March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આખરે કોણ બની શકે છે, વિધાનસભામાં કારમી હાર બાદ લોકસભામાં કમબેક કરવા નેતૃત્વ પરીવર્તન કરશે હાઈકમાન્ડ
બ્રેકિંગ ન્યુઝ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આખરે કોણ બની શકે છે, વિધાનસભામાં કારમી હાર બાદ લોકસભામાં કમબેક કરવા નેતૃત્વ પરીવર્તન કરશે હાઈકમાન્ડ

by gujarat paheredarMay 23, 20230
શેર 1

કોંગ્રેસમાં વિધાસભાની કારમી હાર બાદ ગુજરાતમાં ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ અને પ્રભારીના બદલવાની અટકળો ચાલી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ નેતૃત્વ પરીવર્તનના મૂડમાં છે. જેમાં કેટલાક કોંગ્રેસના નવા નેતાઓ અને જૂના જોગીઓ પણ રેસમાં છે. ખાસ કરીને કોંગ્રેસમાં મોટા નેતાઓને એક પછી એક ચાન્સ મળી રહ્યા છે. નવા ચહેરાઓને સ્થાન નથી મળતું ત્યારે આ વખતે કેટલાક નવા ચહેરાઓ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં સામે આવી રહ્યા છે.

કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત બાદ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે હાઈકમાન્ડ તરફથી અટકળો ચાલી રહી છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકીય રીતે સૌથી પડકારરૂપ રાજ્ય ગુજરાતમાં નવા પ્રમુખની નિમણૂક કરી શકે છે. કેમ કે, વિધાનસભામાં કારમી હાર બાદ લોકસભામાં કમબેક કરવા નેતૃત્વ પરીવર્તન જરૂરી પણ છે.

Advertisement

કર્ણાટકમાં મોટી જીતે કોંગ્રેસમાં નવી ઉર્જા ભરી દીધી છે. જે રીતે ભાજપની અથાગ મહેનત બાદ કોંગ્રેસે જીત મેળવી છે, તે પછી પાર્ટીની અંદર એવા તમામ રાજ્યોમાં જ્યાં પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે. ત્યાં સંગઠનને મજબૂત કરવાનો વિચાર શરૂ થયો છે.

જૂનમાં થઈ શકે છે પરીવર્તન 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે કોંગ્રેસ માટે સૌથી પડકારજનક રાજ્ય ગુજરાત છે. એવી ચર્ચા છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટી ટૂંક સમયમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકે છે, જેથી 2024ની તૈયારીઓને ઝડપી બનાવી શકાય. પાર્ટીએ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકરને હટાવવા અને જાળવી રાખવા અંગે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. આવી સ્થિતિમાં, બે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2024ની લોકસભાની ચૂંટણી વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકરના નેતૃત્વમાં લડવામાં આવી શકે છે, જો નહીં, તો જૂન મહિનામાં પાર્ટી આ જવાબદારી અન્ય નેતાને સોંપી શકે છે.

આ પાંચ નામો છે ચર્ચામાં 
દીપક બાબરિયા, ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમુદાયના નેતા લાલજી દેસાઈના નવા નામો સાથે ત્રણ જૂના દિગ્ગજો અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલના નામનો સમાવેશ થાય છે.

આ પાંચ નેતાઓના આ કારણે બને છે સમીકરણો 
જો પાટીદાર નેતા તરીકે જોવામાં આવે તો પરેશ ધાનાણી રેસમાં આગળ છે. હવે જોવાનું એ રહે છે કે જો પાર્ટી નવા પ્રમુખની નિમણૂક કરે છે તો કયા નેતાને આ મોટી જવાબદારી મળે છે. નવા ચહેરાઓમાં દીપક બાબરિયા ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાય છે. એટલું જ નહીં મધ્યપ્રદેશમાં જ્યારે કમલનાથની સરકાર બની ત્યારે દીપક બાબરિયા ત્યાં પ્રભારી હતા.લાલજી દેસાઈ ત્યાંના કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ મુખ્ય ભૂમિકામાં હતા.

શેર 1
અગાઉની પોસ્ટ
વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યું ફિજીનું સર્વોચ્ચ સન્માન, વૈશ્વિક નેતૃત્વ માટે સન્માનિત
આગામી પોસ્ટ
અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે
gujarat paheredar

Related posts

BJPએ પોસ્ટર દ્વારા કર્યો AAP પર પ્રહાર, ‘સિસોદિયા-સત્યેન્દ્ર ઝાંખી, હજુ કેજરીવાલ બાકી’

gujarat paheredarMarch 10, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં જઈ આપ્યું એવું કંઈક ભાષણ સૌ કોઈ રહી ગયા દંગ

gujarat paheredarMay 24, 2023

સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, 19 જૂલાઇ સુધી કરાશે અરજી

gujarat paheredarJune 23, 2023

અમદાવાદ – PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી, ચોથા માળે સિફ્ટ કરાયા, આવતી કાલે થશે ડીસ્ચાર્જ

gujarat paheredarDecember 29, 2022

કિરેન રિજિજુઃ ‘રાહુલ ગાંધી દેશ માટે ખતરો છે, વિદેશીઓ નથી જાણતા કે તેઓ..’, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ નેતા પર ભડક્યા

gujarat paheredarMarch 9, 2023

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા ભાજપને રામે રામ કહ્યા

gujarat paheredarNovember 18, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136288
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક