July 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • BJPએ જાહેર કર્યો ‘કોંગ્રેસ ફાઇલ્સ’ વીડિયો, કોલસા, 2-G સ્પેક્ટ્રમ સહિતના વિવિધ કૌભાંડો થકી 4.82 લાખ કરોડના ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

BJPએ જાહેર કર્યો ‘કોંગ્રેસ ફાઇલ્સ’ વીડિયો, કોલસા, 2-G સ્પેક્ટ્રમ સહિતના વિવિધ કૌભાંડો થકી 4.82 લાખ કરોડના ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

by gujarat paheredarApril 3, 20230
શેર 4

આરોપ છે કે યુપીએ સરકાર દરમિયાન 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ એટલા પૈસા છે કે બોલતા જીભ પણ અચકાય છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ‘કોંગ્રેસ ફાઇલ્સ’ નામની શ્રેણી શરૂ કરી છે. આ વીડિયો સીરિઝમાં કોંગ્રેસ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પ્રથમ શ્રેણીમાં ભાજપે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કથિત કૌભાંડોનો ઉલ્લેખ કર્યો છે. આરોપ છે કે યુપીએ સરકાર દરમિયાન 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ એટલા પૈસા છે કે બોલતા જીભ પણ અચકાય છે.

Advertisement

BJPએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો

ભાજપ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે જનતાની મહેનતની કમાણીમાંથી 48 ટ્રિલિયન 20 અબજ 69 કરોડ રૂપિયા લૂંટી લીધા છે. આ દરમિયાન કોલસાથી લઈને 2-જી અને કોમનવેલ્થ કૌભાંડનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે 48 ટ્રિલિયન 20 અબજ 69 કરોડ રૂપિયાથી દેશની સુરક્ષાથી લઈને પ્રગતિ સુધીના ઘણા કામ થઈ શક્યા હોત.

https://publish.twitter.com/?url=https://twitter.com/BJP4India/status/1642353659714387969

‘કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચારની દેશે કિંમત ચૂકવવી પડી છે’ 

આ રકમમાં 24 INS વિક્રાંત, 300 રાફેલ એરક્રાફ્ટ અને 1000 મંગળ મિશન બનાવી શકાય છે અથવા ખરીદી શકાય છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચારની દેશને મોટી કિંમત ચૂકવવી પડી છે અને કોંગ્રેસને કારણે આપણો દેશ પ્રગતિ અને વિકાસના પંથે પાછળ રહી ગયો છે. ભાજપે કોંગ્રેસ સરકારના 10 વર્ષની વાત કરી, જેમાં અગસ્તા વેસ્ટલેન્ડના સીઈઓ પર લાંચ આપવાનો આરોપ લાગ્યો હતો. VVIP હેલિકોપ્ટર ખરીદીમાં 350 કરોડની લાંચનો આરોપ હતો. આ સિવાય એક લાખ 86 હજાર કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ, એક કરોડ 76 લાખ કરોડ રૂપિયાના 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

‘કોંગ્રેસની સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સરકાર’

આ સાથે જ લગભગ 10 હજાર કરોડનું મનરેગા કૌભાંડ, 70 હજાર કરોડનું કોમનવેલ્થ કૌભાંડ અને ઈટાલીથી હેલિકોપ્ટર ડીલમાં 362 કરોડની લાંચ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસની સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સરકાર બની ગઈ છે, પરંતુ મનમોહન સિંહ મૌન રહ્યા. વીડિયોના અંતમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ માત્ર કોંગ્રેસના કૌભાંડોની ઝાંખી છે, ચિત્ર આવવાનું બાકી છે’. કોંગ્રેસ મીન્સ કરપ્શનના આગામી એપિસોડમાં જુઓ-પેઇન્ટિંગની કિંમત 2 કરોડ રૂપિયા હતી, તે બે કરોડ માટે ગાંધી પરિવાર પણ ધમકીઓનો ઉપયોગ કરી રહ્યો હતો.

શેર 4
અગાઉની પોસ્ટ
અમેરિકામાં 60 વાવાઝોડાએ મચાવી તબાહી, 8 કરોડ લોકો પ્રભાવિત, કટોકટી લાદી, 25થી વધુ લોકોના મોત!
આગામી પોસ્ટ
બિહારમાં અમિત શાહની ગર્જના, કહ્યું- તોફાનીઓને ઊંધા માથે લટકાવીને સીધા કરીશું! જાણો બીજું શું કહ્યું ગૃહમંત્રીએ
gujarat paheredar

Related posts

AMC દ્વારા શહેરનાં 7 ઝોનમાં આવેલા વિવિધ લોકેશનોની સફાઈ કરી 114.58 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તે કચરાનો આખરી નિકાલ કરવામાં આવ્યો

gujarat paheredarOctober 30, 2023

સુરત- પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મનપા કરી રહી છે, જેમાં દેશનું પ્રથમ શહેર બનશે સુરત- પાટીલ

gujarat paheredarJuly 14, 2023

પીએમ મોદી સતત વધારી રહ્યા છે ઇઝરાયેલ સાથે મિત્રતા, વધી ગઈ ચીન અને પાકિસ્તાનની ચિંતા

gujarat paheredarMay 10, 2023

સુરત – રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ માનહાની કેસમાં મળ્યા જામીન, કોર્ટમાં રાહુલ ગાંધીએ કહી આ વાત

gujarat paheredarMarch 23, 2023

વાવઝોડા બાદ સ્થિતિને પૂર્વવત કરવા તથા આરોગ્ય તેમજ ભોજન-પાણીની વ્યવસ્થા મુદે આયોજન કરવા કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન સાથે સૂચના આપી

gujarat paheredarJune 13, 2023

વાત કરવાની ના પાડી તો ફ્લાઈટથી પહોંચ્યો યુવતીના ઘરે… 51 વાર સ્ક્રુડ્રાઈવર મારીને કરી હત્યા

gujarat paheredarDecember 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140061
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક