March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ગુર્જરી હસ્તકલા હાટ ને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ખુલ્લો મૂક્યો
બ્રેકિંગ ન્યુઝ

ગુર્જરી હસ્તકલા હાટ ને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ખુલ્લો મૂક્યો

by gujarat paheredarMay 22, 20230
શેર 0

“ગુર્જરી હસ્તકલા હાટ” ને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ખુલ્લો મૂક્યો

 વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો સરકારની નેમ છે. – ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી
ઇન્ડેક્ષ્ટ- સી દ્વારા આગામી ૨૫ મે ૨૦૨૩ સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “ગુર્જરી હસ્તકલા હાટ”નું આયોજન કરાયુ
૨૫ ઇન્ડેક્ષ્ટ- સી દ્વારા ૨૫ મે ૨૦૨૩ સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ, પાંચબત્તી, ભરૂચ ખાતે “ગુર્જરી હસ્તકલા હાટ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. આ વેળાએ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ગુર્જરી હસ્તકલા હાટને ખુલ્લો મૂક્યો હતો.

આ વેળાએ, તેમણે ગુર્જરી હસ્તકલા હાટના કારીગરોના સ્ટોલની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુર્જરી હસ્તકલા હાટ”ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા,તેમજ કારીગરો પાસેથી ખરીદી કરવાની સુવર્ણતકનો લાભ લેવા ભરૂચની કલાપ્રેમી જનતાને અનુરોધ કર્યો હતો.
વધુમાં, ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા- હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાની નેમ છે. તેમજ આપણા રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો ધરઆંગણાનો પ્રસંગ છે.
આ હાટમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના કુલ ૮૦ જેટલા વ્યકિતગત કારીગરો/હસ્તકલા- હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/NGO/સખી મંડળો/કલસ્ટર્સનાં કારીગરો વિગેરે દ્વારા વેચાણ કરવામાં આવનાર છે.
આ હાટમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરતકામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજું ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.
આ સમગ્ર હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી, ડી.એમ.શુકલ જી.એ.એસ. ના માર્ગદર્શન હેઠળ મેનેજરશ્રી આર.એસ.શાહ તેમજ સિનિયર ઓફિસર (પી.પી.) શ્રી આર.પી.સુતરીયા ના સંકલન દ્વારા કરવામાં આવ્યુ હતું. કારીગરોને સીધુ બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી ભરૂચની કલા પારખુ પ્રજાને હાટનો લાભ લેવી ઇન્ડેક્ષ્ટ-સી ના કાર્યવાહક નિયામકશ્રી, ડી.એમ.શુકલ જી.એ.એસ. અપીલ કરી હતી.

શેર 0
અગાઉની પોસ્ટ
રાહત નથી આફત છે ‘કોલ્ડ ડ્રિંક્સ’: ઉનાળામાં ઠંડા પીણાને વધુ પીવાનું ટાળો, નહીંતર શરીને થશે આ ગંભીર નુકસાન
આગામી પોસ્ટ
રાજકોટના નિર્મળા રોડ પર આવેલ મનકમાં મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: દિલ્હીની મહિલાની ધરપકડ કરી
gujarat paheredar

Related posts

પુલવામા હુમલાની વરસી: PM મોદીએ આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, કહ્યું- અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ

gujarat paheredarFebruary 14, 2023

ભાજપની જેમ કોંગ્રેસ ગુજરાતના 33 જિલ્લામાં પાર્ટી કાર્યાલયો સ્થાપશે, નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ મોટો નિર્ણય

gujarat paheredarJune 23, 2023

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો થયેલો પ્રારંભ

gujarat paheredarMarch 8, 2023

ઉત્તરાયણમાં અમદાવાદના કોટ વિસ્તારમાં ધાબાના બુકીંગમાં પડાપડી, મોટા ભાગના ધાબા બુક થઈ જતાં હવે બ્લેકમાં લેવા ડિમાન્ડ

gujarat paheredarJanuary 11, 2023

પાકિસ્તાનમાં મોંઘવારીએ તોડી જનતાની કમર, 20 કિલો લોટનો ભાવ પહોંચ્યો અઢી હજાર

gujarat paheredarDecember 25, 2022

ગૌતમ અદાણીને પછાડીને આ અબજોપતિએ લીધી જગ્યા… જાણો શું છે એલન મસ્કની હાલત

gujarat paheredarJanuary 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136132
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક