December 13, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • સળગી રહ્યો છે પાડોશી દેશ! ‘ઇમરાન ખાનને માથામાં વાગ્યું, પગમાં ડંડા મારવામાં આવ્યા’, શાહ મહેમૂદ કુરેશીનો દાવો
વિદેશ

સળગી રહ્યો છે પાડોશી દેશ! ‘ઇમરાન ખાનને માથામાં વાગ્યું, પગમાં ડંડા મારવામાં આવ્યા’, શાહ મહેમૂદ કુરેશીનો દાવો

by gujarat paheredarMay 10, 20230
શેર 2

પાડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ શરૂ થયેલો હોબાળો આજે પણ ચાલુ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આર્મી હેડક્વાર્ટર અને કોર્પ્સ કમાન્ડરના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ઇમરાન ખાનની ધરપકડ સામે તેમનો પક્ષ આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે અને હાઈકોર્ટના નિર્ણયને પડકારશે. ગઈ કાલે ઇસ્લામાબાદ હાઈકોર્ટ કેમ્પસમાંથી ઇમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં દેખાવો થઈ રહ્યા છે. લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી તેમજ ડઝનબંધ શહેરોમાંથી વિરોધ પ્રદર્શનની ખબરો સામે આવી રહી છે.

પીટીઆઈના ચાર કાર્યકરોના મોત

Advertisement

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં આગચંપી અને લૂંટફાટ ચાલુ છે. ઘણા શહેરોમાં રાત્રે પણ પીટીઆઈના કાર્યકરોએ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ પ્રદર્શનો દરમિયાન થયેલી અથડામણમાં પીટીઆઈના ચાર કાર્યકરોના મોત થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના લાહોર સ્થિત સચિવાલયને વિરોધીઓએ આગ ચાંપી દીધી છે. લાહોરના ગવર્નર હાઉસને પણ આગ લગાડવામાં આવી છે.

ઇમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દીધું

ઇમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દીધું છે. લાહોરમાં પાકિસ્તાન આર્મીના કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. લાહોરમાં બનેલા આલીશાન બંગલામાં આગ લગાવી હતી. કોર્પ્સ કમાન્ડર પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ જનરલના રેન્કના અધિકારીઓ છે. તેમના ઘરે ખૂબ જ કડક સુરક્ષા છે, તેમ છતાં તેમનું ઘર આગમાં બળી ગયું.

ટોળાએ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલના ઘર પર પણ હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી, લૂંટફાટ થઈ. આ હુમલો લેફ્ટનન્ટ જનરલ સલમાન ફયાઝ ગનીના ઘરે થયો.

ઇમરાનના સમર્થકોએ આર્મી કમાન્ડરના ઘર પર હુમલો કર્યો અને તોપ લૂંટી લીધી છે. જ્યારે ટોળાએ લાહોરમાં આર્મી કમાન્ડરના ઘર પર હુમલો કર્યો ત્યારે લૂંટ પણ કરી હતી અને આ લૂંટમાં તોપ પણ લૂંટવામાં આવી હતી.

ઇમરાન ખાનની પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો કે ઇમરાનને મળવા માટે કોઈને મંજૂરી આપવામાં આવી રહી નથી. ગઈ કાલે ધરપકડ દરમિયાન ઇમરાનને માથામાં ઈજા થઈ હતી. ઇમરાનના પગ પર ડંડા મારવામાં આવ્યા હતા, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

પીટીઆઈ નેતા અસદ ઉમરની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય કરાચી પોલીસે પીટીઆઈ કાર્યકરો સહિત 250 લોકોની ધરપકડ કરી છે.

શેર 2
અગાઉની પોસ્ટ
IPL 2023: RCBને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પહોંચી પ્લેઓફની નજીક, જાણો તમામ સમીકરણો
આગામી પોસ્ટ
તો શું ગુજરાતમાં પણ મોચા વાવાઝોડાની અસર વર્તાશે? જાણો હવામાન વિભાગની આગાહી વિશે, આગામી દિવસમાં રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ?
gujarat paheredar

Related posts

‘ઇમરાન ખાને માફી માંગવી જોઈએ…’, પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ પૂર્વ પીએમને સલાહ આપી

gujarat paheredarMay 19, 2023

ડિમોલિશન: રાજકોટમાં કોઠારીયા ચોકડી પાસે ટી.પી.રોડ પસાર હતો હોવાથી 30 મિલકતો પર તંત્રનું બોલડોઝર ફર્યું

AdminMarch 30, 2022

ટીનએજમાં હમણાં ચાલતા ક્રેઝ મુજબ મુવી ના એક્ટર કે એક્ટ્રેસ ને જોઈને ડાયટિંગનું ઘેલું લાગ્યું છે. ૧૪વરસની છોકરીઓ નક્કી કરી નાખે છે કે મારે તો જે તે હિરોઈન જેવું જ દેખાવું છે ને જાડા થવાના ડરથી આ તરુણાવસ

gujarat paheredarNovember 21, 2022

ભૂકંપથી ધ્રુજી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 162ના મોત

gujarat paheredarNovember 22, 2022

ઓસ્ટ્રેલિયામાં પાંદડાના ધુમાડાથી વડાપ્રધાન મોદીનું કરવામાં આવ્યું સ્વાગત, જાણો શું છે ‘સ્મોકિંગ સેરેમની’

gujarat paheredarMay 24, 2023

ઇજિપ્તમાં કેવો રહ્યો PM મોદીનો પહેલો દિવસ? ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઈબ્રાહિમ સાથે પણ કરી મુલાકાત

gujarat paheredarJune 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134170
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક