April 12, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: ઓગસ્ટમાં વરસાદના રિસામણા! દર વર્ષની સરખામણીએ 80થી 85 ટકા ઓછો પડ્યો, સપ્ટેમ્બરમાં એવું રહેશે વાતાવરણ!
ગુજરાત

અમદાવાદ: ઓગસ્ટમાં વરસાદના રિસામણા! દર વર્ષની સરખામણીએ 80થી 85 ટકા ઓછો પડ્યો, સપ્ટેમ્બરમાં એવું રહેશે વાતાવરણ!

by gujarat paheredarAugust 27, 20230
શેર 1

રાજ્યમાં હાલ ચોમાસું પાછળ ખેંચાયું છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આથી રક્ષાબંધનના દિવસે પણ છૂટાછવાયા વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતો મુજબ, ઓગસ્ટ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે. જો કે, મહિનાના અંતે મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ મુજબ, આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ નહિવત છે. જો કે, બીજી તરફ વરસાદની શક્યતાઓ ઓછી હોવાથી જગતના તાતને ચિંતા સેવાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં દર વર્ષની સરખામણીએ 80થી 85 ટકા ઓછો વરસાદ થયો છે. જો કે, આવનારા 5 દિવસોમાં દક્ષિણ ગુજરાત સુરત, નવસારી, તાપી, વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે. અલનીનોને લીધે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત છે.

Advertisement

સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ ઓછી

ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનો ડ્રાય રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બરમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડીયાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઓછા વરસાદની આગાહી સાથે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ જગતના તાતમાં સેવાઈ રહી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
સુગરના દર્દીઓએ આ ચાર ફળો અવશ્ય ખાવા જોઈએ, જેમાં હોય છે સૌથી ઓછો ગ્લાયસેમિક ઈન્ડેક્સ!
આગામી પોસ્ટ
એશિયા કપ પહેલા પાકિસ્તાનનું શાનદાર પ્રદર્શન, ODI રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું; ભારતીય ટીમની હાલત ખરાબ
gujarat paheredar

Related posts

મોડાસાના ટિંટોઈમાં પેરા મિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ, ચૂંટણીને લઇને પોલિસ સતર્ક

gujarat paheredarNovember 20, 2022

રાજકારણમાં 40 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નીતિન પટેલ શું રાજ્યસભામાં જશે કે, લોકસભાની ચૂંટણી લડશે?

gujarat paheredarJune 24, 2023

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ગબ્બરથી શરૂ કર્યું ‘પર્વત પવિત્રતા અભિયાન’

gujarat paheredarSeptember 21, 2023

વડોદરા – ત્રણ દિવસ સુધી પાણીપુરીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય, ગઈકાલે 200 કિલો સડેલા બટાકાનો નાશ કરાયો

gujarat paheredarJuly 18, 2023

આબુ ઠંડુગાર – ક્રિસમસના બીજા દિવસે તાપમાન માઇન્સ 2 ડિગ્રી,બરફની ચાદરો છવાઈ : પર્યટકો નજારો જોઈને અભિભૂત થયા

gujarat paheredarDecember 26, 2022

ગાંધીનગર: આસારામે હાઈકોર્ટમાં ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી, આપી હતી આ સજા

gujarat paheredarMarch 17, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136932
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક