May 13, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ
ગુજરાત

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

by gujarat paheredarAugust 1, 20230
શેર 0

રાજ્યમાં વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. આથી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. આથી ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન રાજ્યનાં તમામ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. વિભાગે જણાવ્યું કે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. માહિતી મુજબ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 92% વરસાદ વરસ્યો છે.

Advertisement

207 જળાશયોમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ

અહેવાલ અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 73.49 ટકા જળસંગ્રહ નોંધાયો છે. 89 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થઈ છે. જ્યારે રાજ્યના 89 જળાશય હાલ હાઈએલર્ટ પર છે. ઝોન વાઇસ વાત કરીએ તો ઉ.ગુજરાતના 15 જળાશયોમાં 69.82 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા,  દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.73 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

શેર 0
અગાઉની પોસ્ટ
ગાંધીનગર: વાસ કાપવા ગયેલો યુવક સાબરમતી નદીમાં ડૂબ્યો, ફાયરબ્રિગેડે કલાકો સુધી શોધ કરી પણ ન મળ્યો, NDRFને બોલાવી પડી
આગામી પોસ્ટ
લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત થયા PM મોદી, કહ્યું- ‘મારા માટે આ યાદગાર ક્ષણ છે’
gujarat paheredar

Related posts

રાજ્યની જેલોમાં થયેલા સર્ચ ઓપરેશનનો રીપોર્ટ ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને સોંપ્યો, લેવાઈ શકે છે કોઈ નિર્ણય

gujarat paheredarMarch 26, 2023

‘સ્વચ્છતા એજ સેવા’ ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કરાયો છે સંપૂર્ણ પ્રતિબંધ

gujarat paheredarSeptember 26, 2023

જૂનાગઢ મહાનગરપાલિકા અને કલેક્ટરને હાઇકોર્ટની નોટિસ ધાર્મિક સ્થાનો હટાવવા મામલે કરાય

gujarat paheredarMay 12, 2023

વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજના એટલે નળ સે જળ યોજના દાહોદ જિલ્લામાં ફારસરૂપ સાબીત થઈ રહી છે.

gujarat paheredarJune 12, 2023

કંગાળ પાકિસ્તાનની ગરીબ વિચારસરણી, વિંગ કમાન્ડર અભિનંદનને ચા આપવાનું બિલ જારી કર્યું

gujarat paheredarMarch 2, 2023

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

gujarat paheredarJuly 21, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland
  • La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano
  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137682
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક