February 13, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 400 કરોડના વિકાસ કામોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત
ગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 400 કરોડના વિકાસ કામોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત

by gujarat paheredarMay 21, 20230
શેર 1

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પાટનગરના સેક્ટર ૨૧ ખાતેના ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં ૧,૭૦૦ દ્વિચક્રી વાહનો, ૭૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવા પાર્કિંગનું લોકાર્પણ ઉપરાંત સેક્ટર ૧૧,૧૭,૨૧ અને સેક્ટર ૨૨માં ચાર માર્ગીય રસ્તા સહિતની આંતર માળખાકીય સુવિધાના રૂ. ૨૫ કરોડના વિકાસ કામો તેમજ શહેરમાં રૂ. ૬.૪૫ કરોડના ખર્ચે સ્થાપિત ૬૪૫ KWના સોલર રૂફ ટોપ અને ૨૨૦ KWના સોલર ટ્રીનું પણ લોકાર્પણ કર્યું હતું.

 આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિતભાઈએ વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. જેમાં “રેલવે ફાટક મુક્ત ગુજરાત” અભિયાન, અંતર્ગત ૬ નંબરના રોડ પર રૂ. ૫૮.૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા રેલવે ઓવરબ્રિજ, રાંધેજા તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારી ગણ તથા કર્મચારી ગણ માટે રૂ. ૨૮ કરોડના ખર્ચનું નિર્માણ તેમજ રાંધેજા તથા પેથાપુર ખાતે રૂ.૪.૫૨ કરોડના ખર્ચે અધ્યતન સ્મશાન ગૃહ નિર્માણ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૨.૪૫ કરોડના ખર્ચે વાવોલ ગામમાં તળાવના ડેવલપમેન્ટનું કામ, ચરેડી ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું રૂ. ૨૧.૩૫ કરોડનું કામ, ધોળાકૂવામાં પાકા રસ્તા અને પીવાના પાણીની પાઇપ લાઇન નાખવાના રૂ. ૩.૪૦ કરોડના કામ ઉપરાંત પેથાપુર ખાતે રૂ. ૪૦.૧૫ કરોડના ખર્ચે તૈયાર થનારા ગંદા પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ તથા ટ્રીટમેન્ટ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સિવાય જુદા જુદા ટીપી વિસ્તારમાં રૂ. ૩૩.૪૮ કરોડના ખર્ચે ત્રણ વોટર ડિસ્ટ્રીબ્યુટરના બાંધકામ, રૂ. ૫૫.૪૯ કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇ પલાઇન નાખવાની કામગીરી ઉપરાંત રૂ. ૨૧.૧૯ કરોડના ખર્ચે ટર્મિનલ સિવરેજ પંપીંગ સ્ટેશન બાંધકામ તેમજ સુઘડ ખાતે રૂ. ૧૭.૩૭ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ક્લિયર વોટર પંપ હાઉસના કામો, ભાટ ખાતે ૨૫ એમ.એલ.ડી ક્ષમતાના રૂ. ૩૦.૯૭ કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ તેમજ રૂ. ૫.૧૮ કરોડના ખર્ચે સરગાસણ વિસ્તારમાં ગટર લાઈન તેમજ પાણીના જોડાણ માટેના વિવિધ કામોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું
 ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા અંદાજે રૂ. ૪૦૦ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેક્ટર ૩૦ અને બોરીજ ગામમાં બગીચા તેમજ સેક્ટર ૧,૩,૨૧,૨૩,૨૫ અને સેક્ટર ૨૬માં આવેલા બગીચાઓનું રીનોવેશન તેમજ વિવિધ સેક્ટરોમાં કમ્પાઉન્ડ વોલના નિર્માણના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમણે આ અવસરને વિકાસનો ઉત્સવ ગણાવ્યો હતો.
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
પ્લે ઓફમાં અંતિમ ટીમ માટે મુંબઇ અને બેગ્લોર વચ્ચે જંગ, મુંબઇ માટે આ છે સમીકરણ
આગામી પોસ્ટ
શાનદાર બિઝનેસ / ખર્ચ ઓછો અને નફો વધુ, થોડાક જ વર્ષોમાં તમને બનાવી દેશે ધનવાન
gujarat paheredar

Related posts

અમદાવાદ-મચ્છર મારવા પાછળ 6 વર્ષમાં 23 કરોડ ખર્ચ, આ વર્ષે 4.70 કરોડ થશે ખર્ચ, તોય રોગચાળો જોવા મળે છે

gujarat paheredarMarch 13, 2023

સંવેદન શીલ મતદાન મથકો માટે રિઅલ ટાઈમ મોનિટરિંગની સિસ્ટમ ગોઠવાઈ

gujarat paheredarDecember 4, 2022

રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય, સોશિયલ મીડિયામાં અફવા આવી હતી સામે

gujarat paheredarMay 15, 2023

ભાજપ 3 રેકોર્ડ બનાવશે, પાર્ટી છોડનારને પાછા નહીં લઈએ, કોંગ્રેસને સીએમ પસંદગી માટે મહેનત કરવાની જરૂર નથી – પાટીલ

gujarat paheredarDecember 3, 2022

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

gujarat paheredarJuly 27, 2023

મણિનગરમાં રેલવે ટ્રેક ક્રોસ કરવા જતાં દંપતી ટ્રેનની અડફેટમાં આવ્યું

gujarat paheredarDecember 16, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Total Casino – Wasza Serwis Gier Online w Polsce

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinsy Online Casino – Wasza Brama do Unikalnej Rozrywki Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinogambino: Vaše Partner pro Virtuální Rozptýlení a Zisky

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinanga Casino: Η Νέα Εποχή του Online Τζόγου στην Ελλάδα

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinanga Καζίνο: Η Μοντέρνα Εποχή του Ηλεκτρονικού Τζόγου στην Χώρα μας

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Slot Gems – Wasza Brama do Uniwersum Zakładów Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Rolldorado Casino: Dein exklusive Spielerlebnis im virtuellen Zeitalter der Technik

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135588
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક