June 18, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ, ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલનું લાયસન્સ કાયમ માટે રદ, RTOની મોટી કાર્યવાહી
ગુજરાત

અમદાવાદ, ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલનું લાયસન્સ કાયમ માટે રદ, RTOની મોટી કાર્યવાહી

by gujarat paheredarAugust 10, 20230
શેર 0

એસજી હાઇવે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી કરાતા આરટીઓએ આરોપી તથ્ય પટેલનું લાયસન્સ કાયમ માટે રદ કર્યું છે.

ગયા મહિને શહેરના એસજી હાઇવે પર તથ્ય પટેલ અકસ્મા કેસ મામલે અમદાવાદ આરટીઓએ કડક પગલાં લીધા છે અને તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.

Advertisement

ઈસ્કોન બ્રિજ જગુઆર અકસ્માત કેસમાં અમદાવાદના RTOએ મોટી કાર્યવાહી કરી છે. આરટીઓએ આ કેસમાં નવ લોકોના જીવ જેને અકસ્માત કરતા થયા છે તેવા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.

આરટીઓએ તેનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કર્યું છે. તથ્ય પટેલ ક્યારેય વાહન ચલાવી શકશે નહીં. અમદાવાદ RTOમાં કાયમી લાયસન્સ કેન્સલ થવાનો આ પ્રથમ સંભવિત કેસ હોવાનું મનાય છે.તથ્ય અને તેના પિતા પ્રગ્નેશ પટેલ બંને હાલ સાબરમતી જેલમાં બંધ છે.

20 જુલાઈના રોજ એસજી હાઈવેના ઈસ્કોન બ્રિજ પર બનેલી આ ઘટના બાદ પોલીસે સાત દિવસમાં ઝીણવટભરી તપાસ કરીને અમદાવાદ બાદ મિરઝાપુર કોર્ટમાં તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી આ પછી કોર્ટે તથ્ય પટેલને જેલમાં મોકલી આપ્યો હતો. આ પછી ટ્રાફિક પોલીસે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને પત્ર લખ્યો હતો. આ પછી, આરટીઓએ તેનું લાયસન્સ કાયમ માટે રદ કરી દીધું છે. ટ્રાફિક પોલીસે આરટીઓને મોકલેલી નોંધમાં જણાવ્યું હતું કે, તથ્યને વધુ ઝડપે વાહન ચલાવવાની આદત છે. તેની પાસે ટ્રાફિક ભંગના અનેક બનાવો બન્યા છે. આ પછી આરટીઓએ લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દીધું છે.

શેર 0
અગાઉની પોસ્ટ
અમદાવાદ સિવિલમાં 125મું અંગદાન, 54 વર્ષના જયંતિભાઇએ બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાન કરી ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું
આગામી પોસ્ટ
FDમાં પૈસા રોકતા પહેલા જાણો TDS, ટેક્સ અને પેનલ્ટીનું ગણિત, ચકનાચૂર થઈ શકે છે પૈસા કમાવવાનું સપનું
gujarat paheredar

Related posts

ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે કટાક્ષ કરતો કવિતા કાંડ આવ્યો સામે

gujarat paheredarAugust 25, 2023

જાહેરમાં દારૂનો જથ્થો ઉતારીને કટીંગ થતો ઝડપાયો, શખસ ગૂમ નાની-મોટી ૪૫૫ બોટલનો કિંમત રૂપિયા ૧.૦૯ લાખનો જથ્થો પોલીસે ઝડપી લીધો

gujarat paheredarFebruary 5, 2023

મોડાસાની શ્રી.એન.એસ. પટેલ લો કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો, હાઈકોર્ટના જસ્ટીસ એ કહ્યું,”સાયબર ક્રાઈને લઇને જાગૃતતા જરૂરી”

gujarat paheredarApril 11, 2023April 11, 2023

અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ રેગિંગની ફરીયાદ, સિનિયરો આ રીતે કરે છે હેરાન

gujarat paheredarDecember 31, 2022

રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર:27મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે 2000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ

gujarat paheredarJuly 23, 2023

ભારત દેશના યુવાનોને સાચિ દિશા મળે તો ઘારેલુ કામ કરવાની ક્ષમતા છે – સીએમ ભૂપેન્દ્ર પટેલ

AdminApril 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132957
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક