સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા સુરત શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમાપન ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પુર્ણ કૃપાથી તથા સુરત વાસી શ્રી નારાયણમુનિદેવ ની અમિષ્ટી થીક સ્ટોલ તથા પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ તથા બગસરા નિવાસી પૂ.સદ સ્વામીશ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી ની શુભ પ્રેરણાથી સત્સંગ સંત સમાગમ ભગવદ્ કથા વાર્તા સત્સંગ નું વિશેષ પોષણ મળે એવા હેતુથી સમ દિનાત્મક શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેના વકતાપદે પૂ સ્વામીશ્રી વિવેક સ્વરૂપ દાસજી સંગીતનાં મધુર કલરવ સાથે કથામૃત નુ રસપાન કરાવેલ આ મહોત્સવ ની સાથે સાથે રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ ચક્ષુ નિદાન કેમ્પ વ્યસન મુક્તિ વગેરે કાર્યક્રમો નુ આયોજન કરેલ હતું આ મહોત્સવમાં આવી ગ સહ પરિવાર સાથે હરીભક્તો એ કથાનો લાભ લીધો હતો કથા દરમિયાન વિવિધ પ્રસંગો ની ઉજવણી કરવામાં આવી હતી કથામાં અન્નકૂટ ગયા ના દર્શન આરતી ઠાકોરજી નો અભિષેક કરી દરેક હરિભકતો એ સંતોના રૂડા આશીર્વાદ અને રાજીપો મેળવ્યો હતો . . આ મહોત્સવમાં આવી ગ સહ પરિવાર સાથે હરીભક્તો એ કથાનો લાભ લીધો હતો કથા દરમિયાન વિવિધ પ્રસંગો ની ઉજવણી કરવામાં આવી હતી કથામાં અન્નકૂટ ગયા ના દર્શન આરતી ઠાકોરજી નો અભિષેક કરી દરેક હરિભકતો એ સંતોના રૂડા આશીર્વાદ અને રાજીપો મેળવ્યો હતો