March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • મનોરંજન
  • The Kerala Story ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવો, જજ સાહેબ! કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ
મનોરંજન

The Kerala Story ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવો, જજ સાહેબ! કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ

by gujarat paheredarMay 10, 20230
શેર 1

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા કેરળ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને આ મામલાની વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી, જેના પગલે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે 15 મેના રોજ સુનાવણી કરવાનું કહ્યું છે. 5 મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.

‘ફિલ્મ સમાજમાં સાંપ્રદાયિકતા અને સંઘર્ષ કેવી રીતે ઊભી કરશે?’

Advertisement

કેરળનો બિનસાંપ્રદાયિક સમાજ આ ફિલ્મને જેમ છે તેમ સ્વીકારશે તેવું ભારપૂર્વક જણાવતા કેરળ હાઈકોર્ટે અરજદારોને પૂછ્યું કે, ફિલ્મ, જે કાલ્પનિક છે અને ઇતિહાસ નથી, તે સમાજમાં સાંપ્રદાયિકતા અને સંઘર્ષ કેવી રીતે પેદા કરશે. કોર્ટ એ પણ જાણવા માગે છે કે શું આખું ટ્રેલર સમાજ વિરુદ્ધ છે.

“ટ્રેલરમાં શું અપમાનજનક હતું?”

કોર્ટે ફિલ્મના સેન્સર સર્ટિફિકેટને રદ કરવાની માગ કરતી અરજીઓની બેચ પર વિચારણા કરતી વખતે કહ્યું હતું કે, “ફિલ્મના માત્ર સ્ક્રીનિંગથી કોઈ ફાયદો થશે નહીં.” ફિલ્મનું ટીઝર નવેમ્બરમાં રિલીઝ થયું હતું. ફિલ્મમાં વાંધાજનક શું હતું? અલ્લાહ જ ઈશ્વર છે એમ કહેવામાં ખોટું શું છે? દેશ નાગરિકોને તેમના ધર્મ અને ભગવાનને અનુસરવાનો અને પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ટ્રેલરમાં શું અપમાનજનક હતું?”

‘ધ કેરલા સ્ટોરી’ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ‘ધ કેરલા સ્ટોરી’ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ એક આતંકવાદી કાવતરા પર આધારિત છે. આ ફિલ્મ આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે.

શેર 1
અગાઉની પોસ્ટ
મુકેશ અંબાણી ફરી ઝકરબર્ગથી નિકળ્યા આગળ, પરંતુ ગૌતમ અદાણી બે સ્થાન નીચે સરક્યાં
આગામી પોસ્ટ
સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા સુરત શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમાપન .
gujarat paheredar

Related posts

પરિણીતિ-રાઘવ વેડિંગઃ નવરાજ હંસે પરિણીતિ-રાઘવની સંગીત સેરેમનીમાં રંગ જમાવ્યો, વાયરલ થઈ તસવીરો

gujarat paheredarSeptember 24, 2023

શાહિદ કપુરથી તેના સૌતેલા પિતાને લાગતો હતો ડર, ખુદ્દ હકિકતનો ખુલાસો કર્યો…

gujarat paheredarJune 25, 2023

ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો

AdminMarch 30, 2022

બૉલિવૂડની ખૂબસુરત અભિનેત્રી આલિયા ફરી એકવાર એરપોર્ટ પર કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી

gujarat paheredarApril 25, 2023

Bobby Deol on His Failure: બોબી દેઓલે વર્ષો પછી ફ્લોપ ફિલ્મો પર કર્યો ખુલાસો, કહ્યું- કોઈએ તેને ગંભીરતાથી નથી લીધું…

gujarat paheredarApril 11, 2023

હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં સની અને બોબી દેઓલ રહ્યા ગેરહાજર, અટકળો બાદ હવે આ કારણ આવ્યું સામે!

gujarat paheredarOctober 17, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136288
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક