April 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • ખુશખબર / SBIના કરોડો ગ્રાહકોની લાગી લોટરી, બેંક દરેક ગ્રાહકને આપી રહી છે 57,000 રૂપિયા
બિઝનેસ

ખુશખબર / SBIના કરોડો ગ્રાહકોની લાગી લોટરી, બેંક દરેક ગ્રાહકને આપી રહી છે 57,000 રૂપિયા

by AdminApril 18, 20230
શેર 1

State Bank Of India: સ્ટેટ બેંક (SBI Account) માં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે. જો તમારું પણ દેશની આ સરકારી બેંકમાં ખાતું છે, તો હવે બેંક તમને પૂરા 57,000 રૂપિયા આપી રહી છે. હા… બેંક દ્વારા ગ્રાહકોને સમયાંતરે ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. હવે તમારી પાસે પણ આ રૂપિયા મેળવવાની તક છે.

જો તમે પણ એસબીઆઈમાં આરડી કરાવો છો તો તમને પૂરા 57,658 રૂપિયા એક્સ્ટ્રા મળશે. ચાલો તમને જણાવીએ કેવી રીતે

Advertisement

મળશે 57,658 રૂપિયા

આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (Recurring Deposit Scheme) એક એવી સ્કીમ છે જેમાં દર મહિને તમારા ખાતામાંથી રૂપિયા કપાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 5 વર્ષ માટે દર મહિને 5 હજાર રૂપિયાની આરડી કરી છે અને તમને 6.75%ના દરે વ્યાજ મળી રહ્યું છે, તો આ મુજબ તમને મેચ્યોરિટી પર  57 હજાર 658 રૂપિયા વધારાના મળશે.

5 વર્ષમાં 3 લાખ રૂપિયા કરવા પડશે જમા

આપને જણાવી દઈએ કે, 5 વર્ષમાં તમારું રોકાણ દર મહિને 5000 રૂપિયાના હિસાબે 3 લાખ રૂપિયા થશે, પરંતુ મેચ્યોરિટી પર તમને પૂરા 3 લાખ 57 હજાર 658 રૂપિયા મળશે. તેમાંથી 3 લાખ રૂપિયા તમારી રોકાણની રકમ હશે અને 57 હજાર 658 રૂપિયા વ્યાજની રકમ હશે.

વરિષ્ઠ નાગરિકોને કેટલો મળી રહ્યો છે લાભ ?

આપને જણાવી દઈએ કે, SBI વરિષ્ઠ નાગરિકોને રિકરિંગ ડિપોઝિટ પર સામાન્ય ગ્રાહકો કરતાં વધુ વ્યાજનો લાભ આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આરડી સ્કીમમાં રોકાણ કરે છે, તો તેને 6.75 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજનો લાભ મળે છે.

કેટલા મહિના માટે કરી શકો છો રોકાણ ?

તમે એસબીઆઈમાં 12 મહિનાથી 120 મહિના સુધી આરડી કરાવી શકો છો. આમાં, તમે ઓછામાં ઓછા 100 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. તમે SBIની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને માત્ર 1 હજાર રૂપિયા જમા કરાવી શકો છો. તે તમારા પર નિર્ભર કરે છે કે તમે દર મહિને કેટલા રૂપિયા જમા કરાવવા માગો છો.

શેર 1
અગાઉની પોસ્ટ
લોકસભાની તૈયારીઓ-મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આ જિલ્લામાં કાર્યકર્તા સાથેનો સંપર્ક-સંવાદ કાર્યક્રમ 19મીથી શરુ
આગામી પોસ્ટ
SRH Vs MI: હેરી બ્રુકથી લઈને પીયૂષ ચાવલા સુધી, આ પાંચ ખેલાડીઓ હૈદરાબાદ-મુંબઈ મેચમાં બની શકે છે મેચ વિનર
Admin

Related posts

Business Idea: ફિટનેસના આ મંત્રથી થશે બમ્પર કમાણી, કોરોનાકાળથી ડિમાંડ વધી

gujarat paheredarJanuary 7, 2023

Bitcoin Prices: આ વર્ષે બિટકોઈનની કિંમતમાં 80%નો વધારો, કિંમત $30,000 સુધી પહોંચી, જાણો શા માટે આવી રહી છે તેજી?

AdminApril 13, 2023

ઉનાળા માટે એકદમ પરફેક્ટ છે આ બિઝનેસ, બમણી થઈ જાય છે માગ: શિયાળામાં પણ નહીં થાય નુકસાન

gujarat paheredarApril 2, 2023

Starlink India Launch: અબજોપતિઓનો ‘મહાજંગ’! ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રીના કારણે એલોન મસ્ક મુકેશ અંબાણી સાથે જોરદાર કોમ્પિટિશન

gujarat paheredarJune 25, 2023

ઈન્કમટેક્સ ભરતા તમને પણ મળી શકે છે ટેક્સમાંથી બચત, આ બાબતોનું રાખો ધ્યાન

gujarat paheredarJuly 22, 2023

દેશના 15.5 લાખ હવાઈ મુસાફરોને મળશે 597 કરોડ રૂપિયા પાછા, જાણો કોને થશે આ નિર્ણયનો ફાયદો

gujarat paheredarAugust 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137210
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક