વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પાંજરામાં પૂરાયો છે ઃ CR પાટીલ ભાવનગરમાં ડમીકાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે યુવરાજસિહં પર નિશાન ટાકયું
વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પાંજરામાં પૂરાયો છે ઃ CR પાટીલ ભાવનગરમાં ડમીકાંડ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખે યુવરાજસિહં પર નિશાન ટાકયું ભાવનગરના ૩૦૧માં સ્થાપના દિવસ નિમિતે ભાવનગર આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ડેમીકાંડ અને યુવરાજસિંહને લઈ મોટું નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે પણ કરવામાં આવશે. પરંતુ, એનો યુવરાજસિંહનું નામ લીધા વિના કહ્યું મતલબ એ નથી કે, સાચી માહિતી હતું કે, આખા દેશે જોયું છે કે, જે આપવાની સાથે અન્ય ગુનેગારો સાથે વ્યક્તિ પોતે કૌભાંડ ખુલ્લા કરવાની સેટલમેન્ટ કરી લેવામાં આવે. વાત કરતો હતો તે પોતે આજે પાંજરામાં પૂરાયો છે અને કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. આ મામલામાં પાટીલે કહ્યું હતું કે, સ્વભાવિક રીતે પેપરલીક અને ડમી ઉમેદવારની માહિતી પોલીસ અને પત્રકારોને મળતી હોય છે. તેના બદલે આખા રાજ્યમાં કોઈ ડમી તરીકે પરીક્ષા આપવા જાય, પેપર લીક થાય ત્યારે સૌથી પહેલી બાતમી એ વ્યકિતને મળતી હતી. ત્યારે પોલીસ પાસે પણ જે માહિતીના સ્રોત આવતા હોય તે ગુનેગાર પાસેથી જ આવતા હોય છે. ત્યારે આરોપીના સ્રોત પણ કોઈને યુવરાજસિંહ દ્વારા લેવામાં આવેલા રાજનેતાઓના નામને લઈ પણ પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતમાં નિવેદન કરતા કહેવામાં આવ્યું હતું કે, ડુમીકાંડ મામલે જે સાચી માહિતી મળી એ બાબતે કામગીરી કરવામાં આવી છે અને હજી કોઈ ગુના સાથે જોડાયેલા હતા. નિર્દોષ લોકોને દબાવ્યા હોવાના અને કેટલાક દોષી લોકોને બચાવવાનું પ્રોમિસ કરી મોટી રકમ રોકડમાં લીધા હોવાના પુરાવા પોલીસે કબજે કર્યાં છે. આ તપાસમાં હજુ પણ એમની સાથે જોડાયેલા ઘણા બધા લોકોને પોલીસ શોધી કાઢશે અને એમને યોગ્ય સજા આપશે.એમને નામ લીધા એ એમનો અધિકાર છે. પરંતુ, નામ લેવાની સાથે પુરાવા આપવાની પણ એમની ફરજ છે. પોતાના બચાવ માટે કોઈપણ વ્યકિતનું નામ લઈને બચવાનો પ્રયાસ કરવો એ યોગ્ય નથી. એમને જે પણ નામ આપ્યા છે તેની પોલીસ તપાસ કરશે. પોલીસે જાહેર પણ કર્યું છે કે, જે નામ એમને જાહેરમાં આપ્યા છે એવું એકપણ નામ એમણે પોલીસને આપેલા નિવેદનમાં આપ્યું નથી. લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રય. આમાં સફળ નથી થવાનો. નોંધનીય છે કે, યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી તે પહેલા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણી, આસિત વોરા સહિતના રાજકીય વ્યક્તિઓના નામ લીધા હતા. આ ઉપરાંત તેઓની પાસે વધુ ૩૦ નામ પણ હોવાની વાત કરી હતી.