટી ગયા છે અને હજારો વૃક્ષો પણ ધરાશાયી થયા છે. વાવાઝોડાને કારણે મોટી સંખ્યામાં મકાનો ધરાશાયી થયા છે. તે જ સમયે, વીજ પુરવઠો નિષ્ફળ થવાને કારણે લાખો લોકો અંધારામાં છે.

Advertisement

એક મીડિયા અહેવાલ મુજબ, શુક્રવાર અને શનિવારે અમેરિકામાં ડઝનેક ખતરનાક ચક્રવાત આવ્યા હતા, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો ફસાયા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અમેરિકાના દક્ષિણ અને મધ્ય પશ્ચિમના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી લાદવી પડી છે. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડા અને ચક્રવાત તબાહી મચાવી રહ્યા છે.
    
લિટલ રોક વિસ્તારમાં મોટું નુકસાન 

અહીં સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં વાવાઝોડાને કારણે બગડેલી પરિસ્થિતિમાં ડઝનેક લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આપત્તિ સંબંધિત ઘટનાઓમાં ઘણા લોકોના મોત થયા છે. કેલિફોર્નિયાના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે, ત્યાંથી લોકોને બચાવવા માટે રાહત-આપત્તિ દળો બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. જણાવી દઈએ કે અમેરિકામાં ટૉર્નેડો આવે છે, જેને ભારતમાં વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે. આમાં જાનહાનિ ઓછી હોય છે, પરંતુ જાનમાલનું મોટું નુકસાન થાય છે. તાજેતરમાં કેલિફોર્નિયામાં ચક્રવાતી તોફાન આવ્યું ત્યારે અબજો ડોલરનું નુકસાન થયું હતું.

વીજળી બંધ, હજારો લોકો અંધારામાં

હવે અમેરિકાના 8 રાજ્યોમાં આવેલા તોફાને લગભગ 80 મિલિયન લોકોના જીવનને અસર કરી છે. અમેરિકાના ટેનેસી, અર્કાન્સાસ અને ઇલિનૉસમાં ડઝનથી વધુ લોકોના મોત થયા છે. એકલા અર્કાન્સાસમાં 2600 ઈમારતોને નુકસાન થયું છે. પાવરહાઉસ ધ્વસ્ત થઈ ગયા છે, જેના કારણે હજારો લોકોએ ક્ષતિગ્રસ્ત મકાનોમાં અંધારામાં દિવસ અને રાત વિતાવી પડી રહી છે.

શેર 2
અગાઉની પોસ્ટ
PM મોદીની ‘સોપારી’ વાળી ટિપ્પણી પર કપિલે આપી પ્રતિક્રિયા, કહ્યું- તેમના નામ આપો, અમે કેસ કરીશું…
આગામી પોસ્ટ
BJPએ જાહેર કર્યો ‘કોંગ્રેસ ફાઇલ્સ’ વીડિયો, કોલસા, 2-G સ્પેક્ટ્રમ સહિતના વિવિધ કૌભાંડો થકી 4.82 લાખ કરોડના ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ
gujarat paheredar

Related posts

કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી

gujarat paheredarDecember 19, 2022

‘ભારત પાસેથી કંઈક શીખો’, ચીને મિત્ર પાકિસ્તાનને આપી સલાહ, ગુજરાતના વિકાસ મોડલનો પણ કર્યો ઉલ્લેખ

gujarat paheredarAugust 18, 2023

કોઇ કોઇનું નથી : જશુ પટેલના કૉંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર, તમામ લોકો એક જ લાઈનના, લોકોની સેવા કરવાનો નિર્ણય

gujarat paheredarNovember 19, 2022

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

gujarat paheredarJuly 31, 2023

PM મોદી જ કરશે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી, ઠપકો પણ આપ્યો

gujarat paheredarMay 26, 2023

પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા પ્રધાનોને અભિનંદન આપ્યા, ટ્વીટ કરી આપી શુભેચ્છા

gujarat paheredarDecember 12, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137464
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક